________________
( ૫ )
શ્રી કમ યાગ થ—સવિવેચન
ગૃહસ્થા અને ત્યાગીઓથી દુનિયાને જેટલા લાભ-શાંતિસુખ મળે છે તેટલું અન્ય માહાસક્ત મનુષ્યાથી મળતુ નથી. માહી મનુષ્યનું હૃદય કાળુ હાય છે તેથી તેમાં પરમાત્માન સાક્ષાત્કાર થતા નથી. વેષ, માળા, તિલક, કંઠી, જનાઇ, કસ્તી વગેરે ધારણ કર્યાં. હાય પરંતુ હૃદયમાં નામરૂપની મેાહાસક્તિ હાવાથી વેષ, કઢી, તિલક, કડી જનાઈ વગેરેથી કઈ કલ્યાણ થતું' નથી. નિહિ થવાથી વનના ભિન્નને પરમાત્માના જેટલે સાક્ષાત્કાર થાય છે તેટલા સમાહી એક ખારિસ્ટર વા શેઠને પરમાત્માને સાક્ષાત્કાર થતા નથી' અને કચાગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ નથી. નામરૂપના મેહ ટળ્યા વિના અનેક શાàાના અભ્યાસથી વા અનેક ધર્માનુષ્ઠાનથી હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરાહી શકાતુ નથી. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરહીને કન્ય કર્માંને કરવાથી હૃદયશુદ્ધિપૂર્વક પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકાય છે. નાતમા, સમાજમાં, સંઘમાં ગચ્છમા, મંડલમા, દેશમા, મહારાજ્યમાં મહાસકત ભેદભાવવાળા અજ્ઞાની મનુષ્ય જે આગેવાન હોય છે તે નાત વગેરેને શાતિ મળતી નથી અને તેની વાસ્તવિક પ્રગતિ થતી નથી. અજ્ઞાની મેહાસકત મનુષ્યે પ્રત્યેક કાર્યમા વિવાહની વરસી વાળે છે. કૌરવાના આગે વાન તરીકે ગણાતા દુર્ગંધનમા જો મહાસક્તિ ન હોત તે પાંડવાની સાથે સલાહ કરીને ભારતની પડતીનું કારણુ એવા મહાભારત યુદ્ધને વારી શકત, પૃથુરાજ ચાહાણમાં જો મહાસકિત ન હાત તા શાહખ઼ુદ્દીન જેવા શત્રુની સાથે લડવામા પ્રમાદી ખનત નહિ અને હિંદુઓની પરાધીનતાના હેતુભૂત થાત નહિ, માહાસક્તિથી અજ્ઞાની મનુષ્યા ન્યાયની વિરુદ્ધ વર્તે છે અને પક્ષપાત, કદ્યાગ્રહ કરીને પેાતાની પડતીના ખાડા પેાતાના હાથે ખાઢે છે. પાણીપતના મેદાનમાં જે મરાઠાઓએ મહાસક્તિ ન ધારી હોત તેમાં દીલ્લી પર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઇ હાત. મુસલમાનાએ માહાસક્તિ વિના હિન્દુસ્થાનપર રાજ્ય કર્યું" હાત તે પરસ્પરમાં યુદ્ધ થાત નહિ અને હાલ તેઓની જે દશા થઈ તે થાત નહિ, સત્તાનું ખળ સમગ્ર વિશ્વ પર વ્યાપ્યુ હોય તે પણ મહાસક્તિથી અન્તે રાજ્યના સમાજને સંઘના દેશના નાશ થયાવિના રહેતે નથી. નિહિીથી સર્વત્ર સર્વ દેશામા સાત્વિકશક્તિયાને વિકાસ થાય છે અને તેથી રજોગુણી તમેગુણી મનુષ્યાના ત્રાસનુ જોર ટળી જાય છે. માહાસકત મનુષ્ય પ્રત્યેક પ્રવૃત્તિમા સ્વાથી બને છે અને તેથી તે પરમાથી મનુષ્યને તથા પરમાથ નાં કાર્ટને પાછા હટાવવામાં કોઈ જાતની બાકી રાખતા નથી. મુસલમાનીએ વા યુરોપીઅનેાએ હિંદુઓને જીત્યા એમ કહેવા કરતાં હિન્દુમાં માહાસકિત વધી તેથી મહાસક્તિએ હિંદુને પેાતાના પગ તળે ચરી અન્યાના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે. જે જે વર્ગની હાલ પડતી દેખાય છે તેમા સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકતા મહાસક્તિના મુખ્ય ભાગ અવલેાકાશે. જ્ઞાનના શિખરથી જેટલું નીચુ ઉતરવામાં આવે છે તેટલા ભેદો પડે
.