________________
1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
( પત્ર )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
જ્ઞાનના અનન્તવર્ધલની સાથે આચારનું અનન્તવર્લ્ડલ સમષ્ટિપરત્વે ભાસે છે પરંતુ વ્યકિતગત વ્યષ્ટિપરત્વે તે તે સંકીર્ણવર્તુલ દેખાવ આપે છે. બ્રહ્મના અનન્તવર્તલને અનુભવ પામ્યા પશ્ચાત્ યોગવાશિષ્ટાદિ ગ્રન્થાએ પ્રતિપાદિત વૃત્તિના શુભાશુભત્વના સંકીવલજન્ય આચારની પ્રવૃત્તિમાં કર્મચાગી ફરજધર્મવિના એકાન્ત બંધાતું નથી. શુભાશુભ પરિણામને શુભાશુભવૃત્તિ કથવામાં આવે છે. અનન્તબ્રહ્મની અગ્રે શુભાશુભવૃત્તિ તે બુબુદુની ઉપમાને પામે છે. શુભાશુભવૃત્તિમાથી અહેમમત્વ દળવાની સાથે અને એવા નિશ્ચયની સાથે અનન્દબ્રહ્મષ્ટિથી કર્મચાગી પ્રવૃત્તિ કરે છે અને બાહ્યથી સર્વ વિચારોને અને આચારેને સંબંધ છતાં અન્તરમાં મુક્તત્વને અનુભવ કરે છે. બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ત્યાગીએ ગુરૂઓ ધર્માચાર્યો ઉપર્યુક્ત ભાવ પ્રમાણે શુભાશુભ પરિણામથી મુક્ત થઈ સ્વાધિકાર સર્વ કર્મને કરે છે પણ તેઓ સંશયી નહિ હોવાથી સ્વાત્માને નાશ કરી શક્તા નથી એવું અવબોધાવીને શ્રી સદગુરુ વશિષ્ણ ભક્તને કથે છે કે-હે શિષ્ય તું આત્મસ્વરૂપ સર્વનની દૃષ્ટિએ સાક્ષાત્કાર કરીને યથાગ યથામતિ શક્તિથી સ્વાધિકાર નિશ્ચિત કર્મમાં પ્રવૃત્તિ કર!!! મન વાણી અને કાયને એ ધર્મ છે કે ક્ષણે ક્ષણે કઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યાવિના રહેવાનાં નથી. જે શુષ્કજ્ઞાનીઓ મહન્ત સતે નિષ્ક્રિય થઈને પડી રહે છે તેઓ પણ મન વાણી અને કાયાની આહારપાનાર્થે કોઈ પણ જાતની કર્મપ્રવૃત્તિ ક્યા વિના રહેતા નથી તે પછી અન્ય શું બાકી डे मध्ये १ नैगम-सग्रह-व्यवहार-ऋजुसूत्र-शन्दनय समभिरुढ भने एवभूत से સાત નાના સાતસે ભેદ થાય છે બલકે અસંખ્ય ભેદે થાય છે. અનન્તજ્ઞાન વર્તલ અર્થાત કેવલજ્ઞાનરૂપ અનન્તવર્ણલની એકેક નય તે એક એક અંશભૂત વર્તનની દૃષ્ટિ છે. સર્વનો સ્વસ્વભિન્નદૃષ્ટિથી એક વસ્તુ સંબંધી વિચારોને પ્રતિપાદે છે. સર્વનથી એક વસ્તુનું સમ્યગું પરીક્ષણ થાય છે. સર્વનાથી આત્મતત્વને અનુભવ કર્યા વિના એકાન્ત સંકીર્ણ દુરાગ્રહ વર્તલમા વાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દષ્ટિથી માનેલા ધર્મોનું અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અએવ સર્વ નાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દષ્ટિથી આત્મસ્વરૂપ અવબોધતા સર્વદર્શનેમાથી સત્યસાર ખેંચી શકાય છે અને અનન્તજ્ઞાનવર્તલમય થઈ જવાય છે સાતે નર્યો અને તેના સાતસે ભેદેથી આત્માનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી સ્વરૂપ અવાધાય છે. સર્વનયની દૃષ્ટિથી આત્મસ્વરૂપ અવબોધતાં બૌદ્ધ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, ખ્રીસ્તાદિ એક એક ધર્મના વાડામાં પતિત થવાને સંભવ રહેતો નથી અને ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ પર રાગ દ્વેષને પરિણામ થતું નથી. સ્યાદ્વાદદર્શન એ વસ્તુતઃ અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યજ્ઞાતાઓ સર્વ દર્શનેની સર્વદષ્ટિથી આત્મસ્વરૂપ અવધીને શુભાશુભ પરિણામની સંકીર્ણતાને ત્યાગ કરી અનન્ત બ્રહ્મસ્વરૂપમયબની સ્વાધિકારે કાર્યોને કરે છે, માટે હે શિષ્ય !!! તું ગુરુમુખથી તે બાબતને નિર્ધાર