________________
-
-
---
-
-
-
-
આત્મધ્યાનમાં લીન થવાથી મુક્તિ.
( ૪૮૭ )
हन्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव हन्यते । दह्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव दह्यते ॥ ८३॥ कुर्वन् कर्माण्यपि ज्ञानी नैव कर्ता प्रगीयते । देहस्थो देहभिन्नः स मुक्तात्मा सर्वसङ्गतः ॥ ८४ ॥ सर्वत्राऽस्ति च सर्वेषु नैव सर्वत्र सर्वगः । बाह्यसङ्गेऽपि निःसङ्गो ज्ञानी भवति वस्तुतः ॥८५॥ मुक्तः कर्माधिकारात्स प्रवृत्तिरुपकारिका। ज्ञानिनो विश्वलोकानां प्रारब्धकर्मसङ्गतः ॥८६॥ सातासातं समं मत्वा मानामानौ तथैव हि । स्तोतृनिन्दकयोः साम्यं मत्वा कार्य करोति सः ॥८७॥
શબ્દાર્થ–જે કાર્ય કરવામાં સમભાવ ધારણ કરે છે એ જ્ઞાનગી દેહમા છે તોપણ શુદ્ધ નૈઋયિક નયે તે દેહમા નથી. હન્યમાન શરીર છતા જ્ઞાનાત્મા હણાતો નથી. શરીર બળે છે, પરંતુ તે જ્ઞાનાત્મા બળતું નથી. આત્મજ્ઞાની કાર્યોને કરતો છતો પણ તે કર્તા છે એમ કહેવાતું નથી. તે દેહમા છે છતા પણ દેહ ભિન્ન છે. દેહ છતાં તે જ્ઞાનાત્મા અહંમમત્વાદિ અધ્યવસાયથી મુક્ત થએલે હોવાથી સમ્યગૃષ્ટિની અપેક્ષાએ શબ્દનયે મુતાત્મા ગણાય છે અને એવંભૂતન સર્વકર્મથી રહિત થયે છતે મુકતાત્મા કહેવાય છે. આત્મામાં સર્વ અસ્તિ અને નાસ્તિ ધર્મો રહેલા છે. આત્મા વિના અન્ય કચેની અનન્ત ગુણ પર્યાયની અનન્ત નાસ્તિતા છે. તે આત્મામા નાસ્તિભાવે સમાય છે તેથી ( શ્રી વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનાધિકારે એક અણુમા જેમ સર્વ વિધનોસમાવેશ કરેલ છે તદ્દત) આત્મા સર્વસંગત કહેવાય છે આત્માના કેવલજ્ઞાનમાં સર્વ વિશ્વ ય ભાસે છે તેથી તેની અપેક્ષાએ પણ સર્વસંગત આત્મા કહેવાય છે. આત્મા સર્વત્ર છે અને સર્વમા સર્વત્ર નથી એમ પણ વ્યકિતની અપેક્ષાએ કથી શકાય છે. બાહ્ય સંગમાં જ્ઞાની આ પ્રમાણે આત્માનું સ્વરૂપ અવબોધીને નિ સંગ થાય છે. આત્મજ્ઞાની આ પ્રમાણે આત્માનું અનેક નય દરિવડે સાપેક્ષ વશ્ય જાણે છે. તે કિયાના અધિકારથી આત્મધ્યાનમાં લીન થઈને મુક્ત થાય છે તથાપિ તેની શદાદિન જીવન્મુક્તદશા પ્રમાણે શરીરાદિથી બાહા પ્રવૃત્તિ થાય છે તે વિશ્વલેકેને ઉપકાર કરનારી થાય છે. આત્મ