________________
R
આત્મજ્ઞાનીની કરણી નિજ રાથે હાય છે.
श्लोकौ
कर्त्तापि नैव कर्त्ता स, वक्ताऽपि मौनवान् स्मृतः । निष्क्रियः स क्रियां कुर्वन्नरूपी देहवानपि ॥८०॥ प्रारब्धकर्मयोगेण भोजनादि प्रवृत्तयः । ज्ञानिनो नैव बाधाय, निर्जरार्थं प्रकीर्तिताः ॥ ८१ ॥
( ૪૮૩ )
શબ્દાર્થ:—કર્તા છતાં તે કર્યાં નથી. વક્તા છતાં મૌનવાન છે. ક્રિયા કરતા છતા નિષ્ક્રિય છે. દેહ છતાં અરૂપી છે, પ્રારબ્ધ કમાગે ભેાજનાદિ પ્રવૃત્તિયા છે તે પણ એવા જ્ઞાનીને ખાધાને માટે થતી નથી, ઉલટી નિર્જરા માટે થાય છે.
વિવેચનઃ—વ્યાવહારિક ષ્ટિએ બાહ્ય વ્યાવહારિક કાર્યના કર્તો છતાં આત્મા વસ્તુતઃ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ તેને કર્તા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ આત્મા વક્તા છતાં પણુ યુદ્ધ નૈૠયિક દૃષ્ટિની અપેક્ષાએ વક્તા નથી. વ્યાવહારિક ષ્ટિએ ક્રિયાને કરતા છતા શુદ્ધ નૈશ્ચચિક દૃષ્ટિએ ક્રર્માદ્રિષ્ટના કર્તો નથી. ક દૃષ્ટિએ વા વ્યાવહારિક નયષ્ટિએ આત્મા દેવાન્ છતાં પણ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ આત્મા દેહવાન્ નથી. વ્યાવહારિક દૃષ્ટિએ કર્તા વકતા અને સક્રિયાદિક્પ આત્માને અખાધતા છતા પણુ અને ખાદ્ય કર્તવ્ય કાનિ કરતા છતા પણ જે શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ સ્વાત્માને અકર્યાં, અવકતા, નિષ્ક્રિય અને અરૂપી માને છે અને તેથી બાહ્ય કર્તૃત્વાભિમાન જેનું ટળ્યું છે એવા આત્મજ્ઞાની સ્વાત્મામાં પરમાત્માનું સ્મરણ કરતા છતા અને આત્મ યુદ્ધોપયોગથી સર્વે બાહ્ય કર્તૃત્વ વૃત્તિથી સ્વાત્માને ભિન્ન માનતા છતા અને અવલાકતે છતા ખાહ્ય પદાર્થા, માહ્ય ક્રિયાઓ, માહ્ય સમયે અને બાહ્ય દેહાદ્ધિથી અંધાતા નથી. નામ અને રૂપના અહ મમત્વના અભ્યાસાના ક્ષય કરીને આત્માને આત્મરૂપ અવલાકતાં આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કાગે થનાર ભેજનાદિ પ્રવૃત્તિયે માધાને માટે અર્થાત્ આત્મગુણહાનિને માટે થતી નથી, પરંતુ તે લેાજનાદિ પ્રવૃત્તિયા ઉલટી નિર્જરા, કર્મ ખેરવવાને શક્તિમાન્ થાય છે. પ્રારબ્ધ કર્મચાગે ખાતે, પીતા અને બાહ્ય વ્યવહારાદ્રિ કન્યાને કરતા છતા આત્મજ્ઞાની કર્મની નિર્જરાને કરે છે, દેશસેવા ધર્મસેવા સંઘસેવા જાતિસેવા પ્રાણીસેવા સમાજસેવા કુટુંબસેવા આદિ અનેક કન્ય કાનિ કરતા છતા આત્મજ્ઞાની અનેક કર્માંની નિરાને કરે છે, જ્યારથી આત્મજ્ઞાન થાય છે ત્યારથી આત્મજ્ઞાનીની સવ પ્રવૃત્તિયે પરોપકારાદિ માટે અને કૃતક નિર્જરા થાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર અને આત્મજ્ઞાની હતા તેથી બન્નેની લગ્નાદિ પ્રવૃત્તિયાવાળે કૃતકથી નિર્મલ પરિણામવડે મુક્તિ થઈ. આત્મજ્ઞાનીસર્વે કાર્ડ્સમાં સબ માં અને