________________
-
-
-
-
-
-
-
-
-
સન પરોપકારી ગૃહસ્થ
(૪૪૯).
વાદમાં કવિ-નાટકકંપની કાઢનાર-જૈન શા. ડાહ્યાભાઈ ળશાજી હતા. તેમના પિતાજી ધોળશાજી પક્કા ન હતા. તેમના હૃદયમાં પ્રતિદિન પરોપકારની ભાવના વધ્યા કરતી હતી. તેઓ દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુખી લેકે પડતા અને તેમની આગળ પોતાના દુખની વાત કહેતાં. ધોળશાજી શેઠ સર્વ લોકેની વાત સાંભળતા અને યથાગ્ય સર્વને દાન આપતા હતા. તેઓની પ્રમાણિક્તા અને પરોપકારવૃત્તિથી અમદાવાદના મોટા ધનવંત શેઠીયાઓ પાસેથી જેટલા રૂપિયા જોઈએ તેટલા માગી લાવતા. દરેક દી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપિયા તેઓ ગરીબ ને તથા જૈનેતર ગરીબ લેઓને વહેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પિતે જાતે ખબર લેતા, સાદવીઓની ભક્તિ કરતા. કેઈન ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈએ છપ્પનના દુષ્કાલ પ્રસંગે પરોપકાર કરવામાં બાકી રાખી નથી. તેઓ ગરીબ લોકે પાસે ગાડી લઈ જતા અને તેઓને જાતે તપાસતા અને પશુઓ તથા મનુષ્યપર ઉપકાર કરતાં કરતા તેમના ઉપર ગે હમલે કર્યો તેથી એવા ભલા પરોપકારી નગરશેઠનું મૃત્યુ થયું. અમદાવાદના જૈન ઝવેરી શેઠ લલ્લુભાઈ રાયજીએ પાપકાર કરવામાં લક્ષ્મીને સારી રીતે ભેગ આપે છે. અમદાવાદ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક બેડીંગ કાઢવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ લીધો છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાટ્ય કરી છે. ઓશવાળ જૈનના નામે કઈ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદદ લેવા જતો તે તેને તેમની ચઢતી અવસ્થામાં સારી રીતે ખાનગીમાં મદદ આપતા હતા. શેઠ લલુભાઈ રાયજીએ હજાર રૂપિયા ગુપ્ત રીતે ગરીબ લોકોને આપ્યા છે. ઉત્તમ વર્ણના લકોને ગુપ્ત રીતે ઘણું સાહા કરી છે. તેમની ચડતીના પ્રસંગે તેમના ઘર નીચે મનખેની ઠઠ જામતી હતી. સર્વને તેઓ મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહેરવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દર્દીઓ ભરાયા હોય તેવી રીતે અનેક દુખી મનુષ્ય બેઠેલા દેખવામાં આવતા હતા. તેમણે પરોપકારનાં જે કાર્યો કરેલા છે. તેને જાતિઅનુભવ છે. શેઠ લલ્લુભાઈ રાયજી હાલ પણ પાપકારના કાર્યો કર્યા કરે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણા પરોપકારના કાર્યો કર્યા હતાં. શેઠ લાલભાઈ દલપતભાઇની માતાજી ગંગાબેન અનેક પોપકારના કાર્યો અદ્યપર્ધન કરે છે અને ભવિષ્યમાં કરશે. શેડ મનસુખભાઈ ભગુભાઈએ પરોપકારના કાર્યો કર્યા છે. તેમાં માવાદની પાંજરાપોળ સુધારીને પશુઓના દુખ દૂર કરવા ધનાદિકની સાધ્ય કરી હતી. સુરતમાં રાવબહાદર હિરાચંદ મેતીચંદ, શેઠ ધમચંદ ઉદયચંદ, નગીનદાસ ક દ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરચદે મનુ અને પશુઓ ઉપર ઉદ્ધાર કરવા