________________
-
-
-
પરમ બ્રહ્મ(મોક્ષ)નું સ્વરૂપ અવર્ણનીય છે
(૫૩૨ )
ધ્યાનભાવનાના પ્રેમબળ આત્માને દેખતાં રાગ દ્વેષાદિ આદ્રતાને તુરત સુકવી નાખવામાં આવે છે અને અનન્ત બ્રહ્મને સાક્ષાત્કાર કરવામાં આવે છે. કાં દેશું ત્યાં તૃદ્ધિ-રાપતિ વીર વેજ ાિરી એવી પૂર્ણ દૃઢ પ્રેમ ભાવનાનું બળ વધે છે ત્યારે આત્માની પ્રભુમય જીવનતા પ્રાપ્ત થાય છે. પ્રભુમય જીવન કરવાને પરમમાર્ગ એ છે કે સર્વત્ર સર્વ– સ્થાવર જંગમમાં આત્માને દેખીને આત્મરૂપ બ્રહ્મને સાક્ષાત્કાર કરે. આત્માને સાક્ષાકાર થી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે, ધ્યાન કેગના ઉત્તમ પગથી આપર પગ મૂક્યાથી આત્માને આત્મામાં સાક્ષાત્કાર થાય છે. આત્માનો સાક્ષાત્કાર કરવા માટે યોગના ગ્રન્થને વાંચી ગુરુગમપૂર્વક આત્મધ્યાન ધરવું, ચગદીપકમાં, આત્મપ્રકાશમાં, સમાધિશતકમાં અને પરમાત્મતિમાં આત્માને સાક્ષાત્કાર કરવા માટે ધ્યાનમાં ગુપ્ત રહીને જણાવ્યા છે તે ગુરુગમથી અવબોધાય છે. ધ્યાનગના પ્રભાવે આત્માને સર્વત્ર જે દેખે છે તે પરમાનન્દને પામે છે પશ્ચાત્ તે જીવન્મુક્ત બને છે. પશ્ચાત્ તે જે કંઈ કરે છે તે પ્રારબ્ધયેગે ફરજદષ્ટિથી કરે છે. સર્વત્ર આત્મદર્શન કરનાર મહાત્મામા આનન્દનું ઘેન વહ્યા કરે છે તેવા ધ્યાની મહાત્માઓને અવબોધવવા માટે જેટલા બાહ્ય લક્ષણે કથવામા આવે તે એકદેશીય હોવાથી તેનાથી મહાત્માની પરીક્ષા થઈ શકે નહીં. આત્માને સર્વત્ર દેખીને તેને અનુભવ ક્યથી વ્યાપકજ્ઞાની કર્મચગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેવા કર્મગીને પશ્ચાત્ કઈ જાતનુ બંધન થતું નથી. ધ્યાનયોગના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિપૂર્વક જેઓ પરબ્રહ્મમાં લીન થએલા છે તેઓને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. પરબ્રહ્મમાં લીન થઈ પરબ્રહ્મ થયા પશ્ચાત્ કંઈ પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી–એ યાનીઓને ધ્યાનકાલમા સાક્ષાત અનુભવ આવે છે. આત્માના લાખ કરોડે અને અસંખ્ય લક્ષણે બાંધવામાં આવે તો પણ આત્મા અર્થાત્ બ્રહ્મસ્વરૂપને પરિપૂર્ણ પાર પામી શકાય નહિ. અતએ સારતત્ર ઈત્યાદિવડે આત્માનું સ્વરૂપ પ્રતિપાડ્યું છે. આત્માથી બ્રહ્મ ન્યારૂં છે તેથી મનથી અનેક તર્કોવિત કરવામાં આવે તે પણ મનથી ભિન્ન એવા અનન્તબ્રહ્મને પાર પામી શકાય નહિ જગમા અનન્ત આત્માઓરૂ૫ અનન્ત બ્રહ્મ છે અને તેના અનન્ત અનન્તગુણે છે તેને સર્વત્ર પણ વાણીથી પૂc પાર પામી શકતા નથી. અનન્તબ્રહ્મની લાખ કરોડે વ્યાખ્યાઓની સિદ્ધિ કરવામાં આવે હૈયે અનન્ત બ્રહ્મનું લેશ સ્વરૂપ અનુભવી શકાય છે વા થી શકાય છે એમ સ્થાય છે. વેદ-ઉપનિષદો અને જૈનાગમો નૈતિ નતિ સાખ શબ્દથી આત્મસ્વરૂપના અનંત પારને પામી શકાય નહિ એમ પ્રબોધે છે. સાગરમા લુણની પૂતળી ડુબે છે અને સાગરરૂપ બની જાય છે તેમ પરમબ્રહ્મ અર્થાત્ રાગદ્વેષાદિની પિલી પાર રહેલ આત્મસ્વરૂપમાં લીન થએલ યોગીઓ સાધુઓ મહાત્માઓ પરબ્રહ્માનું વર્ણન કરવા ગમ થતા નથી. પરમબ્રહ્મમાં લીન થવું એ જ મનુષ્યનું પરમર્તવ્ય છે તે પૂર્ણ થતાં જ