________________
(૪૯૦ )
શ્રી કમ ચાગ ગ્રંથ-રાવિવેચન,
ઉપર્યુક્તભાવ પ્રમાણે આત્મદશામાં મસ્ત બનીને બાહ્ય વ્યાવહારિક કન્યકાચાને પ્રારબ્ધાન્તિક ચેાગે કર્યાં કરે છે. આત્મજ્ઞાનીની આન્તરિક દશા ઉપર પ્રમાણે થવાથી તે ખાહ્ય કાર્ડને કરે છે છતાં તે બાહ્ય કાનિા તેના આત્માની સાથે સંબધ રહેતા નથી. આત્મજ્ઞાની શુષ્ક માટીના ગાળા જેવા હેાવાથી તેને ખાહ્ય કર્તવ્ય કાર્યાં કરતાં કોઈ પણ નિમિત્તવડે લેપાવાનું નથી-ચીકણા અને આ માટીના ગોળા ખરેખર ભીંત સામેા પછાડવાથી ભીંતની સાથે તેના કેટલાક ભાગ ચોંટી રહે છે; પરંતુ શુષ્ક મૃત્તિકાના ગાળા ચાંટી રહેતા નથી- એવા સર્વ મનુષ્યાને અનુભવ છે; તેથી તે દૃષ્ટાન્તપૂર્વક આત્મજ્ઞાનીની દશા સમજવામાં કોઇ જાતના સાપેક્ષષ્ટિએ વિરાધ આવતા નથી. આત્મજ્ઞાની બાહ્યમાં શુભાશુભ કલ્પનાને નહિ માનતે હાવાથી તે શુભાશુભ પરિણામથી ન અ`ધાતાં બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાના અધિકારી મની વિશ્વજીવાના સંબંધમા આવી વિશ્વજીવાના તારક અની શકે એમાં કઇપણ આશ્ચય નથી. સ્તાતા અને નિર્દેકપર જેના સમાન ભાવ છે એવા આત્મજ્ઞાની બાહ્ય કર્તવ્ય કાર્યાન કરતા છતા અન્ય મનુષ્યેાના સંસર્ગથી લેપાતા નથી; તેથી તે જ ખરેખરા કન્ય કાર્ય કરવાને અધિકારી અને છે. સ્તાતાપર હર્ષ અને નિન્દક પર દ્વેષ થયા વિના ન રહે એવી ખાલ મનુષ્યની દશા હોય છે. નામ અને રૂપમાં શુભાશુભભાવે મુ ંઝાયલા અજ્ઞાની મનુષ્યા કત વ્યકમાં કરતાં છતાં એક પર રાગ અને અન્ય પર દ્વેષ ધારણ કરીને મુંઝાઈ જાય છે--એમ અનુભવમાં આવે છે. પરન્તુ આત્મજ્ઞાની કે જે સ્વેતા પર અને નિન્દક પર સમભાવદશાવાળ ખની ગયા છે અને નામરૂપની માયાદેવીની ભ્રમણાથી જે વિમુક્ત થયેા છે તે જે જે વ્ય કાર્ય કરે છે તેમાં તે રાગદ્વેષથી મુક્ત હોવાથી સ્તાતાના અને નિન્દકના સમધમાં આવતાં છતાં સંસારમા કોઈ પણ સ્થાને મુઝાતા નથી. તેમજ નામરૂપમય સ્કૂલ વ્યવહાર વ્યક્તિ સબંધે સ્થૂલ ખુદ્ધિવાળા અને નામરૂપની માયાની દૃષ્ટિને ધારણ કરનારા તરફથી માન મળે તે પણ તે રિત પામતા નથી અને અપમાન મળે તે પણ તે અતિ પામતે નથી; કારણ કે નામ રૂપના માનમાનની દૃષ્ટિથી અહિરુ થઈ સાક્ષીભૂત બનીને તે નામરૂપમાં કંઈપણ આત્મત્વ ન પ્રેક્ષતા ફક્ત વ્યવહાર સમધે માજી કન્યને કરે છે. આત્મ જ્ઞાની ખરેખર નામરૂપના માયાના પ્રદેશમાં માનાપમાનની વૃત્તિથી મુક્ત થએલે હાવાથી તે બાહ્ય કર્તવ્ય કર્મ કરવાને નિમુક્ત છતા પ્રારબ્ધાદિક ચેાગે નિલપણું પ્રવૃત્તિ કરનાર હાવાથી અધિકારી કરે છે.
ન
અવતરણુ—જ્ઞાની કેવી રીતે સ્વાત્માને માની કન્ય કાર્યોં ને આચરે છે તે જણાવે છે.
જો
''
'
निरञ्जनं निराकार - मरूपं निष्क्रियं प्रभुम् ।
'मत्वाऽऽत्मानं स्वभावेन स्वीयकार्यं समाचरेत् ॥ ८८ ॥
師