________________
( ૫૪૦ )
શ્રી ક્રમ યાગ ગ્રંથસવિવેચન.
端
દાયામાં જૈન ધર્મરૂપ રસ તા એક સરખા આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સ વૃક્ષનાં ડાળાં વગેરેનુ જીવન વહ્યા કરે છે. જૈન ધર્મના સર્વ શેમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રના જ્યા સુધી સજીવન રસ વહે છે ત્યા સુધી તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતા અંધ થઇ જાય છે ત્યારે તે તે ગાને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળાં ડાળીઓ પરસ્પર ભિન્ન હેાવા છતા તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકખીજાના નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગચ્છીએ અને અનેક ગચ્છમાં રહેનાર મનુષ્યાએ આત્મરસ-બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઈએ અને પરસ્પર એકબીજાના નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઇએ. અનન્તગ્રાની વ્યાપકતાના અનન્ત વર્તુલમાં જેમ સના સમાવેશ થાય છે તેમ આત્મારૂપ જૈન ધર્મમાં સર્વ ગાને અને સર્વ દનાના સમાવેશ થાય છે. અતએવ સગવડે પૂર્ણ મહાસંઘની પૂન્યતા સ્વીકારી તેને સમષ્ટિ બ્રા–પરમાત્મત્વ માની તેની સેવા કરવી જોઇએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મના સમાવેશ થાય છે. અનેક આત્માએ મળીને મહાસંધ થાય છે તેથી સત્પુરુષાએ મહાસ ́ઘની પૂજા કરવામાં આત્માપણુ કરવુ જોઇએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાંનું. ફૂલ પ્રાપ્ત થઈ શકે છે, મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સ આત્માઓના સમૂહને મહાસ ́ઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેની સેવા કરવાથી સ પ્રકારના પાપાના નાશ થાય છે. મહાનદી જેમ સાગરમાં ભળે છે તેમ સ દનાના જૈન દર્શનમાં સમાવેશ થાય છે અને જૈન દર્શન તે વસ્તુત. આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વની આરાધના થાય છે. તેમ આત્મારૂપ આરાધના કરવાથી સર્વની આરાધના કરી શકાય છે. સર્વ મહાનદીએ જેમ સાગરમા જૈન દર્શોનની સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ ગચ્છોના આત્મારૂપ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. સર્વ નદીએ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સર્વ ગચ્છીય ધી મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્માં, દર્શના, ધર્મના પન્થ છે તે સર્વના અપેક્ષાએ જૈન દર્શનમાં સમાવેશ થઈ જાય છે અને જૈન દર્શનના શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવર્તિ સર્વ જૈને છે. જૈન દર્શનરૂપ આત્માના અનન્ત વર્તુલમાં લઘુ વર્તુલરૂપ સંધ દર્શનાના સમાવેશ થઇ જાય છે. જૈનધર્મમા સર્વ જીવમાત્રના સમાવેશ થઇ જાય છે. દુનિયામાં જે જે પદાર્થા તે સર્વના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઈ જાય છે. અતએવ જૈન ધર્મની અનન્ત વર્તુલતાની બહાર કોઇ ધમ રહેતા નથી. અસંખ્ય ચાગાના ધર્મ કર્મ સાગરની ખહાર કાઈ દુનિયાના ધર્મ રહેતા નથી તેથી અસંખ્ય ચાગાથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામા કોઈ જાતના વિશધ આવતા નથી; કાઇ આત્માને વિષ્ણુરૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ
'