________________
-
--
-
-
-
-
-
-
-
---
-
-
-
કર્મના અનેક પ્રકારે.
(૫૪૯).
સુંદર ન હોય એવું બન્યા કરે છે તેથી ઉત્સર્ગ આપત્તિકાલ વય દશા પ્રસગે વગેરેને નિર્ણય કરીને પરિણામે સુંદર એવા સંઘોન્નતિકારકાદિ ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મરક્ષા કરવામાં સમર્થ એવાં ધામિક કામને દેશકાલઅનુસાર કરવા જોઈએ. દેશકાલભાવસાપેક્ષ ધર્મરક્ષા માટે ઉચિત કર્મોને વ્યષ્ટિ અને સમષ્ટિની મહાસંઘશકિતને ભેગાં કરીને કરવા જોઈએ. રજોગુણ અને તમોગુણી ધમેની હામે સત્વગુણ ધર્મ ટકી શકે એવા જે ધર્મરક્ષાદિકાર્યો હોય તેને કરવાથી સ્વની અને વિશ્વની ઉન્નતિ કરી શકાય છે. આત્માના જ્ઞાનમાં જેમ જેમ ઉડા ઉતરવામાં આવે છે તેમ તેમ પરિણામે સુન્દર કાર્યો કરવાની અને તે દ્વારા સંઘતિ, દેશેન્નતિ સમાજેન્નતિ કરવાની બુદ્ધિ અને શક્તિ ખીલતી જાય છે. શ્રીભદ્રબાહુમાં અને વાસ્વામીમાં તથા આર્યસુહસ્તિમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ ધર્મરક્ષા ઉચિત અને પરિણામે સુંદર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. શ્રી સંપ્રતિ રાજામાં, ચંદ્રગુપ્તમાં અને વિક્રમરાજામાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ પરિણામે સુન્દર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. બેનજામીન શંકલીન વોશીંગ્ટન, લાસ્ટન, ગેરીલાલ્હી અને મેઝિનીમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે પરિણામે સુંદર કર્મો કરવાને રાજકીય દૃષ્ટિથી સમર્થ થયા હતા.
લોકેના ધર્મશૈયાર્થે વેદાગમાદિને અવિરધવાળું ધર્મકર્મ કરવાની જરૂર છે. વિશ્વવર્તિ મનને સ્થિરપ્રજ્ઞાવડે ધર્મમાં સ્થિરતા ઉદ્દભવે છે લેકેને ધર્મમા સ્થિરતા કરાવનાર
વિરેની જેટલી કિસ્મત આંદીએ તેટલી નૂન છે. લોકેની અધર્મપ્રતિ પ્રવૃત્તિ ન થાય અને ધર્મ પર પ્રીતિ થાય તદર્થે અનેક ઉપાય કરવાની આવશ્યકતા છે. અધમ મનુ વિશ્વની નૈસર્ગિક શાંતિને ભંગ કરીને રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. પરસ્પર એક બીજાને ઉપકાર કરીને ઉપગ્રહ જીવનથી જીવવાને સર્વ અને ધર્મ છે તેને અધર્મીઓ નાશ કરે છે અને મિથ્યા પાપબુદ્ધિને પ્રવર્તાવી વિશ્વવર્તિ મનુષ્યને ધર્મમાંથી અસ્થિર કરે છે. અજ્ઞાની મનુષ્ય અસ્થિર બુદ્ધિથી ધર્મમાર્ગમા અસ્થિર બની જાય છે, તેઓને ધર્મમાં સ્થિર કરવા એ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે અજ્ઞાની મદુ ધર્મનાં સૂમ રહને અવધી શકતા નથી, તેથી ધર્મમાં અસ્થિર બની જાય છે. વ્યવહાર અને આત્મિકધર્મમાં લોકોનું ધૈર્ય કરવા માટે કર્મચગીઓએ જે ઘટે તે કર્મ કરવાં જોઈએ. રાજ્યધર્મ, પ્રાધર્મ, સામાજિકધર્મ, નૈતિકધર્મ, બ્રહ્મધર્મ, બ્રાહ્મણધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શુક્રધર્મ, અહિંસાધર્મ, સત્યધર્મ, અસ્તેય ધર્મ, ત્રચર્થધમ કુટુંબીધર્મ, અતિથિધર્મ, ગૃહસ્થ ધર્મ, સાધુધર્મ, દૈશિકધર્મ, રણધમ, સ્વધર્મ. પરધર્મ, ભકિતધર્મ. સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધર્મ, અનેકાનધર્મ, ઔપચાધિર્મ, અપચારિકધર્મ અનુપચરિત સદ્દભૂત વ્યવહારધર્મ, આત્મધર્મ. વ્યવહાધર્મ નિશ્ચય જડધર્મ, ચેતનધર્મ, ભાવના ધર્મ, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ. પોપકાર. દનધર્મ,