________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
શ્રી કગ સવિવેચન.,
મેક્ષને પામે છે. જનકરાજા વગેરે કર્મ કરીને જ ઉચ્ચગતિને પામ્યા છે માટે લોકોના કલ્યાણાર્થે તારે કર્મ કરવાની જરૂર છે. નિષ્કામ-નિસ્પૃહ-જીવન્મુકત થએલ જ્ઞાની-ગી લેકેનાં કલ્યાણાર્થે કઈ પણ જાતની ઈચ્છા વિના કર્મપ્રવૃત્તિ સેવે છે. જે તે લોકેના કલ્યાણાર્થે કર્મ ન કરે તે પોપકારાદિ વ્યવહારધર્મને નાશ થઈ જાય અને તેથી ધર્મને નાશ થાય અએવ મહાત્યાગી યેગીઓ પણ લેકકલ્યાણાર્થે કર્મ કરે છે. સંપૂર્ણ રાગદ્વેષ ટળ્યા બાદ અને કેવલજ્ઞાન પામી કૃતકૃત્ય થયા બાદ શ્રી મહાવીર પ્રભુએ લોકકલ્યાણાર્થે ત્રિીશ વર્ષ સુધી ઉપદેશાદિ કર્મો કર્યા હતા. વીશ તીર્થકરાએ કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત્ દુનિયાના ઉદ્ધારર્થે તીર્થસ્થાપના, ઉપદેશપ્રવૃત્તિ વગેરે અનેક શુભ કમેને આચર્યા હતાં તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? તીર્થકરને કેવલજ્ઞાન પ્રગટયા પશ્ચાત કંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી તે પણ તેઓ કર્મ કરે છે, તેને દેખીને અન્ય મનુ પણ તેઓનું અનુકરણ કરે છે. જયારત એgeતાવેતર ના રસ
ને જોતવસ્તરે છે એ ન્યાયને અનુસરી મહાગીએ દુનિયાના ઉદ્ધારાર્થે કર્મો કરે છે. અજ્ઞાનીઓ કર્મ કરે છે તે જ્ઞાનીઓએ તે મમતા રાખ્યા વિના વિશેષ પ્રકારે કર્મ કરવાં જોઈએ. सकाः कर्मण्यविद्वांसो, यथा कुर्वन्ति भारत, कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीपुलॊकसंग्रहम् ॥ હે ભારત' કર્મમાં મમતા-ઈરછા રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે તેથી લોકોનું સારું ઇરછીને મમતા વિના જ્ઞાનીઓએ કર્મ કરવાં જોઈએ. જઘન્ય અને મધ્યમ કેટિની જ્ઞાતિની દશામા ફલેરછા–વાર-છા વગેરે પ્રકટે છે તે મૂળ લેકમાં જણાવ્યું છે. પશ્ચાત્ ઉત્તમજ્ઞાન દશાગે નિષ્કામ સ્વફરજથી કર્મો કરાય છે. કહ્યું છે કે ભગવદગીતા-બીજો અધ્યાયकर्मण्येवाधिकारस्ते, मा फलेषु कदाचन, मा कर्मफलहेतुर्भू-र्मा ते संगोऽस्त्वकर्मणि-तरे। કર્મ કરવાના અધિકાર છે પણ તેનું શું કુલ આવશે તેમ નથી. કર્મફલ હતું તું ન થા. તું કર્મમાં અસગ ન થા! ! ! અર્થાત્ તું કમેને કર પણ ફલની આશાવિના કર્મો કર કે જેથી કર્મ કરો છો પણ નિષ્કિય જ છે. રાગદ્વેષને જે જે અંશે નાશ થાય છે તે તે અંગે વિરાગતા-વિરતિ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષની પરિણતિના નાશથી આત્મામાં અત્યંત શાતિ સ્થિરતા પ્રગટે છે અને રજોગુણ તમોગુણવૃત્તિના પ્રલયની સાથે સત્વગુણવૃત્તિનો વિકાસ થતું જાય છે, ક્રિયાહીન અને અવિરતિ સહિત જ્ઞાનને શુષ્કજ્ઞાન કથવામાં આવે છે તેનું કારણ એ છે કે તે જ્ઞાનથી આત્માની સંપૂર્ણ શકિતને પ્રકાશ થતો નથી . અને કર્મવિના જ્ઞાનની પરિપકવ સ્થિરતા થતી નથી. વિરતિ વિનાનું જ્ઞાન વંધ્ય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ માત્રથી વિરતિ થતી નથી પરંતુ મનમાં પ્રગટતી અનેક વાસનાએનો લય થવાથી વિરામ થશે એમ થાય છે. કામ્યવાસનાને વિરામ-લય થવે એજ વિરતિની સાથે બાહ્યકર્તવ્યકર્મપ્રવૃત્તિ સાથે જ્ઞાન હોય છે તે એ જ્ઞાનથી આત્માને અને વિશ્વજીને ઉદ્ધાર થાય છે. સમ્પ્રવૃત્તિ યુક્ત જ્ઞાનની જેટલી સ્તુતિ કરીએ તેટલી