________________
-
-
-
-
- -
( ૫૫૮ )
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન
ભિન્ન કાર્યપ્રવૃત્તિને તેઓ સાક્ષીભૂત થઈને કરે છે તેથી બાહ્યપ્રવૃત્તિથી તેઓને માનસિક દુખ થતું નથી. બાહ્ય પ્રવૃત્તિમા અહંમમત્વ ટળે છે ત્યારે તેથી શરીરને દુખ થતાં છતા પણ આત્મા નિર્લેપી હોવાથી આધ્યાત્મિક દુખ થતું નથી. આત્મભિન્ન બાહ્યી કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરીને આત્મશાતિ માટે જ્ઞાની નિવૃત્તિને સેવે છે તથાપિ તે ચગ્ય એવી સ્વાધિકારવશ પ્રાપ્ત બાહાપ્રવૃત્તિને યથાગ્ય સેવે છે તે પણ તે બાહ્ય પ્રવૃત્તિને કર્તા ભક્તા સિદ્ધ કરતો નથી બાહ્યપ્રવૃત્તિથી પિતાને કઈ ફાયદો નથી, તે પણ વિશ્વ લોકેના શ્રેય માટે તે સેવે છે. અજ્ઞાની કરતાં જ્ઞાની બાદપ્રવૃત્તિને દુનિયાના મનુષ્યના કલ્યાણાર્થે કરોડગણું વિશેષ સેવે છે તોપણ તે અહંમમતાના ત્યાગથી અજ્ઞાની કરતા અનન્તગુણે ત્યાગી અને નિષ્ક્રિય છે. અહેમમતાના ત્યાગથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિને જ્ઞાની કરે છે તો પણ તે ત્યાગી છે અને અજ્ઞાની અહંતાથી સંપૂર્ણ દુનિયાનો ત્યાગ કરીને નગ્ન થઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે તે પણ તે રાગી છે. પ્રારબ્ધાધીન જ્ઞાની સ્વાધિકારે બાકમેને અનિચ્છતે છતે પણ કરે છે અને તેથી તે આચરણ વડે દુનિયાના અન્ન લેકેને શુભ કર્મોની પ્રવૃત્તિ તરફ આકર્ષે છે. આત્મજ્ઞાન પામ્યાવિના અને અહંમમત્વ ત્યાગ્યા વિના કેટલાક લેકે નિષ્ક્રિય બની જાય છે તેથી તેઓ કર્મગથી ભ્રષ્ટ થઈને પુના હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારતવર્ષમાં અનેક જ્ઞાનીઓ ઉદ્દભવે છે. તેઓ લેક કલ્યાણકારક કર્મોના લોકોને જે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ બંધાતા નથી, તેથી કર્મ કરવાનો અધિકાર જ તેઓનો છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીઓ અન્તરમા સૂમમાં ધ્યાનના વિચાર કરે છે તે પણ એક જાતની સૂમ ક્રિયા છે તેની સિદ્ધિથી જગતના લેક પર અનંતગુણે ઉપકાર કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જડ જેવા લેકેથી કદાપિ ન થાય એવી યાનક્રિયાની સમાધિમાં આરૂઢ થાય છે- સર્વથી મહાભારત કર્મ તે છે. આત્મધ્યાન-સમાધિવિના રાગદ્વેષાદિ વાસનાઓને ક્ષય થતું નથી અને પરમાત્માનો સાક્ષાતકાર થતું નથી તેથી તેઓ આત્મધ્યાન-સમાધિની સૂમ ક્રિયા કે જે અકિયા જેવી બાદાથી જણાય છે તેને કરીને જગની લેકેની આગળ અપૂર્વ લાભ ખડે કરે છે અને તેથી દુનિયાના લોકે દુખસાગરને તરી જાય છે. શ્રી વીશમાં તીર્થકર મહાવીર પ્રભુએ બાર વર્ષ પર્યત આત્મધ્યાનરૂપ સૂક્ષ્મ ક્રિયાનુ સેવન કરીને રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યો હતો તેથી તેમના આત્મામા કેવલજ્ઞાનને પ્રકાશ થયે હતું અને તેથી તેઓએ ભારતના લોકેને ધર્મને અપૂર્વ લાભ આપીને પાપના માગેને બંધ કરી દીધા હતા. સિકંદર બાદશાહે હિન્દ્રસ્થાન પર સ્વારી કરી હતી તે પાછો વળીને પોતાના દેશ તરફ જતા હતા ત્યારે તેને સિક્યુનદીના કાંઠા પર એક ગીની મુલાકાત થઈ. તે ચેગી ધ્યાનમાં લીન હતે. અમુક મતસંપ્રદાયના અભિમાનથી મુક્ત થઈને આત્મસ્વરૂપના સાક્ષાત્કારમા લીન થયો હતો સિકંદરે તે ચગી