________________
આત્મજ્ઞાનપૂર્વક કર્તવ્ય કરવું
(પ૨૩)
अत एवात्मवोधस्य महिमा लोक उत्तरः। . आत्मज्ञानेन कर्तव्या क्रिया दुःखविनाशिनी ॥११॥
શબ્દાર્થ –અજ્ઞાનથી સેવ્યમાન કર્મ પ્રવૃત્તિમાં રાગાદિને પૂઈ પ્રાદુર્ભાવ થાય છે અને સેવ્યમાન પ્રવૃત્તિમાં જ્ઞાનથી રાગાદિને ક્ષય થાય છે. અતએ આત્મજ્ઞાન અર્થાત બ્રહ્મજ્ઞાનને લત્તર મહિમા છે–એવું અવધી આત્મજ્ઞાનવડે દુખવિનાશિકા દિલ કરવી જોઈએ.
વિવેચન–સેવાતી એવી દરેક કર્મપ્રવૃત્તિમાં મનુષ્ય વગેરેને ગાદિને ઉત્પાદ થાય છે. જ્યાં સુધી અજ્ઞાનાવસ્થા છે ત્યા સુધી કાર્યોની પ્રવૃત્તિમાં કોધ-માન-માયા અને લોભાદિ દો પ્રકટે છે. ધ-માન-માયા-લોભ-ઈર્ષ્યાદિ દેષના નાશપૂર્વક જે જે પ્રવૃત્તિ થાય છે તે શબ્દનયની અપેક્ષાએ કર્મયોગીને સમ્યગ પ્રાપ્ત થાય છે. વિવિધ સર્ષની પ્રવૃત્તિ જેમ અન્યના પ્રાણુનાશાથે થતી નથી તેમ રાગદ્વેષાદિના ઉત્પાદ વિનાનાં કર્મોથી કદિ બંધાવાનું થતું નથી. રાગદ્વેષરૂપ મનના ઉપર જ્ય મેળવીને આત્માની ફરજની દૃષ્ટિએ કર્મો કરવામાં આવે છે, ત્યારે કર્મપ્રવૃત્તિથી બંધાવાનું થતું નથી. રજોગુણ, તમોગુણ અને સરવગુણથી કર્મના ત્રણ ભેદ પડે છે. રજોગુણી કર્મ, તમોગુણ કર્મ અને સવગુણી કમ. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી ગમે તે અવસ્થામા સત્વગુણપૂર્વક કર્મ કરી શકાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અને પ્રભુમયજીવન થયા વિના કર્તવ્ય કર્મ કરના રાગાદિને ક્ષય થતો નથી. અજ્ઞાનીઓ કદાપિ રાગદ્વેષ રહિત કર્મ કરી શકતા નથી. અજ્ઞાનીઓ જે જે કર્મો કરે છે તેમાં બંધાય છે અને ઉલટું તેઓના કર્મોથી જગની અશાન્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કેઈ પણ ચગી, મહાત્મા, સાધુ, ત્યાગી, ગુરુ બની શક્તો નથી. પ્રભુમય જીવન થયા વિના જે જે કર્મો કરવામા આવે છે તેમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિ પ્રગટ્યા કરે છેરાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, વ્યાપાર પ્રવૃત્તિ, કલાવિજ્ઞાનકર્મપ્રવૃત્તિ, વિદ્યાદિ પ્રવૃત્તિ-આદિ અનેક જાતની કર્મપ્રવૃત્તિયેગમા અજ્ઞાનથી રાગદ્વેષને પ્રાદુર્ભાવ થાય છે અને તે તે પ્રવૃત્તિથી દુનિયાને તથા સ્વાત્માને પ્રગતિના વેગે વહાવી શકવામાં સ્વયમેવ વિને ઉપસ્થિત થાય છે. અનેક હુન્નરકળાની શોધ કરીને દુનિયામાં વિજ્ઞાનના શિખરે પહોંચી શકાય તથાપિ રાગદેશનો પ્રકટ ભાવ છે ત્યાં સુધી સુખમય જીવન–પ્રભુમયજીવન બની શકવાનું નથી, અને દુનિયાને ખરી શાંતિ મળવાની નથી. દુનિયાના મનમાથી રજોગુ વૃત્તિ છે જે અંશે બે છે તે તે અંશે આત્મસુખશાંતિને પ્રાદુર્ભાવ થાય છે. આત્માનો અનન=ાન પ્રકારા વધારીને તેને પ્રભુમયજીવનવાળા બનાવી આખી દુનિયાના કર્મોની પ્રવૃત્તિ કરવામાં અાવે તે તેથી અલ્પહાનિએ સ્વને તથા દુનિયાના ઓને અનન્વગુણ સુખશાનિને વાર ચમ