________________
-
..
.
.
.
.
-
-
-
-
-
-
-
-
-
ગરીક પ્રવાહ ત્યાજ્ય છે.
(૪૭૭).
સફલતા થાય અને આ ન્નતિના શિખરે પહોંચી સિદ્ધ બુદ્ધ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. મન–વાણ-કાયા-આત્મા અને સમષ્ટિની ઉન્નતિ જેથી થાય તે આવશ્યક કર્તવ્યકાર્ય છે એમ અવધવું. મન-વાણું-કાયા અને આત્માની શક્તિને નાશ થાય એવું કેઈપણ કાર્ય ન કરવું જોઈએ. વિશ્વહાનિકારક, દેશહાનિકારક, રાજ્યહાનિકારક, કેળવણહાનિકારક, વ્યાપારહાનિકારક, સમાજહાનિકારક, ચતુર્વિધ સંઘહાનિકારક જ્ઞાતિહાનિકારક, વિઘાકમેક્ષાત્રકમદિહાનિકારક, સુવ્યવસ્થાદિ હાનિકારક, ધર્મહાનિકારક, પરમાર્થહાનિકારક, પરસ્પર પ્રગતિસંબંધહાનિકારક, વ્યષ્ટિ પ્રગતિહાનિકારક, સમષ્ટિપ્રગતિહાનિકારક, લેકેજરધર્મહાનિકારક, વિજ્ઞાનહાનિકારક, શેધક પ્રવૃત્તિવૃત્તિહાનિકારક અને સ્વતંત્રપ્રગતિહાનિકારક કઈ પણ કર્મ ન કરવું જોઈએ પણ તેની હાનિ કરનારને યોગ્ય શિક્ષા આપવાની. જે જે કાયદાઓની વ્યવસ્થા વગેરેની નિર્મિતિ કરેલી હોય તેને નાશ ન કરવું જોઈએ, એમ જે મનુષ્ય સમજીને સર્વ પ્રકારની ઉન્નતિને દેશકાલાનુસારે તરતમગ અવબોધે છે તે સ્વામિન્નતિ એગ્ય કર્તવ્ય કર્મો કરવાને શક્તિમાન થાય છે. ઉપર્યુક્ત પ્રગતિકારક કર્તવ્યકર્મને કરવું જોઈએ. આર્યાવર્તમ આત્મોન્નતિકારક જે જે કર્તવ્ય છે તેને પૂર્વકાલમાં મનુષ્ય સમ્યમ્ અવબોધતા હતા અને આત્મબલ સ્કેરવીને તેમાં પ્રવર્તતા હતા તેથી પૂર્વકાલમાં આર્યાવર્ત ખરેખર સર્વ દેશોમાં પ્રગતિમાં મુખ્ય હતું. જે મનુષ્ય ઐતિહાસિક દષ્ટિએ આત્મોન્નતિ એગ્ય કર્તવ્ય કાર્યોનું તારતમ્ય અવધે છે તેઓ વ્યાવહારિકદષ્ટિએ આત્મન્નિતિકારક કર્તવકને દેશકાલાનુસારે કરે છે અને દેશ સમાજ વ્યષ્ટિ અને સમષ્ટિની અવનતિને અવરોધ કરી શકે છે આર્યાવર્તમા અવનતિકારક કાર્યો ઘણાં થાય છે. અજ્ઞાની મનુષ્ય અવનતિ અને ઉન્નતિકારક કર્તવ્યકર્મોને વિવેક કર્યા વિના ગરીક પ્રવાહમાં તણાય છે અને તેઓ દેશસમાજહાનિકારક કાર્યોથી નિવૃત્ત થતા નથી. આ મેગ્નતિના કાર્યોને વિવેક કરનારા મનુષ્યએ અજ્ઞાની મનુષ્યોની આંખેને ઉઘાડવી જોઈએ અને તેઓને ઉન્નતિના કાર્યોને વિવેક કરાવવું જોઈએ.-એ પ્રથમ તેઓનું સમષ્ટિપ્રગતિપ્રતિ કર્તવ્ય કર્મ છે અને તેમા જે પ્રમાદ વા ઉપેક્ષા થશે તો તેઓની વંશપરંપરાની હાનિ થવાની અને તેઓ વિશ્વમાં જીવતા છતા મૃતકની દશાને પ્રાપ્ત કરી શકશે. મન વાણી અને કાયાથી રજોગુણની ઉન્નતિ, તમગુણની ઉન્નતિ અને સત્વગુણની ઉન્નતિનું સ્વરૂપ અને તેને વિવેક કરાવી તે તે ઉન્નતિની તરતમતા અવબોધાવવી જોઈએ કે જેથી મનુષ્ય કૃત્રિમ પ્રગતિ કરતાં અકૃત્રિમ વાસ્તવિકપ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે અને ભ્રાંત પ્રગતિથી પરામુખ થઈ શકે. જે મનુષે ઉપર્યુક્ત લેખ્યસારને અવબોધતા હોય તેઓએ આત્મોન્નતિકારક કાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ અને વિશ્વશાલા મનુષ્યને પ્રવર્તાવવા જોઈએ. સર્વ મનુષ્ય આત્માન્નતિને ઈરછે છે. કોઈ મનુષ્ય સ્વકીય આત્માની અવનતિને ઈચ્છતું નથી પરંતુ વાસ્તવિકેન્નતિ વિકાસકમના