________________
( ૫૫૦ )
શ્રી કચેાગ ગ્રંથ-વિવેચન.
ભાવનાધમ, લાકાત્તરધર્મ, સર્વ ધર્મવ્યવસ્થારક્ષકધર્મ, અનેકદૃષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ, ચારિત્રધર્મ, જ્ઞાનદર્શનચારિત્રધર્મ, ઉપશમધર્મ, ક્ષયે પશમધર્મ, ક્ષાયિકધમ, ઉપદેશધમ, સદાચારધર્મ, તપાધર્મ, દ્રવ્યભાવવી ધર્મ, સત્રજ્યાપકધર્મ, સાધધર્મ, સાધ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રહધર્મ, શિષ્યધર્મ, ગુરુધર્મ, આચાયૅ ધર્મ, પુણ્યસંવર નિરાધમ, ષટ્કારકધર્મ, લયધર્મ, સ્થિરધર્મ, ઉત્પાદધર્મ, પ્રવૃત્તિમયધમ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમયપ્રવૃત્તિધર્મ, વસ્તુસ્વભાવધર્મ, પરમાત્મધર્મ, અન્તરશત્મધર્મ, અવિરતિસમ્યગ્દષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતશગધર્મ, અપ્રમત્તધર્મ, ક્ષીણકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધર્મ, આગમનિગમધમ, અનુભવધર્મ, સહજાનન્દધર્મ, સ્વજાતિધર્મ, વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત લે છે; તેઓનું નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અવખાયા પશ્ચાત્ લકાને ધર્મોમાં સ્થિર કરી શકાય છે. ઉપર્યુક્ત ધર્માનું સ્વરૂપ અવય્યા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેના અનુભવ પ્રાપ્ત કરવા જોઈએ. નિષ્ક્રિયધર્મ અને અક્રિયધર્મ, આવશ્યક ધર્મ, સ્થિરતાકારકધર્મ, અસ્થયનિવારકધમ, નિર્ભયધર્મ આદિ ધાતુ આત્મદૃષ્ટિએ સુક્ષ્મસ્વરૂપ અવમેધવું જોઈએ. આત્માના જ્ઞાનાદિ અનન્ત ધર્મોનુ અનન્ત વર્તુલ અવધીને દુનિયાના મનુષ્યાને તેના ચેાગ્ય ધર્માંમાં સ્થિર કરવા જોઈએ કે જેથી દુનિયામા અધેર રહી શકે નહિ. પ્રગતિકારકધર્મ, અવનતિકારકધર્મ --આદિ ધર્માનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યાને દેશકાલાનુસારે ઉત્સર્ગ અને અપવાદના ઉપાયાથી સ્થિર કરવા જોઈએ, શ્રી કૃષ્ણે અર્જુનને ખાધ આપીને સ્થિરપ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યાં, તેમ જ્ઞાની એવા કર્મચાગીઓએ દુનિયાના મનુષ્યને તેમના ચેાગ્ય દરેક ધર્મમા સ્થિર કરવા જોઈએ, વિશ્વવતિ મનુષ્યે મનની ચંચલતાથી ઉપર્યુક્ત આવશ્યક કર્તવ્યધર્માંમાં સ્થિર બુદ્ધિથી સ્થિર પ્રવૃત્તિ કરી શકે એવા પુસ્તકોદ્વારા ઉપદેશદ્વારા આદિ અનેક માર્ગદ્વારા એવા ઉપાચેા સેવવા જોઇએ કે જેથી દુનિયાના ” ઋણમાથી છૂટી શકાય અને સ્વજને સારી રીતે અદા કરી શકાય. દુનિયાના જીવાને નેસડ્રિંક ધર્માને અવધી તે પ્રમાણે પ્રવર્તે અને નૈસર્ગિક જીવનપૂર્વક પ્રભુમયજીવન પ્રાસ રે એવા ધર્મોમાં સ્થિર કરવા જોઈએ. અશોક રાજાએ લેાકેાને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક શુભેાપાયાને સેન્યા હતા. દુનિયાના લોકો જો ધર્મમાં સ્થિર ન રહી શકે તે અષમની વૃદ્ધિ થવાથી દુખના મહાસાગર ચલાયમાન થઇ લોકોને ખુડાડી દે છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, પાણી, આકાશ વગેરે પદાર્થોં ધર્મમા સ્થિર રહે છે તે દૈનિયાના જીવા જીવી શકે છે. અન્યથા જીવે એક ક્ષણ માત્ર પણ જીવવાને શિતમાન્ નથી. દુનિયાના મનુષ્ય મેાજમજામા મસ્ત બનીને પરતંત્ર જીવન વ્યતીત કરે છે અને સ્વધર્માંથી ભ્રષ્ટ થાય છે. સ્વધર્મ રક્ષણુરૂપ સ્વાતંત્ર્યને પરિહરી દુનિયાના જીવા પરતત્રતાની એડીમા