________________
-
- -
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
UF
મોહાસક્તની દશા.
( ૫૬૭ )
છે અને તેથી અજ્ઞાનીએ મતભેદ કલેશની તકરારમા પડી અનેક જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને ભવિષ્યમાં બાધશે. અજ્ઞાન મિથ્યાત્વ રાગ-દ્વેષ કાળ ઈષ્ય ભેદભાવ પક્ષપાતાદિ દુર્ગુણેથી જે જે અંશે કર્મચગીઓ મુક્ત થાય છે તે તે અંશે તેઓ આત્માનું તથા દુનિયાનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. મહાસક્ત મનુષ્યએ સ્વાત્માની નિર્બલતા અવબોધીને એક ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓની સલાહ--આજ્ઞાવિના રહેવું નહી-એ જ તેઓની ઉન્નતિને સર્વોત્તમ ઉપાય છે. અનાદિકાલથી આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓની વિદ્યમાનતા છે. આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીઓ રાત્રી સમાન છે. ઘુવડે જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકર્મયોગીઓની ઉલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓના વહાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવા તે કોડ દરજજે શ્રેષ્ઠ કર્મ છે. ભારતમાં બ્રાહ્મણોએ ક્ષત્રિએ વૈશ્યએ અને શુદ્રોએ મોહાસકિતથી જેટલી પિતાની પતિતદશા કરી છે તેટલી અન્યોથી થઈ નથી. બાહ્યશચિની એકાત પવિત્રતાની અહંતામાં આવીને બ્રાહ્મણેએ રજોગુણ અને તમોગુણને વિશેષ સેવ્યો તેથી તેઓ પ્રમાદથી પતિત થયા. મેહાસકત બનેલા બ્રાહ્મણોએ વિદ્યાદિ શુભ પ્રવૃત્તિ
ને ત્યજવા માડી તેથી તેઓની હાલ પડતી અવલોકવામાં આવે છે. બ્રાહ્મણોએ સ્વધર્મને ત્યાગ કરીને બાહ્યજીવનમાં જીવવાને ફકત મોહધાર્યો તેથી તેઓને અન્યના શિ બનવાને પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. ક્ષત્રિએ ક્ષાત્રધર્મ ગુણોને મેહથી ત્યજવા માડયા તથા મહાસતિપૂર્વક ક્ષાત્રકર્મમાં પ્રવૃત્ત થયા તેથી તેઓનામાં કલેશ કુસંપ વધે અને તેઓની પતિત વર્તમાનિક સ્થિતિ અવલોકવામા આવે છે. કવિઓએ અને લેખકોએ મહાસક્ત પૂર્વક કર્મપ્રવૃત્તિ કરી તેથી તેઓ સ્વપદથી ચુત થયા અને પરને આજીજી કરી ગમે તે ઉપગથી આજીવિકા ચલાવવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. જે દેશકાલમા જ્યારે ત્યારે મોહાસકિતનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે ત્યારે તે દેશના મનુષ્યની જે કાલમા અવનતિ થાય છે અને અન્ય દેશી અજ્ઞાની મનુષ્યના રક્ષણતળે પરતંત્ર બનીને રહે છે. મહાસકત મનુ સ્વાતંત્ર્યને સ્થાને સ્વાચ્છઘને સેવે છે તેથી એ પરિણામ આવે છે કે તેઓ પરતંત્રતાની બેડીમા ફસાય છે. મહાસકિતથી ભીતિ વધે છે અને તેથી પતંત્રતાએ કરવું ઈરછાય છે અને તેથી છેવટે દાસત્વકેટિમાં પ્રવેશ થાય છે મહાસકત મનુ ગમે તેને અશુભ ઇરછે છે અને પિતાની પ્રગતિના માર્ગોમાં પોતાની મેળે કાટા વેરે છે આર્યાવર્તમા મહાસકિત વધવા માંડી ત્યારથી ખરા વીરે ખરા લેખકે સત્ય વકતાઓ અને ત્ય વીરકર્મ રોગીઓની ન્યૂનતા વધવા લાગી છે. આર્યાવર્તના મનુ હોય કે અન્ય દેશના મનુષ્યો હોય પરંતુ તેઓ મહાસતિથી પાપને ન કરનારા હેવા છતાં મનથી તેઓ પાપને સેવે છે નિર્મોહજ્ઞાની કર્મચગીઓ વિશ્વના સર્વ મનુને એક સખા ખમય સ્વતંત્રમય વિચારથી સાકળના અકડાની પેઠે પરસ્પર સંબંધિત કરવા ઈચ્છે છે