________________
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- નનનન
- -
- - -
-
- -
-
- -
-
- -
- -
- -
નન નનનન
-
-
-
-
(પ૬૪)
શ્રી કર્મચાગ 2 થ–સવિવેચન.
પ્રગતિ થાય અને દુરને નાશ થાય એવાં શુભ કર્મોને કરતાં કરતાં જ્ઞાનીઓ આયુષ્ય- ' ને પૂર્ણ કરે છે. ભારતના કર્મચાગીઓના અને જ્ઞાનયોગીઓના શિરોમણિ સર્વપ્રભુશ્રીમહાવીરદેવે આયુષ્યને અંત થતા સેળ પ્રહર સુધી ધર્મદેશના દઈ જગતજીને ઉદ્ધાર કરી શરીરને ત્યાગ કર્યો હતો. તેઓએ કૃતકૃત્ય થઈ વિશ્વ મનુષ્યને જાહેર કર્યું છે કેછેલ્લી આયુષ્યની પળપર્યત પણ શુભ કર્મને ચેગ ત્યજવો નહીં. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામીએ પણ છેલ્લા સમય સુધી ભવ્યજીને સદુપદેશ દઈ જ્ઞાનગીની કર્મ ફરજને અદા કરી હતી. ત્રદશ ગુણસ્થાનકવર્તિસર્વજ્ઞ તીર્થકરેસમાં મહાદેવ પણ વીતરાગ બન્યા છતાં શુભકર્મને ત્યાગ કરતાં નથી તે અન્યજીએ શુષ્કજ્ઞાની બની કેમ શુભપારમાર્થિક આવશ્યક કર્મને ત્યાગ કરવો જોઈએ? અલબત્ત ન કરવો જોઈએ. જ્ઞાની-કર્મ
ગીના જીવને એક શ્વાસે રવાસ પણ જગતની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભ વિચાર વિના જતો નથી. આ વિશ્વમાં જ્ઞાનીકર્મચાગી મહાત્માએ સર્વ કંઈ કરે છે છતા કરતા નથી અને અજ્ઞાનીઓ માહથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં તેઓ મહશકિતથી ક્ત છે, માટે અજ્ઞાનદશા-મહદશાને ત્યાગ કરી સર્વ શુભ કર્મો કરવાં જોઈએ. મૂહમતુ
ના જ્ઞાનગુરુઓ છે. મૂઢમનુષ્યનાં હૃદયને શુદ્ધ કરવા એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આત્મજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસત મૂઢ મનુષ્યોને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભકિતદ્વારા મોહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનેને પવિત્ર કરવા. અજ્ઞાની મનુષ્યથી જ્ઞાનીઓને, તેઓને શુદ્ધ કરતાં પણ ઘણું સહન કરવું પડે છે અજ્ઞાનીઓના દે છેવાને જ્ઞાનીઓ બેબીની પેઠે સદા કર્તવ્યકર્મને કરે છે. જ્ઞાનીઓના ઉપકારને બદલો વાળવાને કદાપિ અજ્ઞાની શક્તિમાન થતા નથી. મૂઢ મનુષ્યોએ જ્યાં સુધી હાસતિ ટળી ન હોય અને નામરૂપ બાહ્ય જગતમાંથી અહંમમતા ટળી ન હોય ત્યા સુધી પગલે પગલે આત્મજ્ઞાની મહાત્માઓની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી અને આસકિતભાવ ટાળવાને જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે જેથી દરરોજ તેઓ આત્મજ્ઞાની પ્રાપ્તિમાં આગળ વધી શકે. મૂઢ મનુષ્ય એક શ્વાસાસે પણ કંઈનું કંઈ કર્મ કર્યા કરે છે, પરંતુ તેઓ અજ્ઞાન મહાસતિથી ઉટીયાનું કુટીયું કરી નાખે છે અને જ્યાંથી છૂટવાનું હોય છે ત્યાં જ તેઓ બંધાય છે. નિર્મોહ ધર્મના માર્ગમાં તેઓ મોહને ધારણ કરે છે અને સામાન્ય બાબતેમાં રાગદ્વેષ વધારીને યાદવાસ્થળી કરી દે છે. મૂઢ મનુષ્યને નામરૂપને અત્યંત મહ હોય છે તેથી તેઓ પ્રભુ અને ગુરુની આરાધનામાં પણ મેહને પ્રકટાવી સમહદશાના ખેલ ખેલે છે. મહી મનુષ્ય વાનરેના જેવા હોય છે. વાનરે ફલવાળાં વૃક્ષે પર આરહીને ખાવાના કરતાં ઘણું ફળને હેઠળ પાડી દે છે. અજ્ઞાની મહાસકત મનુષ્ય, પ્રભુના દેરાસરમાં. ગુરુના સ્થાનમાં, ધર્મસ્થાનોમાં અહમમતાથી કલેશ કરે છે અને મન્દિરે વગેરેને પણ વહેંચી લેવા જેવી મૂઢદશાને