________________
શ્રી કમ ચાગ ચવિવેચન,
( ૧૩૨ )
કામનાના અંત આવે છે, તેને ચાખીએ અનુભવ કરી શકે છે. તોપણ તેને ખાદ્યકની કન્યતા છે તે પ્રાર્ધથી છે એમ અવોધવું. પારધી તીકગ મહાકતન્યતાને કરે છે તે પ્રારબ્ધ ભાગવીને અપાવવા માટે છે. મહાત્માથી સાધુએ રાગીએ સના જીવન્મુક્ત થઈને પ્રારબ્ધકમ ચગે અર્થાત્ અઘાતીકમના ઉદયે બાકીની અવશેષ બાત ન્યતાને કરે છે. પરમબ્રહ્મલીન થવાથી શરીરાદિકની ઉપયેાગિતા અને તેની પાપણુતા તથા પરાપકારતા વગેરે ખાદ્યકતવ્યતાના નાશ થતા નથી. પરબ્રમમાં લીન થએલ મનુઅને શરીરવાણી વગેરેનાં બાહ્ય કર્મો જેમ ઘટે તેસ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં માથાં અને ખાદ્યચેષ્ટા એક સરખી હાતી નથી. તેમા બાળજીવેને પરસ્પર વિશેષ દેખાય તેથી કંઇ તેની મહાત્મદશામા ન્યૂનતા થતી નથી. પરમબ્રહામાં લીન થયેલ સર્વ મહાત્માઓની બાહ્યકમ પ્રવૃત્તિયા એક સરખી હોય એવા સર્વ દેશકાલને અનુસરી નિયમ બાંધી શકાય નહિ અને એમ ત્રણ કાલમાં અની શકે નહિ. પરમબ્રહ્મમા લીન થએલ કર્મીએ નાનચેની પ્રારબ્ધને અનુસરી ખાહ્યકર્તવ્યતા કરતા છતા પુન સંસારમાં દુઃખને પામતા નથી, કારણુ કે દુખના સર્વથા નાશ થયા પશ્ચાત્ પરમાનન્દ પ્રગટે છે તેમા શાતા અને અશાતાના પ્રારબ્ધભાગથી વિક્ષેપ આવતા નથી. પરમબ્રહાલીન મનુષ્યાનુ પરમતન્ય એ છે કે સર્વ જીવાને પરમ બ્રહ્મનુ સમર્પણ કરવું, પેાતાના આત્માને પરમશ્રાનું સમર્પણુ જે કરતે નથી તેમજ જે આત્માનું પરમ બ્રહ્મને સમર્પણુ કરતા નથી તે અન્યાને પરમાનન્દનુ સમર્પણુ કરવા શક્તિમાન્ થતા નથી. સર્વ જીવાને બ્રહ્માનન્દનું સમર્પણુ કરવુ એ જં વિશ્વની પરમસેવા છે, એ જ પરમાન છે અને એ જ પરમ પરાપકાર છે. એજ પરમ સ્વધર્મ છે. એ જ પરમભાવચા છે. અને એ જ પરમભક્તિ છે. આત્મામાં શુદ્ધોપયેગ પ્રકટે છે ત્યારે પોતાના બ્રહ્માનન્દનુ પાતાને તથા વિશ્વજીવાને સમર્પણુ થાય છે. શુદ્ધપયાગથી સ્વપરને બ્રહ્માનન્દની પ્રાપ્તિ થાય છે. જ્યા શુદ્ધે પચેગ છે ત્યાં સદા આત્માનંદ છે. શુદ્ધપયાગ છે તે જ આત્માના સાક્ષાત્કાર છે, અશુભેાપયાગ અને શુભેાપયેગ એ એ ઉપચેાગથી ભિન્ન શુદ્ધાપયેગ છે. આત્માના શુદ્ધ વાસ્તવિકસ્વરૂપના ઉપયોગને શુદ્ધોપચાગ કથવામા આવે છે. પુણ્ય સંબંધી ઉપયાગને શુભેાપયેાગ થવામા આવે છે અને પાપ સંબધી ઉપયોગને અશુભાપયોગ થવામાં આવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ પશ્ચાત્ શુદ્ધપયોગના આવિર્ભાવ થાય છે, આત્માના શુદ્ધાને આત્મસ્વરૂપે દેખવા અને તેના ઉપયેગી બનવું એ જ શુદ્ધોપચેગ છે. શુદ્ધોયાગ એ જ મેાક્ષ છે. જ્ઞાનાવરણીયાદિ સર્કલ કર્મના ક્ષય કરનાર શુદ્ધેયાગ છે. આત્માને આત્મારૂપે અનુભવીને તેના ઉપચાગના તાનમા રહી અન્યજીવાને ઉપદેશરૂપ કર્મ દ્વારા બ્રહ્માનન્દનું સમર્પણ કરી શકાય છે. જે મહાત્મા જીવતાં છતાં બ્રહ્માનન્દમય બન્યા નથી તેએ અન્યને બ્રહ્માનન્દનુ સમર્પણુ
議
woman Anat
.