________________
----
-
-
-
-
-
---
-
-
-
-
g
કર્મયોગી કયારે બની શકાય ?
(૪૩૩).
શકતું નથી. અન્ય જીપર ઉપગ્રહ કરે એ કર્તવ્ય કર્મગ છે એવું અવદયા વિના તે સ્વાર્થી બનીને અને કર્તવ્ય કર્મગદ્વારા સ્વપ્રગતિ કરવા શક્તિમાન થતો નથી. આ વિશ્વશાલામાં સર્વ જી પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્ર છે તે ઉપર્યુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએ સર્વ જીની સાથે મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કાય એ ચાર ભાવનાના વર્તનથી વર્તવું જોઈએ અને આત્મવત્ સર્વ જીવોને માની ઉપગ્રહ દૃષ્ટિએ સર્વજીની ઉપયોગિતા અવધી સર્વ ઇવેનું સંરક્ષણ કરવું જોઈએ. તથા સર્વ જી પરસ્પર ઉપગ્રહ કરી આત્મોન્નતિમા અગ્રગામી બને એવી ચગ્ય કાર્યપ્રવૃત્તિને મન વચન અને કાયાથી સેવી જગતના ઉપગ્રહદાન ત્રણમાંથી ઉપગ્રહો પાછા વાળી મુક્ત થવું જોઈએ એજ વિશ્વશાલાવર્તિ ચેતનની ઉન્નતિનો વારતવિક ઉપગ્રહ-કર્મગ છે અત્ર ઉપગ્રહના સંબંધે જણાવતા પ્રસંગોપાત્ત જણાવાય છે કે જે પરસ્પર એક બીજાને અપકાર પણ કરી શકે છે અને દૂગલ દ્રવ્ય પણ ઉપકારની પેઠે અપકાર કરી શકે છે. જૈનદષ્ટિએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આઠ કર્મ પુગલરૂપ છે અને તેથી આત્માની જ્ઞાન, દર્શન, અવ્યાબાધ, ક્ષાયિક ચારિત્ર, અનંતથિતિ, અરૂપી, અગુરુલઘુ અને વીર્યશક્તિનું આરછાદન થાય છે અને તે અણ કર્મપ્રકૃતિના નાશથી આત્માના આઠ ગુણે પ્રકટે છે; તેથી વ્યવહારદષ્ટિએ કેટલાક પુદ્ગલો આત્માને જ્ઞાનાવરણયાદિ કર્મ પુદગલના નાશ માટે ઉપકારી થાય છે અને જ્ઞાનાવરણીયાદિ પુદગલે આત્માના ગુણેને હણે છે, માટે તે અપકારી થાય છે; અતએ સિદ્ધ થાય છે કે જેને છે અને અજીવ પદાર્થો ઉપકારીભૂત થાય છે અને અપકારીભૂત પણ થાય છે. સપદિના વિષપગલેથી જીના પ્રાણનો નાશ થાય છે અને સર્પાદિ વિશેના પગલે કઈ દવા વગેરેમાં ખપમાં આવવાથી કે રેગીને ઉપગ્રહભૂત પણ થાય છે. ગેમલ વછનાગ વગેરે વિને માત્રા તરીકે ઉપયોગ કરવાથી તે અમુક રોગોનો નાશ પણ કરી શકે છે. અશ્વિનાં પુદ્ગલોથી તાવને નાશ થાય છે અને અન્ન વગેરે પકાવવાના પગ ઉપગ્રભૂત થાય છે પરંતુ અગ્નિમા પડવાથી તે પ્રાણને નાશ કરી શકે છે. અપકાયનાં અર્થાત્ જવનાં પુદ્દગલે તે જગતના જીવનભૂત છે પરંતુ નદી વગેરેમાં પડવાથી પ્રાણેને ના પ થાય છે. જડવરતુઓ અને જે કઈ દષ્ટિએ અને કયા દિવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે જીવપ્રતિ ઉપગ્રહીભૂત થાય છે અને કઈ દૃષ્ટિએ અને કયા દિવ્ય ક્ષેત્ર કળ લાવવી જીવપ્રતિ અપકારભૂત થાય છે તેનું પરિપૂર્ણજ્ઞાન જે આ વિશ્વશાળામાં આવે છે તે જ
ન્નતિ સાધક કર્મયેગી બની શકાય છે. અન્યથા નિતિને બદલે વાવાનિઝાપક તરીકે બની શકાય છે. અએવ વિશ્વશાલામાં વિજ્ઞાનવિદ્યા દર્શનવિઘા અધ્યાત્મવિવાદિ