________________
-
-
-
-
-
-
-
-
*
-
-
-
-
-
-
-
ન
ન
નન
- -
-
-
-
-
-
-
-
-
( ૨૮૪)
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
wwwnn www mooth no worrnin mena s દેશકાલાનુસારે ધર્યકર્મોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બની શકે છે. કોઈ દેશમાં ધર્મે કાર્યને આકાર અને તેને કરવાની રીત જુદા પ્રકારની હોય છે અને કઈ દેશમાં કેઈ કાલમાં કર્તવ્ય ધર્મકાર્ય કરવાને આકાર તેની રીત જુદા પ્રકારની વર્તમાન કાળમાં હેય. છે. યુરોપ આફ્રિકા અમેરિકા એશિયા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં કર્તવ્ય કાર્યો કરવાના આકાર ભિન્ન ભિન્ન હોય છે. તે તે દેશ, તે દેશમાં વર્તતે ગ્રીષ્માદિ વાતુકલ, તે તે દેશના લોકેની સ્થિતિ વિગેરેથી કર્તવ્ય કાર્યોનું સાધ્યબિન્દુ એક સરખું હોવા છતાં કર્તયકાના બાહ્યાકાર ભિન્નભિન્નમતિ પ્રવૃત્તિથી ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાં તરતમાગે બાહ્ય પૂર્વક બાહ્ય કર્તવ્યવરૂપ અવબોધી દઢ નિશ્ચયથી કાર્ય કરવાં. ક્ષેત્રકાલાનુસાર લાભાલાભને વિવેક કરીને આવશ્યક વ્યાવહારિક તથા પારમાર્થિક જે જે કાર્યો કરવાના હોય તે કરવા જોઈએ એવી સ્વફરજ છે અને તે અદા કરવી જોઈએ. આ વિશ્વમાં - પ્રત્યેક મનુષ્ય પિતે સાલના અકડાની પેઠે જાણું અન્ય મનુષ્યરૂપ અંકોડાઓની સાથે સંબંધ રાખીને અર્થાત જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્રકલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સાહાસ્ય, સાહાધ્યક શક્તિની યોજનાઓપૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી સ્વાધિકાર પરત્વે સદેષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવા જોઈએ. પૃથુરાજ ચૌહાણની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિને વિવેક કરીને કનેજને રાજા જયચંદ્ર જેવા હોત અને બન્નેએ અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદેશના પૂજારી બની આર્યદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાર્થે યુદ્ધ આરંભર્યું હેત તે તેઓ આર્યદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ અફસોસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. જનસમાજનું હિત કરવું અને સર્વ જનને સુખમા કેઈ હાનિ કરે નહિ એવી વ્યવસ્થા પૂર્વક જનની રક્ષા કરવી એજ રાજ્યને મુvય ઉદ્દેશ છે. તેને જો તેઓ સમજ્યા હતા અને પોતાને દેશસેવક અને જનસમાજસેવક તરીકેની ખાસ ફરજ અદા કરવા તરીકે પોતાની જાતને તેઓ દેશકાલાનુસારે સમજી શક્યા હોત તે ભવિષ્યની પ્રગતિ માટે તેમના નામે અને કર્તવ્ય કાર્યોની સ્મૃતિ સદા અમર રહેત. શાહબુદીન ઘેરીએ પણ રાજ્ય કરવાનો મુખ્ય દેશ અને હેત તો અન્ય દેશના મનુષ્યના હિતની વ્યવસ્થાને નાશ કરવા અને - નકામી અશાન્તિ-અંધાધુની ફેલાવવા પ્રયત્ન નહીં કરતા અને સ્વદેશીય મનુષ્યને આવશ્યક કર્તવ્ય કાર્યોને વાસ્તવિક માર્ગ જણાવી શક્ત. બ્રિટીશ સરકાર મનુષ્યની વાસ્તવિક વ્યાવહારિક ઉપયોગી કાર્યપ્રવૃત્તિને સમજે છે તેથી તે વિશ્વમાં સર્વત્ર મનુષ્યોને શ્રેય સુખ શાંતિ નિમિત્તે રાજ્ય અને તેની સર્વ જનાઓ તથા વ્યવસ્થા હોવી જોઈએ