________________
-
-
-
-
UR
પુરુષાર્થ વેગે દ્રવ્ય પ્રાપ્તિ.
( ૪૦૭ )
થાય છે એમ અપેક્ષાએ કથી શકાય છે, બોદ્ધાની સાથે શિલાદિત્યની રાજસભામા વાદ કરનાર મલવાદીએ જે થાય છે તે સારાને માટે થાય છે એમ માની બોદ્રાચાર્યની સાથે વાદ કરી કરી બૌદ્ધોને પરદેશ વાસ કરાવ્યા. હિંદુઓના યજ્ઞામા પશુઓની હિંસા એટલી બધી તેને પરાજય વધી પડી કે તેથી દેખનારા દયાળુ મનુષ્યને ત્રાસ છૂટવા લાગે ત્યારે શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધનો પ્રાદુર્ભાવ થયે અને તેઓએ શુદ્ધાપદેશથી યમા થતી પશુહિંસાને નિષેધ કર્યો. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે. જ્યારે મનુષ્ય સંપૂર્ણ દિવસમાં ર્તવ્ય આવશ્યક કાર્યો કરીને થાકી જાય છે ત્યારે તેઓને વિશ્રાન્તિ આપવા માટે રાત્રિ પ્રગટે છે અને જ્યારે તેઓ પૂર્ણ વિશ્રાન્તિ લઈ તાજા થાય છે ત્યારે તુર્ત સૂર્ય પ્રગટે છે- એમ અનુભવષ્ટિથી વિશ્વકર્તપ્રતિ અવલોકવામાં આવશે તે સાપેક્ષદષ્ટિએ જે કંઈ થયું થાય છે અને થશે તે શુભાર્થ છે એમ અનુભવમાં આવશે. વર્ષ માગુ થયા બાદ શિયાળાની જરૂર પડે છે અને શિયાળા બાદ ઉન્હાળાની જરૂર પડે છે અને ઉન્ડાળા બાદ ચોમાસાની જરૂર પડે છે તેથી અનુક્રમે તે શુભાર્થ થયા કરે છે એવી કુદરતની ઘટનાને અનુભવ કરતા સહેજે અવબેધાઈ શકાશે. આવશ્યક કર્તવ્ય કાર્યો શુભાર્થ છે એવું માનીને પ્રત્યેક મનુષ્ય આવશ્યક કર્તવકાર્યો કરવા જોઈએ પણ પશ્ચાત્ ન હઠવું જોઈએ. ફતેહપુરસીકરીની લડાઈ પ્રસંગે બાબરે આવશ્યક કર્તવ્ય યુદ્ધ કાર્ય શુભાઈ છે એવું માનીને સ્વસૈનિકોને ભાષણ આપી ઉત્તેજિત કર્યા તેથી આર્યાવર્તમા મુસલમાની રાત્ય ટકી શકયું. અન્યથા તે દિવસથી હિંદુઓની રાજ્ય સ્થપાનને પ્રસંગ દેખાત. સ્વાધિકારે કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ ખરેખર શુભાર્થ છે એમ જ્યારે પિતાના આત્માને નિશ્ચય થાય છે ત્યારે ગુરુ ગોવિંદની પેઠે કર્તવ્યપ્રવૃત્તિમાં પરિપૂર્ણ આત્મગ આપી શકાય છે. ગુરુ ગોવિંદ સિંહે કર્તવ્ય કાર્યો જે કંઇ સ્વાધિકારે થાય છે તે શુભાર્થ છે એ નિશ્ચય કર્યો ત્યારે તેની આત્મિક શક્તિાએ તેને માર્ગ ખુલ્લે કર્યો અને તેથી તે પ્રગતિમાન વિજયશીલ બની શકયે કર્તવ્ય કાર્યો જે કેચિત્ સ્વાધિકારાઈ છે તે શુભાઈ છે એ નિશ્ચય થતા કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મન્દતા રહેતી નથી, શેઠ વીરચંદ દીપચંદ ગોધાવીમા જમ્યા હતા, તેઓ પ્રથમ શ્રીરવિસાગરજી મહારાજના શ્રાવક હતા તેઓ પ્રથમ અમદાવાદમાં પ્રેમાભાઈ હેમાભાઈ નગરશેઠને ત્યા ગુમાસ્તા રહ્યા, ત્યાંથી તેઓ સોલાપુર ગયા અને જે કંઈ સ્વાધિકાર પ્રવૃત્તિ થાય છે તે શુભાઈ માની પ્રવૃત્તિ કરવા લાગ્યા અને તેથી તેઓ અને પચીશ લાખ રૂપૈયાના આસામી બન્યા અને જેમના પ્રગતિકારક શુભકાર્યો તે કર્યા તથા ગોલાપુરમાં દુષ્કાલપીડિત લોકોનો તેમણે બચાવ કર્યો તેથી સરકારે તેમને ટી. આઇ ઈ ને ચાર આપે. ખરેખર ઉપર્યુકત ઈન્તથી અવધવું કે સ્વાધિકાર વિવેકપૂર્વક જે જે ભાવ વક કર્તવ્ય કાર્યો કરવામાં આવે છે તે શભાઈ થાય છે એગ ઢ નિશ્ચય જેને છે તે જ વિશ્વમાં આત્મત્કાન્તિના ઉચ્ચ શિખર પર આરોપીને આદપ બની શકે છે. શિકામાં ત્રવાલ.