________________
ક .
REG
આત્મા તેજ પરમાત્મા.
( ૫૩૫ )
શુદ્ધાપયોગ થવાની સાથે ખાદ્યપ્રચામાથી અહંમમત્વ ટળે છે. અધ્યાત્મજ્ઞાનીને વ્યાખ્યાનાદિ ક પ્રવૃત્તિ છે તે સંસારમ"ધન માટે થતી નથી. અધ્યાત્મજ્ઞાની પ્રાપ્ત ખાદ્યપ્રવૃત્તિયામાં નિલે પ રહે છે સાધુઓને અને ગૃહસ્થાને દ્રક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદ પૂર્વ ક ધર્મક પ્રવૃત્તિ થાય છે. ઉત્સગથી અને અપવાદથી ધર્મક પ્રવૃત્તિયે સેવવી પડે છે. કેાઈ વખતે ઉત્સથી ધર્માંક પ્રવૃત્તિ સેવાય છે તે કાઇ કાલે કાઇ ક્ષેત્રે અપવાદથી ધર્માંકમ પ્રવૃત્તિ સેવાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે ઉત્સગ માગે અને અપવાદમાગે ધર્મક પ્રવૃત્તિયાને સાધુએ અને ગૃહસ્થા સેવે છે. કાઇ કાલે કોઈ ક્ષેત્રે ઉત્સની મુખ્યતા ન્હાય છે અને અપવાદની ગૌણુતા હોય છે કાઇ કાલે કાઇ ક્ષેત્રે કોઇ ભાવે અપવાદની મુખ્યતા હાય છે અને ઉત્સગની ગૌણતા હોય છે. ખાદ્યવ્યાવહારિક અને ધાર્મિક કર્મપ્રવૃત્તિયાને ઉત્સર્ગથી અને અપવાદથી ક્ષેત્રકાલાનુસારે સેવાય છે. ગૃહસ્થાએ અને ત્યાગી મહાત્માએ આત્મરૂપ બ્રહ્મમા લીન થઈને પંચમઆરાની ( કલિયુગ )ની વમાનદશા અવલાકીને આપત્તિકાલ ક્ષેત્રાદિકનુ સ્વરૂપ અવાધી વ્યાવહારિક કર્માંને તથા ધકાનિ કરવા જોઇએ. આપત્તિકાલમાસ જાતની વિપરીત પ્રવૃત્તિ કરીને પણ જીવને જીવવું પડે છે. હાલમા ભારતવાસીને ધાર્મિક બાબતમા આાપત્તિકાલ જેવુ છે. જૈન કામને તા હાલમા આપત્તિકાલને અનુસરી જૈન કામની અસ્તિતા રાખવા આપદ્ધમ સેવવાની આવશ્યકતા શી પર આવી પડી છે. જૈનકામના સાધુઓએ અને ગૃહસ્થાએ ઉત્સર્ગોમાનુ પુન જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાર્ગથી આપ ધર્મના નિયમાને અનુસી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઇએ. આપત્તિકાલમા ઉત્સર્ગના કર્મ કરવાથી વિશેષ પતિત દશા પ્રાપ્ત થાય છે અને કામના ઉદ્ધાર થઇ શકતા નથી. સાધુઓને આપ ધર્મ સેવવાની આવશ્યક સૂરજ આવી પડી છે ચેાથા આરામાં રચાયલાં સાધ્વાચાર સબધી ઉત્સર્ગી માર્ગનાં સૂત્રોવડે તેએ વર્તમાનમાં અન્ય કામેાના સાધુઓની પેઠે અસ્તિત્વ સરણી શકેશે નહિ. વમાનમાં અપવાદમાથી આપદ્ધર્મકર્મ પ્રવૃત્તિયાની મુખ્યતાથી પ્રવર્તીને તે દુનિયામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી થવામાં આવે છે. ઘણા એકાન્તિક રોઢિક આચારામા બેજાથી દબાયલી કામને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારોની અને સ્વતંત્ર આચારાની યૌગિકશૈલીએ જરૂર છે. જે દેશના જે કાલના લેાકપર ઘણા કાયદા પડે છે તે દેશના તે કાલને મનુષ્યસમાજ દાસત્વકાટિપર આવીને ઊભા રહે છે. જે કામમા આપત્તિકાલ સમયે આપત્ય કર્માન સેવાતાં નથી તે કામનુ દુનિયામા અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે કામના ગુરુએ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતુ નથી, દરેક બાબતમા પોતાને એકાન્ત દાસ જ માની બેઠેલી કામના ઉદ્ધાર કરવા માટે શ્રીવીરપ્રભુએ જાહેર કર્યું છે કે આત્મા છે તે પરમાત્મા છે. આત્માની અનંતશક્તિયા ખીલ્યાથી આત્મા તે જ પરમાત્મા અને આત્માની અનન