________________
ET
અદ્યવૃત્તિ સબધી વિવેચન.
(૧૦૫ )
મનુષ્ય કાર્ય કરવામાં નિર્ભય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા દ્વેષને પણુ ત્યાજ્ય કરવા શક્તિમાન થાય છે. જેને કોઈનાથી ભય નથી તેને કોઈના પર દ્વેષ કરવાનું કારણ રહેતુ નથી. ભય-દ્વેષને પરસ્પર નિકટ સંબંધ છે. જ્યારે પ્રવસ્તુઓદ્વારા આત્માને ભય રહેતા નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનુ કારણ રહેતુ નથી. જ્યારે પેાતાનુ અહિત કરવા અન્ય મનુષ્યે સમર્થ નથી એમ દૃઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે અન્ય જીવાપર દ્વેષ થતા નથી. ખેદ્ય ભય અને કંપથી આત્માનું વીર્ય ટળી જાય છે અને પ્રારભિત કાર્યમાં યથાયોગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શક્તિયાને પ્રકટ થતાંજ ક્ષય કરનાર ભય-ખેદ અને દ્વેષ છે. દ્વેષના પરિણામથી ગમે તેવા કર્મચાગીવીર પણ સહસ્રમુખવિનિપાતદશાને પામી સ્વકર્તવ્ય કાર્ય પૂજથી ભ્રષ્ટ થઇ અવનતિ માર્ગમાં પ્રવેશ કરે છે ભય ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકારે હે મનુષ્ય 1 ! કર્મચાગની ચેન્યતા પ્રાપ્ત કર. હે સુન્ન માનવ! ત્હારી કર્તવ્ય કાર્ય ક્રૂરજ બજાવતાં ખાદ્ય પ્રાણાતિના નાશ કદાપિ થાય તાપિ તું મરણ પામીને ઉચ્ચઢશામાં પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ બેાધી ભય ખેદ અને દ્વેષાદ્રિકથી વર્જિત થઈ કચેગના અધિકારી ચા. જે મનુષ્ય અર્જુનૃત્યાદિનિમુક્ત હાય છે તેજ ખેદ્રાદિષવર્જિત થઇ કાર્ય કરવાને લાયક કરે છે. અતએવ હૂઁવૃફિ નિર્મુળ એવા વિશેષણની ઉપગિના સિદ્ધ ઠરે છે. અન્તુવૃત્તિ, મમત્ત્વવૃત્તિ, અને કામવૃત્તિ આદિ અનેક પ્રારની વૃત્તિયાને જેણે ઉપશમાવી છે તે સ્વાચ્ય કાર્ય પ્રવૃત્તિ *જના અધિકારી અને છે. વૃત્તિષ્ટિએ કથીએ તેા વૃત્તિ એજ મંસાર છે. જ્યાં અહુમમત્વાદિવૃત્તિયાનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યા સંસાર સામ્રાજ્ય પ્રવર્તે છે એવુ અવધીને વૃત્તિયેથી નિમુક્ત થવા પ્રયત્ન કરવા જોઇએ. જે આત્મજ્ઞાની છે તે અવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિયાના નાશ કરવા પ્રયત્ન કરી શકે છે. અહંમમત્વવૃત્તિસેવકમનુષ્યા વાસ્તવિક કાર્ય કરવાના અધિકારને પ્રાપ્ત કરી શકતા નથી અહું અને મમત્વવૃત્તિધારક સ્વચગ્ય કાર્યપ્રવૃત્તિ કરતા અનેક મનુષ્યેાની સાથે ફ્લેશ કરે છે અને તે ત્યાં નિલે પ રહેવાનું હોય છે ત્યાંજ તે ખરૂંધાય છે. અતએવ સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજને અદા કરતા અહંભાવવૃત્તિને ધારણ કરવાની કાઇ પણ રીતે આવશ્યકતા સિદ્ધ રતી નથી. જ્યા સુધી અજ્ઞાન મેાહુ છે તાવત્ અહંમમત્વવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, પરન્તુ આત્મજ્ઞાન થતાં પરવસ્તુઓમાં અહંમમત્વ પિામને ધારણ કરવા એ ભ્રાન્તિરૂપ લાગે છે અને તેથી તેને સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. આત્મપ્રકાશ ગ્રન્થમાં અહં વૃત્તિ સંબંધી વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યુ છે તેથી વિસ્તારાર્થીએ અહુંવૃત્તિ સંબંધી વિશેષ વિવેચન શ્રી આત્મપ્રકાશ ગ્રન્થમાં અવલેકવુ. અહં વૃત્તિ અને મમત્વવૃત્તિ અગ્નિ વૃત્તિયેથી નિમુક્ત મનુષ્ય કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતા અંધાત્તા નથી. તેવે મનુષ્ય જીવન્મુક્તદાને
૧૪