________________
-
-
મહાસત માનવી અસુર જેવો છે.
(પદપ) સેવે છે. મહાસક્ત મનુષ્ય કર્તવ્ય કર્મના ક્ષેત્રમાં પાડાની પેઠે તોફાન કરે છે અને સદ્દવિચાર સરોવરમાં ભેસેની પેઠે મૂવીને સદ્દવિચારને ડહોળી દે છે. મૂળ વાનર હાય, યુવાવસ્થા પામેલ હોય, તેને દારૂ પાયો હોય તેમ તેને વૃશ્ચિક કરી હોય તે તે કૂદવામા અને તોફાન કરવામાં કચાશ રાખતું નથી તત્ મૂઢ મનુષ્ય પણ કર્તવ્યકર્મના ક્ષેત્રોમાં તેવું મહાતાના માવે છે, અને પગલે પગલે કર્મ કરતા મેહથી બંધાય છે. ક્ષાત્રવર્ગનું એ કર્તવ્ય છે કે જ્ઞાની મહાત્માઓનું મૂઢ મનુષ્યોથી રક્ષણ કરવું. મૂઢ મનુષ્ય વસુધા કુટુંબ જેવી ઉદાર ભાવનાને સેવી શક્તા નથી. તેઓ તે સામાન્યકર્તવ્ય બાબતોમાં પરસ્પરના આશય અવધ્યા વિના મહાયુદ્ધ મચાવી દે છે, અને વાનરે જેમ સુગરીને મારી ભાગી નાખ્યું હતું તેમ જ્ઞાનીઓને શિખામણ આપતા તેઓ જ્ઞાનીઓને, ગુરુઓને, મહાત્માઓને સતાવે છે. મૂઢ મનુ મેહથી જગમાથી જે ગ્રહણ કરે છે તેના કરતા તેઓ ઘણું નુકશાન કરે છે. તેઓ દુનિયાને અલ્પ લાભ કરી શકે છે અને અનંતગુણી હાનિ કરી શકે છે, બેચાર ભાષાના વિદ્વાન થવાથી વા બાહાથી સત્તાવાન થવાથી મૂઢપણું ટળતું નથી. વક્તા હેાય, પંડિત હોય, ફિર હેય, લેખક હેય પણ નાયરૂપવાળા પદાર્થોમાંથી મહાસક્તિ ટળી નથી ત્યાં સુધી તે મૂઢ મહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અલ્પલાભ કરી શકે છે અને અનન્તગુણ હાનિ કરી શકે છે. મૂઢ મનુષ્યનાં નિર્દોષ ક પણ સદેવતાને પામે છે. મેહાસક્ત મનુષ્ય સાત્વિક કર્મોને કરે છે તે પણ તે રજોગુણ અને તમોગુણરૂપે પરિણમે છે. મૂઢ મનુષ્ય જેના ઉપર ઉપકાર કરવા ધારે છે તેને પણ ઉપકારના બદલે અપકાર કરે છે. મહાસક્ત મનુષ્ય હડકાયા કતરાની પિઠે પોતાની વિષમય વાસનાઓને અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્ય મનુબે પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. મહાસક્ત મનુ પિતે ઠરીને શાતિ લેતા નથી અને તેઓ અન્ય મનુષ્યને પણ કરીને બેસવા દેતા નથી. મહાસત મનુષ્યનું દય શુદ્ધ ન હેવાથી અપચ્ય ભક્ષણની પેઠે તેઓ ધર્મક્રિયાઓને પણ બંધન પરિમાવે છે એ ડાસત મનુ દારૂ જેવા હોય છે, તેઓને અગ્નિ જેવી સામગ્રી મળતા તુર્ત લટકા બને છે. મહાસક્ત મનુષ્યની સાકડામાં સાકડી દૃષ્ટિ હોય છે. ભાષા વગેરેમાં મહાસક્તિ ન્યૂન હોય છે એમ તેઓની મહાસતિ ટળ્યા વિના કલ્પી શકાય નહિ. મોડાસા મનુષ્ય જે વ્યાવહારિક બાબતોમા આગેવાન હોય છે તે તે સમયે યુરોપીય મહાયુદ્ધના જેવી દરેક બાબતમા દશા થયા વિના રહેતી નથી. મેડાસક્ત મનુએથી દુનિયામાં શાનિ પ્રવર્તતી નથી. નિર્મોહ કર્મગની દરેક પ્રવૃત્તિને મહાત મનુષ્ય બગાડી દે છે. એઠાસકત મનુષ્ય જ વાસ્તવિક દ્રષ્ટિથી જગમા રાસની-દંત્યની ઉપમાને ધારદ કર છે. મહાસક્ત મનુ અસુરે છે, અને નિર્મોહકર્મયોગીઓ ચુરી સંપટાવાળા છે. નિમાં