________________
品
બ્રહ્મદષ્ટિની દશા
(५०८ )
બ્રહ્મદૃષ્ટિથી કાર્ડ કરી શકાય છે, અને માયાસાગરને ઉદ્યધી શકાય છે. જ્ઞાનીને આ મામતને અનુભવ થઈ શકે છે પણ અજ્ઞાનીને તેને અનુભવ થઈ શકતા નથી. આવી બ્રહ્મસૃષ્ટિ પ્રાપ્ત કરીને કન્યકા કરવાની દૃષ્ટિને પ્રાપ્ત કરી વર્તવું તે માયાસાગરને તરી જવા એ ઉપયુક્ત શ્લાકના સાર છે. બ્રહ્મષ્ટિને પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મપ્રભુષ્ટિ થાય છે. બ્રહ્મદૃષ્ટિ થવાથી પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મષ્ટિવાળા મનુષ્ય આ વિશ્વમા સર્વાંગ સ કાર્યાં કરતા છતા નિલેપ નિસંગ શુદ્ધ રહીને અખંડ આનન્દ અનુભવી શકે છે. વા-છા અને શાક વિના, રાગ અને દ્વેષ વિના બ્રહ્મષ્ટિથી કન્યકાk કરવાથી અંધાવાનું થતું નથી. સમુદ્રમા તરવાની પૂર્ણ શકિત પ્રાપ્ત થતા જલધિથી આત્માને કંઇ વિક્ષેપ થતા નથી તદ્દત્ રાગદ્વેષ વિના આત્માને આત્મરૂપે વ્યાવહારફરજ પ્રમાણે વ્યાવહારિક પ્રવૃત્તિ કરવાથી કચેગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મસૃષ્ટિની દશા માટે અષ્ટાવક્ર ગીતાના શ્લોકાને નીચે ઉત્તારા કરવામાં આવે છે.
श्लोकाः तदाबन्धो यदाचित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृह्णाति किञ्चद् हृष्यति कुप्यति ॥ तदा मुक्तिर्यदाचित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृह्णाति न हृष्यति न कुप्यति ॥ तदा बन्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु । तदा मोक्षो यदाचित - मसक्तं सर्वदृष्टिषु ॥ यदा नाऽहं तदा मोक्षो यदाऽहं वन्धनं तदा । मति हेलया किञ्चिन् मा गृहाण विमुञ्च मा ॥ त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्या पि न किञ्चित्सा कानुभुत्सा तथापि ते । नाहं देहो न मे देहो वोधोऽहमिति निश्चयी । कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ मोक्षो विषयवैरस्यं वन्धो वैपयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥