________________
-
-
.
.
.
.
.
.
-
-
.
...
- ----
- -
-
- - -
--
- -
-
-
-
--
-
-
-
-
-
-
-
-
ગાડરિયા પ્રવાહને ત્યાગ કરે
( પ૨૧ ).
કરીને કર્મ પ્રવૃત્તિમાં નિશંકપણે પ્રવૃત્તિ કર !! હે પાદેય બુદ્ધિપૂર્વક ચિત કર્મ રહસ્યને અવધીને હે શિષ્ય! તું શ્વકર્મ સેવ !! કર્મના રહસ્યને ગુરુમુખથી આવબેધવાની જરૂર છે એમ જૈનગમે અને વેદો સર્વત્ર ઘોષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરુનામુખથી કર્મનું સ્વરૂપ અધ્યાથી કર્મચગમાં ભૂલ રહેતી નથી. અર્જુને શ્રીકૃષ્ણઅન્તરાત્માની–પાસેથી કર્મનું રહસ્ય અવધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અતે વિજયશ્રીને પામ્યા હતા. ગુરુગમ વિના કદાપિ કર્મનું સત્ય રહસ્ય અવબંધાતું નથી. કર્મનું રહસ્ય અવબોધીને જેઓ કર્મચાગીઓ થએલ છે તેને વ્યાવહારિક કર્મમા સહેજે પ્રવૃત્તિ થાય છે. સ્વબુદ્ધયનુસારે અને યથાશકિતએ કર્મ કરવાની જરૂર છે. સ્વશકિતની હદ બહાર અને સ્વમતિની હદ બહાર કર્મ કરવાથી સ્વપરને લાભ મળી શક્તિ નથી. અનત બ્રહ્મના અનુભવનારા જ્ઞાની કર્મચાગીઓ વિના વિશ્વમાં કર્મમાં પતિદશા થાય છે. જે જે જમાનામાં અનન્ત જ્ઞાનની હીનતા થાય છે તે તે જમાનામાં પતિત મનુષ્ય થાય છે અને તેઓ કર્મચગના વાસ્તવિક સ્વરૂપને અવબેધ્યા વિના અલ્પલાભ અને અનન્ત હાનિને પ્રાપ્ત કરી શકે છે અનન્તજ્ઞાની કર્મચાગીઓના અભાવે વિશ્વમાં અવ્યવસ્થિત દશા થઈ જાય છે અને અનન્ત ઉચ્ચ દશાના પ્રગતિ શિખરથી વિશ્વ લોકો ઠેઠ નીચા પડી જાય છે માટે ગુરુમુખપૂર્વક કર્મચાગ જાણીને કર્મમાં પ્રવૃત્તિ કર!!!
અવતરણુ–ગુરુમુખથી કર્મનું સ્વરૂપ અવધ્યા વિના ગહરિક પ્રવાહથી જે જડ મનુષ્ય કર્મ કરે છે, તેઓની દશા જણાવવામાં આવે છે.
श्लोकः अविज्ञाय रहस्यानि कर्मादीनां च ये जडाः । गतानुगतिका लोकाः कर्म कुर्वन्ति दुःखिनः ॥ ११३ ।। શબ્દાર્થ –જે જડ-અપ્સ મનુ કમદિકના રહસ્યને અવબોધ્યા વિના કર્મને કરે છે તે ગતાનગતિક લેકે દુખી થાય છે.
વિવેચન-યિાજ જે જે ક્રિયાઓ કરે છે તેનું સ્વરૂપ જોયા વિના રામ રામ વદનાર શકની પેઠે પરમાર્થને અવગત કરી શકતા નથી જે જે આચાર સેવવામા આવે તથા જે જે વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્યફસ્વરૂપ અવબોધવું જોઈએ જે જે કર્મો કરવામાં આવતા હોય તેનું સ્વરૂપ જોયા વિના સંધ