________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
UT
આત્મજ્ઞાની મહાત્માની અપૂર્વ શક્તિ
(૫૬૧)
તે પરમ યોગી છે, એ ચોગી આત્મજ્ઞાની ગણાય છે. આત્મજ્ઞાનીઓ સંપૂર્ણ વેગશક્તિને પ્રાપ્ત કરવાને અનેક યોગના અંગોને સેવે છે. અનેક જાતની તપશ્ચર્યાઓનાં, મંત્રના, યંત્રનાં, તંત્રનાં અનુષ્ઠાન કરે છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી તેમને જે જે ગ્ય અનુષ્કાને લાગે છે તે સેવે છે અને આત્માની શુદ્ધતાનો સાક્ષાત્કાર કરે છે. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓથી ચગીઓની શક્તિને પાર પામી શકાતું નથી. તેવા મહાત્માઓને અંત લેવા કદાપિ પ્રયત્ન કરવો નહિ. જ્ઞાનધ્યાનમાં લીન યોગીઓ સ્વતંત્ર કર્તવ્ય કર્મ કરનારા હોય છે. આત્મજ્ઞાનીઓને બાલાજી જે કર્મો કરે છે તે કરવાનું તેઓને પ્રોજન રહેતું નથી તેપણ જે કંઈ તેઓ કરે છે તે બાહાથી કરે છે તે તેઓના આશય અંબેધ્યા વિના સમજી શકાતું નથી. જ્ઞાન ધ્યાનમાં લીન મહાત્માઓની આન્તર તથા બાહ્ય પ્રવૃત્તિની આગળ બાલાજીની ક્રિયાની કંઈ પણ કિસ્મત હોતી નથી. જ્ઞાનયાનમાં લીન મહાત્માઓની સેવા કરવાથી સામાન્ય બાળજી જે પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કેઈની પાસેથી પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. જ્ઞાન ધ્યાનમાં લીન આત્મજ્ઞાનીઓના સર્વ કર્મોની અનુક્રમણિકા કરી શકાય નહિ. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આ વિશ્વના લેકેને અત્યંત જરૂર છે. પાશ્ચાત્ય દેશોમાં ટેલસ્ટય રસ્કીન પેથાગોરસ સેકેટર કન્ટ જેવા તત્ત્વવેતાથી અનેક લાભ પ્રગટયા છે. આર્યભૂમિ તે સર્વ દેશેની ગુરુ સમાન છે. આર્યવર્તમાં મહાગીઓ, મહાધ્યાનીઓ, મહાજ્ઞાનીઓ પ્રગટયા છે. ભારતભૂમિના જેટલા યશોગાન કરીએ તેટલા ન્યૂન છે. ભારત દેશમાં લીન થએલ અનેક જ્ઞાનીઓ દેખવામા આવે છે. ભારતભૂમિના મહાત્માઓની તુલના કરનાર અન્ય દેશીય મહાભાઓ નથી–એમ કથંચિત્ દષ્ટિએ કદી શકાય છે. આત્મજ્ઞાની મહાત્માઓ પિતાના હૃદયમાંથી જે જ્ઞાનનાં ઝરણુને પ્રગટ કરે છે તે તે મૂઢ મનુબેથી કદિ બની શકે તેમ નથી–આત્મજ્ઞાનીઓ આત્મશક્તિને અનેક માર્ગોથી વિકાસ કરે છે. તેઓ ગુફાઓમા. એકાન્ત સ્થળમાં નિષ્ક્રિય બનેલા દેખાય છે તે પણ તેઓ હદયમા આત્મધ્યાનની કઈ ક્રિયા કરીને તેના આન્દોલનોથી જગને અપૂર્વ લાભ આપે છે. મન વચન અને કાયાના
ગની અત્યંત સ્થિરતા કરી તેઓ બાહ્યથી નિષ્ક્રિય જેવા બની જાય છે અને અન્તરમાં આત્મતત્ત્વાદિનું ધ્યાન ધરી અપૂર્વ અનુભવની શોધ કરે છે. એવી સ્થિતિવાળા નાની મહાત્માઓને કેટલાક અજ્ઞ જડ લેકો જગમા નકામા પડી રહેલા માને છે. તેઓ દુનિયામાં કંઈ કરતા નથી એમ સ્થલ બુદ્ધિવાળા મનુષ્ય કથે છે પણ તેઓની ભૂલ છે. રાજાના મત્રીઓ, તત્વવેત્તાઓ, શોધકે જ્ઞાનીઓ, યોગીઓ, જ્ઞાન ધ્યાનમાં લીન થઈને નિષ્યિ જેવા બનીને અન્તરથી જે જ્ઞાન પ્રકટાવે છે તે જ્યારે વાણી દ્વારા પ્રકાશે છે ત્યારે દુનિયાના લંક આશ્ચર્યમાં મગ્ન થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પોને ધ્યાવિના આત્મશક્તિને