________________
1
( ૪૫૮ )
શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન
.'
સાધુની વાતા કરવામાં આવે અને કહેણી પ્રમાણે રહેણીમાં તે માઢુ મીંડું હાય તેથી પેાતાને અને વિશ્વમનુષ્યને લાલ પ્રાસ થઇ શકતા નથી. શ્રીમદ્ ચિદાનન્દજી મહારાજ કહેણી પ્રમાણે રહેણી રાખવાને જગને સારી રીતે ઉપદેશ કરે છે કે ાથની कथे सहु कोई, रहेणी अति दुर्लभ होई । जब रहेणीका घर पावे, तब कथनी लेखे भावे. ઇત્યાદિ કહેણી પ્રમાણે રહેણી રાખવાથી મનુષ્ય સિદ્ધ બને છે. ભાષાસમિતિ અને વચનશુસિવર્ડ યુક્ત થયેલા મનુષ્ય કહેણી પ્રમાણે રહેણી રાખીને વિશ્વમાં મહાત્મા અને છે. જે પ્રમાણે ખાલા તે પ્રમાણે વર્તો એટલે તમારે જે કંઈ અન્યને કહેવાનું છે તેમા ખેલવાની જરૂર રહેશે નહિ. એલવામાં વાયડા બનીને ગપ્પુગેાળા તડાકા ફડાકા મારવાથી સ્વપરતુ શ્રેય કરી શકાતું નથી. કથ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરીને વિશ્વાલામાં કચેગી ખતા એટલે અન્ય કર્માં કરવાને આત્માની શક્તિયે ત્વરિત ખીલવા માંડશે, મનુષ્યે પેાતાની ભૂલાને છુપાવવા માટે અસત્ય પ્રવૃત્તિ ન સેવતા કહેણીરહેણીના સામ્યને વર્તનમા મૂકી પ્રમાણિકતાને વિશ્વમા પ્રસિદ્ધ કરવી જોઇએ. હરિશ્ચંદ્ર રાજાએ કહેણી પ્રમાણે રહેણી રાખી અને અનેક વિપત્તિ સહીને તે વિશ્વમા સ્વગુણુ માટે પ્રસિદ્ધ થયા. જે પ્રમાણે ખાલવુ થયું હોય તે આચરણુમા મૂકીને બતાવવું એ સુવર્ણ સમાન છે અને કથવુ એ રૂપા સમાન છે, માટે સ્વજીવનમા જે જે દેષા થયા હાય તે તે સુધારીને કહેણી પ્રમાણે રહેણી રાખવા આત્મભાગી ખનવુ જોઇએ, ઘેાડુ ખોલીને ઘણું કરી ખતાવવું એ સારું' છે, પરંતુ ઘણું ખોલીને થાડું કરી ખતાવવુ. એ સતનમા અર્થાત્ ચારિત્રમાં ખામી ભરેલ છે—એમ જયા૨ે અનુભવ થશે ત્યારે આત્માની ઉન્નતિ થશે. એક વાર પેાતાની પોલ ખુલી થાય તા થવા દો અને પેાતાના આત્માને હલકા પડવા દો; પરંતુ કહેણી પ્રમાણે રહેણી રાખવાની પ્રવૃત્તિને પ્રભુની પેઠે પૂજ્ય-મહાત્ માની તે પ્રમાણે ખા જીગરથી વડુ એટલે વિશ્વમા અપકીર્તિ અપ્રમાણિકતા ધોવાઇ જશે અને પ્રતિષ્ઠા વિશ્વાસ અને પ્રમાણિકતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ખરેખર માનીને પ્રવૃત્તિ કરો. અન્યના આત્માએને ઉપદેશ આપવા કરતા પ્રથમ પાતાના આત્માને કહેણી પ્રમાણે રહેણીથી વિભૂષિત કરવા જોઈએ, એટલે અન્યાના ઉપર પેાતાનુ તેજ પડશે જે જે મહાત્માએ પાતાના ધર્માંન સ્થાપન કર્યાં છે તેઓએ કહેણી પ્રમાણે રહેણી રાખીને મરણાત કાને શ્રીવીર પ્રભુ-મહમ્મદઈશુની પેઠે સહન કર્યાં છે ત્યારે તેમના વચને આજ પણ મનુષ્યના હૃદયને જીવતી અસર કરવાને શક્તિમાનૢ થયાં છે એમ હૃદયસા યાલ કરો, પોવીચા અને પાશ્ચાત્યામા કહેણી પ્રમાણે રહેણીવાળા કરાડો મનુષ્યામાં અલ્પ મનુષ્ય મળી આવશે. ખેલવુ તે પ્રમાણે વર્તવું એ કઇ ખાળકોના ખેલ નથી. અસત્ય વનારા તે કહેણી પ્રમાણે રહેણી રાખનાર હોઇ શકે નહિ વિશ્વાસભંગ કરનારા વિશ્વાસઘાત પ્રતિજ્ઞાભ ગકા અને જૂઠી સાક્ષીપૂરકેા પણ કહેણી પ્રમાણે રહેણી રાખનારા ખની શકતા નથી. પની