________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
--
-
-
-
-
-
-
-
(૫૦૨)
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. -~~-~~~~ ~ ~-~~~ ~~~~~~~~ ~~ ~~~~~~ દષ્ટિથી કાર્યપ્રવૃત્તિ સમયે ઉપયોગ ભાવથી દેખવાનું અવધવું. સકિયમાં અપ્રિય એવા આત્માને અવલોકનાર કર્મ રૂપ અંજનથી અંજાતું નથી અને આત્મારૂપ બ્રહ્મને દેખી આત્માના શુદ્ધરૂપને ધારણ કરી પરમાત્મારૂપ બની જાય છે. દેવગુરુધર્મની સેવારૂપ અવશ્યક પ્રવૃત્તિને સેવક કર્મયોગી કર્મવેગને આચરી રાગદ્વેષાદિવૃત્તિને છતી સક્રિયત્વમા આત્માનું શુદ્ધ અવલોકન અનુભવી આત્માની વાસ્તવિક ક્રિયા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. અનેક નયની દષ્ટિએ ઉપર્યુક્ત ભાવાર્થને વિસ્તારત. અવબોધી જે આત્માની શુદ્ધતાના ઉપગમા રહે છે તે કર્મ કરતો છતે અકમી બ્રહ્મભૂત નિરંજન બને છે. જે જે સર્વ . આવશ્યક પ્રવૃત્તિ-કિયાઓ થાય છે તે દેહાદિ ગુગલના ઘરની છે એમ જ્ઞાની અવધે છે, અને સક્રિય એવી કાયામાં વ્યાપી રહેલ જ્ઞાની અયિ આત્માને દેખે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિઓમા–ક્રિયાઓમાં આત્માના અહં ત્વને ધારણ કરતા નથી. આત્માનું આત્મા એ શબ્દથી પાડેલા નામમાં આત્મત્વને નહિ દેખનાર જ્ઞાની નામરૂપથી ભિન આત્માના વાસ્તવિક નિયિત્વને અનુભવી તથા સયિમા નામરૂપથી ભિન્ન અયિત્વને અનુભવી નામરૂપની વૃત્તિની પેલે પાર જઈ નામરૂપ વ્યવહારસિદ્ધ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતો છતે પણ લેપ નથી. પુદ્ગલ ક્રિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્મામાં આત્માના ગુણપર્યાયની ઉત્પત્તિચયની ક્રિયાને અનુભવ કરનાર જ્ઞાની કર્તવ્ય કર્મ કરતે છતા બ્રહ્મભૂત નિરંજન બને છે. બાહ્યાની સર્વ ક્રિયાઓ કરતાં આત્માના અયિત્વના ઉપયોગને જે ધારણ કરે છે તે કર્મયોગી જ્ઞાની જે જે સક્રિય પ્રવૃત્તિને સેવે છે તેમાં અહંભાવથી બંધાતે નથી અને બાહ્ય પ્રવૃત્તિ સેવવામાં શુષ્કજ્ઞાની બનતું નથી, કારણ કે તે સકિયમાં નિષ્ક્રિય ઉપગને ધારણ કરનારે બનેલો હોય છે અને ક્રિયા કરતા બંધાવાનું થાય છે એવી દષ્ટિની પેલે પાર જઈ આવશ્યક ક્રિયાઓની વ્યવહારથી ઉપગિતા સમજેલા હોય છે. -
શુદ્ધજ્ઞાનાગ્નિવડે કર્મકાષ્ઠ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. નૈઋચિકનપ્રસ્થ આત્મજ્ઞાની વ્યાવહારિક કાર્યો કરતો છતે જ્ઞાનાવરણીયાદિક કર્મવડે બંધાતો નથી. શુદ્ધ જ્ઞાનાગ્નિ સર્વ કમેને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તે મહાત્માના હદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ જાગ્ર કર્યા પશ્ચાત્ પ્રત્યેક કર્તવ્ય કર્મ કર્યા છતાં કર્યાનું અભિમાન ન હોવાથી અને રાગાદિકથી નિલે પત્ય રહેવાથી બાહ્યાધિકારે બાહ્ય ફરજ અદા કરતાં તેનાથી ધર્મ રક્ષા સંઘ રક્ષા કુટુમ્બ રક્ષા દેશ રક્ષા ' અને વિશ્વ રક્ષામાં ભાગ લઈ શકાય છે અને બહા શક્તિની પરમાર્થ કાર્યમાં સફલતા કરી શકાય છે, તેથી નિર્લેપપણું રહે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યો પશ્ચાત્ તે કર્તવ્ય કાર્યોને કરવામાં આત્મભેગ આપવા સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટ થયું છે કે નહી? તેની સાક્ષી ખરેખર પિતાનો આત્મા આપી શકે છે. અન્ય મનુષ્યની સાક્ષી લેતાં કદાપિ પાર આવવાને નથી. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાન પ્રગટયું છે કે નહિ તેને પિતાને જે અનુભવ થાય છે તે અન્યને