________________
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
---
-
-
બાદૃષ્ટિની તમગિતા કરે.
(૫૧૧ )
'
सुखमास्ते सुखं शेते सुलसायाति याति च ।। सुखं वक्ति सुखं सुते व्यवहारेऽपि शान्तधीः ॥ निवृत्तिरपि मूढस्य प्रवृत्तिरुपजायते । प्रवृत्तिरपि धीरस्य निवृत्तिः फलभागिनी ॥ परिग्रहेषु वैराग्यं प्रायो सूढस्य दृश्यते। देहे विगलिताशस्य क रागः क विरागता ॥ लारंभेषु निःकामो यश्चरेद् वालवन्मुनिः । निर्लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि ॥ स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः। पश्यन् शृण्वन् स्पृशम् जिघ्रन अश्नन् निस्तषमानसः ॥ बहुनात्र किमुक्तेन ज्ञानतत्त्वो महाशयः।
भोगमोक्षनिराकांक्षी सदा सर्वत्र नीरलः॥ અષ્ટાવકના ઉપર લખેલા લોકોના ભાવનું મનન કરતા અવબોધાશે કે રાગદ્વેષરહિત આત્મજ્ઞાનની પ્રાપ્તિ બ્રહાદષ્ટિની પ્રાપ્તિથી થાય છે. બ્રહ્મજ્ઞાની આત્મષ્ટિથી યથાયોગ્ય કાર્ય કરતે છતે સર્વત્ર લેખાતા નથી. એવી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ કરવામા ગુરુની કૃપાની આવશ્યકતા સિદ્ધ કરે છે, બ્રહ્મદષ્ટિથી સર્વ કાર્યો કરતો છતે પણ આત્મજ્ઞાની અયિ છે. સર્વ પ્રકારના આવશ્યક આરંભને કરતે છતે પણ બ્રાહિમાન અકિય છે–તેનું કારણ એ છે કે તે જે જે કરે છે તેમા ગગષના પરિણામથી બંધાતું નથી બ્રહ્મદષ્ટિથી સર્વત્ર સર્વદા સર્વ કાર્યો કરવામાં આત્મજ્ઞાની પ્રવૃત્તિમાન હોય છે તે પણ તેની પ્રવૃત્તિ તે નિવૃત્તિશ્ય છે અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ છે, માટે બ્રહ્મજ્ઞાનીની કચેરી દશા અપૂર્વ પ્રકારની છે એમ વસ્તૃત સિદ્ધ થાય છે. સચ્ચિદાનંદરૂપ જ્ઞાન દન ચારિત્રમય આત્માને આત્મસ્વરૂપે અનુભવવાથી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ થાય છે. એવી બ્રહ્મણિ પ્રાપ્ત થતા કર્મવેગી કલ્પાતીત સ્વતંત્ર જગતને શહેનશાહ બને છે. પશ્ચાત્ તે પ્રારબ્ધ કર્મચગે જે કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તે આસક્ત નહિ હોવાથી તે બ ધનમુકનની કલ્પના હિન થઈ જાય છેબ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ પશ્ચાત્ કઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવદ્દગીતાના અછાદશ અધ્યાયમાં બ્રહ્મદષ્ટિની કર્મગિતા સંબધી નીચે પ્રમાણે લખ્યું છે.