________________
5
નિસ્પૃહ કમ યાગી સવ કઈ કરી શકે
सापेक्ष कार्यबोधस्य साध्यलक्ष्योपयोगिनः । व्यवस्थितप्रवोधस्य साध्यकर्मणि योग्यता ॥ ३५ ॥ प्रसन्नास्यः क्रियाकाले समानो हर्षशोकयोः । નિઃસ્પૃદુ સર્વાર્થે તસ્યાતિ ાયેયોન્યતા ૫રૂદ્
( ૧૨૫ )
શબ્દાર્થ—કાર્યના ઉદ્દેશાદિના વિચારથી જેણે પરિપૂર્ણ ક્રિયાજ્ઞાન ગ્રહ્યું છે અને તેના જેણે નિશ્ચય કર્યાં છે તેને કાર્ય કરવાની ચાગ્યતા અવમેધવી. સાત્વિકાદિકમ જ્ઞ, સ્વપરશાસ્ત્રવિશારદ અને જે જગત્હિતાકન છે તેને કાર્ય કરવાની ચેાગ્યતા અવમેધવી જેણે પેાતાને માટે દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી અપેક્ષાએ સર્વ કર્માંની ઉપયોગિતા અવમાધી છે તેને કન્યકર્મની ચેાગ્યતા અવમાધવી, જેની વ્યવસ્થાક્રમજ્ઞાનવડે સ્વાન્યધર્મ પ્રકાશા વ્યકામાં પ્રવૃત્તિ છે તેની કાર્ય કરવામાં ચેાન્યતા છે. જે મનુષ્ય સસલીતિને ત્યાગ કરીને સ્વાત્મામા સ્થિર થયેા છે અને કીર્તિવાળી પૂજા વગેરેમાં અનાસક્ત છે તેની કાર્ય કરવામા ચાન્યતા છે. અન્ય કાર્યના સંકલ્પ–વિકાને નિવારણુ કરતા છતા જે સ્વસાધ્ય કાર્યમા અનન્ય ચિત્તવાળા થયા છે તેની કવ્ય કાર્યમાં ચાગ્યતા છે. જેની સાક્ષીભૂત આત્માવડ કન્યકર્મમાં મતિ પ્રવર્તે છે અને જેણે સ્થિરપ્રજ્ઞાવડે સ્વાધિકારના નિષ્ણુચ કર્યાં છે તેની કાર્ય કરવામા ચેાગ્યતા છે. સાધ્યાનુજ્ઞાનમગ્ન, નિષ્કામ કર્મ ચેાગી અને દાગ્રહરહિત મનુષ્યને કર્મની ચેાગ્યતા છે સાક્ષેપકા મેધવાળા સાધ્ય લક્ષ્યાપગી અને વ્યવસ્થિત જેના પ્રાધ છે એવા મનુષ્યને કાર્યની ચેાગ્યતા અવમાધવી. ક્રિયાકાલે પ્રસન્નવદની હર્ષશાકમા સમાન અને જે સર્વ કાર્યાંમાં નિસ્પૃહ છે એવા કયાગી મહાપુરૂષ જે છે તેને કાર્ય કરવાની ચેાન્યતા છે.
ભાવાર્થ—ઉપર્યુક્ત વિષયનું વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. અમુક કાર્યની ક્રિયા કરવાના શે ઉદ્દેશ છે? શું પ્રયેાજન છે? ઇત્યાદિના પરિપૂર્ણ નિર્ણય કરીને જેણે ક્રિયાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે–તેના કાર્ય ક્રિયા કરવામાં અધિકાર છે. ઉદ્દેશાદિના નિર્ણય કર્યો વિના કાઇપણ કાર્ય ક્રિયાને જે કરે છે તે તે (દેવસી રાઈસી એ ભાઇની પેઠે વા ગારના ખીલાની ક્રિયા પેઠે ) પરિણામે સભ્યલાભને પ્રાપ્ત કરી શક્તા નથી અને તેમજ તેવી પ્રવૃત્તિથી અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરે છે. અતએવ જે જે કાર્ય કરવામાં આવે તેથી થતા લાભ અને તે તે કાર્યાની પ્રવૃત્તિ કરવાના વાસ્તવિક કારણે વગેરેનું સમ્યજ્ઞાન કરવુ જોઈએ. ઉદ્દેશાદિના વિચારપૂર્વક કાર્ય પ્રવૃત્તિનું નિશ્ચિત જ્ઞાન કરવું જોઇએ. અમુક કાર્ય ફરું વા નહિ ? કરવામાં પણ લાભ દેખાય છે અને નહિ કરવામા પણ અલાભ પણ દેખાતા