________________
5
જ્ઞાની કેવી રીતે કત ન્યુકમ કરે
( ૫ )
ત્યાગપ્રેમ, દાનપ્રેમ, કુદરતપ્રેમ, લૌકિકપ્રેમ, લોકોત્તરપ્રેમ, ઔપચારિકપ્રેમ, દૃઢરંગપ્રેમ, સ્વાપશુપ્રેમ, તન્મયપ્રેમ, અતન્મયપ્રેમ, વગેરે પ્રેમના લાખા કરાડા ભેદે ઉપાધિભેઢે પડે છે. પ્રેમવિના મગ્નતા રસિકતા પ્રાપ્ત થતી નથી. જેનાથી આત્મશકિતયેાના વિકાસ થાય અને સ્વાધિકારે કન્યપ્રવૃત્તિથી પ્રગતિ થાય-એવા સર્વ પ્રશસ્ય પ્રેમની આદેયતા છે. રજોગુણીપ્રેમ ને તમાગુણીપ્રેમ કરતા સાત્ત્વિકણી પ્રેમની અનન્તગુણી મહત્તા છે. સાત્ત્વિકશુીં પ્રશસ્ય પ્રેમથી આત્માના અધિકારે કર્તવ્યકાર્ય મા લયલીનતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તેા કન્યકાર્યની પરિપૂર્ણ ફરજ અદા કરી શકાય છે. જે કાર્ય કરવામા પ્રથમ સ્વાત્મામા પ્રેમ ઉદ્ભવે છે તે કાર્ય કરવામા પોતાના સ્વાધિકાર છે એમ અવમેધવું; અમુક કર્તવ્યપ્રવૃત્તિમાંથી પ્રેમ ટળે છે, તેા અન્યકર્તન્ય પ્રવૃતિમા પ્રેમ ઉદભવે છે. જેમાંથી પ્રેમ ટળે છે અને જેમા પ્રેમ થાય છે-તે કન્ય પ્રવૃત્તિમાં સ્વાધિકાર છે એમ નિશ્ચય થાય છે. પ્રેમથી ઉત્સાહ પ્રકટે છે અને તેથી કન્યકર્મમા આત્મબળ સ્મારવી શકાય છે; માટે જે કાર્ય કરવામાં પ્રેમ ઉત્પન્ન થાય છે તેમા તન્મયતા થાય છે શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશ પર પ્રેમ જાગ્યા હતા તેથી તેઓએ આદર્શપુરુષની પેઠે કાર્ય પ્રવૃત્તિ સેવી હતી. વિધાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન વાણી અને કાયાથી આદરી શકાય છે. જે કમ પ્રવૃત્તિમાં પ્રેસની રહે લાગે છે તે ગમે તેવુ દુઃસાધ્ય હાય છે તે પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કન્યકાર્ય પર પ્રેમ પ્રગટે છે તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિદ્ધિપૂર્વક કર્તવ્યમળના વિકાસ કરી શકાય છે, માટે લીનતાયેાગસાધક પ્રેમપૂર્વક કન્યકાર્ય કરવામા પ્રવૃત્ત થવું જોઇએ, પ્રેમના ઉંચકોટિના અધિકારે ત્યાગ કરી શકાય છે; માટે પ્રથમથી પ્રેમના ત્યાગ ન કરતા કન્યપ્રેમપૂર્વક સ્વાધિકારે કર્મપ્રવૃત્તિમા લીન થવું જોઇએ કે જેથી વૃત્તિની લીનતાયેાગની સહેજે સિદ્ધિ થાય.
અવતરણઃ—જ્ઞાની ક યાગીને કર્તવ્યકમ ની પ્રવૃત્તિ કેવા પ્રકારની હાય હૈં તે નિર્દેશ છે
શ્નો: देहायासादिवर्धिन्या क्रियया शर्म नो भवेत् ।
अतो नोत्सहते ज्ञानी क्रियां कर्तुं स्वभावतः ॥ १३७ ॥ आत्मभिन्नां प्रवृत्तिं तु खेददुःखादिदायिनीम् । સત્તા તાં શાન્તયે નિત્યં નિવૃત્તિ સાવેત્ વચમ્ ॥૮॥