________________
-
-
- -
- -
-
આત્માનું વાસ્તવિક સ્વરૂપ.
(પ૧૩).
બળથી સર્વત્ર અખ્ખલિત બ્રહ્મદષ્ટિથી સર્વ અવશેકાય છે અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના બળથી સર્વત્ર નિર્મોહભાવથી આચરણ થાય છે તેથી અહૃમમત્વાંત્યાનપૂર્વક કર્મચગીની ફરજ અદા કરી શકાય છે, અને ચોગ્ય કાર્યો છતા સહજાનન્દના રસપૂર્વક બાહ્ય જીવનથી અને અન્તર અનંત જીવન જીવીને અનન્ત પ્રભુમય જીવનસાગરમા તન્મય બની શકાય છે.
અવતરણ–અહંમમત્વરહિત બ્રહજ્ઞાની આત્માનું વાસ્તવિક કેવું સ્વરૂપ અવ લેકે છે? તે જણાવે છે.
श्लोको
जायते म्रियते नात्मा शुद्धनिश्चयतः सदा। न विद्यते पुनर्जन्म शुद्ध ब्रह्मणि वस्तुतः ॥ १०६ ॥ सदा ज्ञानप्रकाश्यात्मा सर्वज्ञेयप्रकाशकः।
उत्पत्तिव्यययुक्तात्मा शुद्धधर्मक्रियायुतः ॥ १०७ ॥ શબ્દાર્થ –શુદ્ધનિશ્ચયતઃ આત્મા સદા ઉત્પન્ન થતું નથી અને મરતે નથી. શુદ્ધનિશ્ચયથી વસ્તુત આત્મામાં પુનર્જન્મ નથી. સદા સર્વયપ્રકાશક જ્ઞાનપ્રકાશી આત્મા
છે. પર્યાયાર્થિક દૃષ્ટિથી ઉત્પત્તિવ્યયયુક્ત આત્મા છે અને વ્યાર્થિક દષ્ટિથી ધ્રુવસ્વરૂપી આત્મા છે. શુદ્ધધર્મક્રિયાયુત આત્મા છે.
વિવેચન –શુદ્ધ નિશ્ચયદષ્ટિથી અવલેતા આત્મા ઉત્પન્ન થતું નથી અને મરતે નથી. જૈનાગમામા દેમા ઉપનિષદોમાં અને પુરાણમાં આત્માને અજરઅવિનાશી ક છે. આત્માની આદિ નથી અને અન્ત નથી. જેની આદિ નથી તે અનાકિ કહેવાય છે અને જેને અ ત નથી તે સનત કથાય છે. અનાદિ અનંત આત્મા છે તેથી તે ત્રણ કાલ ધ્રુવ છે. આત્માના મૂલ દ્રવ્યસ્વરૂપમાં કદાપિ ફેરફાર થતો નથી. દેહને જન્મ જરા અને મરણ છે. દેહન અને આત્માને સંબંધ હોવાથી અજ્ઞાની લેકે આત્મામાં જન્મ જરા અને મરણની કલ્પના કરે છે. શરીરરૂપ વસ્ત્રનો જન્મ અને વ્યય થયા કરે છે. આત્માને જન્મ અને મરણ થાય તો આત્મા ક્ષણિક થઈ જાય અને તેથી ધર્મની અધર્મની વ્યવસ્થા ટળી જાય આત્માની નિયતા ન હોય તે ધર્મની આવશ્યક્તા સિદ્ધ કરી શકે નહિ. આત્માની નિયતા સંબંધી અનેક શાસ્ત્રોમા યુક્તિપૂર્વક ઘઈ લખળમાં આવ્યું છે આત્માની રાગદ્વેષ પરિણતિથી જન્મ જગ મરણની શ્રેણિ પ્રગટયા કરે છે. દેડ