________________
(-૫૨૮ )
ભેદ ન કરવા જોઈએ (સુજ્ઞાએ). અજ્ઞાનીઓને ચેષ્યતાવિના એકદમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જો તેએ સશયી બની જાય છે તે સંશયામા વિત્તિના ભાવને પામી નષ્ટ થઈ જાય છે. અતએક જ્ઞાનીઓએ, અજ્ઞાનીને પ્રથમ તા ધર્માનુષ્ઠાનામાં પ્રવૃત્તિવાળા કરવા અને પશ્ચાત્ ધીરે ધીરે તેમની ચેાગ્યતા જેમ જેમ ખીલતી જાય તેમ તેમ તેઓને આત્મજ્ઞાનના માર્ગ પ્રતિ દોરવા અને છેવટે આત્મજ્ઞાન સમર્પવું. અત્ર શંકા થશે કે, પ્રથમ તો એમ કથવામા આવ્યું છે કે આત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મો કરવાં અને અત્ર તે એમ કથ વામાં આવે છે કે અપાત્ર શ્રોતાને આત્મજ્ઞાન હિતકર નથી, ધર્મક્રિયાના સમધે જેને આત્મજ્ઞાન હિતકર થાય છે ત્યારે તેમાં સત્ય શું ? તેનું સમાધાન કરવામા આવે છે કે-પૂર્વ ભવના સાઁસ્કારથી કેટલાક જીવા તે પ્રથમી પાત્રભૂત બન્યા હોય છે તેને અલ્પ સેવાએ આત્મજ્ઞાન અર્પવુ જોઇએ વા તેઓને પ્રથમ આત્મજ્ઞાન કરાવીને પશ્ચાત્ કર્માંની પ્રવૃત્તિનું રહસ્ય અવખાધાવી કર્મમાં પ્રવર્તાવવા જોઈએ. પરં'તુ જે જીવા આત્મજ્ઞાનને અપાત્ર હોય તેમજ કર્માંનાં રહસ્યો અવબોધવાને અનધિકારી હાય, તથા પૂર્વભવના સસ્કારી ન હોય તેને સેવા ભકિત ઉપાસના આર્દિ ધાર્મિક અનુષ્ઠાનેામાં ચાજીને પાગભૂત કરી પશ્ચાત્ આત્મજ્ઞાન આપવું, અને તે પછી કચાગનાં રહસ્યોના આધ આપવા કે જેથી તે રજસ્ તમેગુણુ નાશપૂર્વક આત્મજ્ઞાન પામીને સ્વાધિકારે કમ સેવી શકે અને જ્ઞાન ક્રિયા એ મેથી ભ્રષ્ટ ન થઈ શકે—ઇત્યાદિ આશાને હૃદયમાં રાખીને ઉપર પ્રમાણે શ્લાકને પ્રકટ કર્યાં છે.
શ્રી મયાગ પ્રચવિવેચન.
wwwwwww ww
--..
Wik
When out there for the
અવતરણઃ-ધર્મ કર્માંદ્વારા આત્માની શુદ્ધતા કરીને કર્મચાગી બનેલા મહાત્મા કેવી દશા પામીને કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તે જણાવે છે,
श्लोकाः सर्वमात्मस्वरूपेण पश्यन् स्थावरजङ्गमम् । परमानन्दमाप्नोति ध्यानयोगप्रभावतः ॥ ११८ ॥ परब्रह्मणि लीनानां कर्तव्यं नावशिष्यते । प्रारब्धकर्मणस्तेषां बाह्य कर्तव्यता मता ॥ ११९ ॥ कर्तव्यं परमं विश्वे ब्रह्मानन्दसमर्पणम् । तच्च शुद्धोपयोगेन क्रियते योगिभिः शुभम् ॥
१२० ॥ મહાત્મા જ્ઞાની કમચાગી સ્થાવર જંગમ ( પાર્થાને ) આત્મસ્વરૂપભાવનાએ આત્મસ્વરૂપ દેખતા છતા ધ્યાનચેાગના પ્રભાવથી પરમાનન્દને પામે છે. પરમબ્રહ્મલીન મહાત્માને
શાયદા