________________
-
-
-
-
-
-
કહેણ પ્રમાણે રહેણ રાખે.
( ૪૫૯ ).
હાજીમાં હા કહેનારા મન ખરેખર કહેણી પ્રમાણે રહેણી રાખનારા બની શકતા નથી. જે મનુષ્ય ભીતિ લાલચ અને સ્વાર્થના તાબે થએલા હોય છે તેઓ કહેણું પ્રમાણે રહેણું રાખવાને શક્તિમાન થતા નથી. જેઓ પ્રથમ અંશે ક્રોધ માન માયા લેભ કામ અને ઈષ્યને છતી કહેણી પ્રમાણે રહેણી રાખવા પ્રયત્ન કરે છે તેઓ સર્વથા કહેણી પ્રમાણે રહેણું રાખવાને શકિતમાન થાય છે. જે મનુષ્ય કહેણું પ્રમાણે રહેણી રાખવાને અભ્યાસ સેવે છે તેઓ અલ્પકાળમાં અનેક દેશેમાંથી મુકત થઈને અનેક ગુણેને પ્રાપ્ત કરી શકે છે. કહેણી પ્રમાણે રહેણી રાખનારા પ્રમાણિક મનુષ્યોથી આ વિશ્વની શોભામાં વૃદ્ધિ થાય છે. બાકી અપ્રમાણિક મનુએ તે કર્મવેગની લીલી વાડીને બાળીને ભસ્મીભૂત કરી વિશ્વમાં રાક્ષસ સમાન બને છે તેથી તેઓનું જીવવું પિતાને તથા પરને ઉપકારીભૂત થતું નથી. અતવ પ્રત્યેક મનુષ્ય અપ્રમાણિક્તાને ત્યાગ કરીને કહેણી પ્રમાણે રહેણ ધારણ કરવાને અભ્યાસ સેવા જોઈએ. સાધુઓમાં અનેક સાધુઓ પ્રમાણિક જીવન ગાળનારા થઈ ગએલા છે અને વર્તમાનમાં પણ કેટલાક પ્રમાણિક મનુષ્યને અનુભવ થાય છે પ્રમાણિક જીવન ગાળવાના કરતા લક્ષ્મી અને સત્તા વગેરેમાં વિશેષ કંઈ મડવ નથી એમ જેને અનુભવ થાય છે તે કથની પ્રમાણે રહેણું રાખીને આત્માની દેશની જ્ઞાતિની સમાજની અને સંઘની પ્રગતિ કરી શકે છે. આર્યાવર્તની જેટલી પાયમાલી અપ્રમાણિક મનુષ્યથી થઈ છે તેટલી અન્ય કશાથી થઈ નથી એમ આર્યાવર્તને પ્રાચીન તથા અર્વાચીન ઈતિહાસ વાંચવાથી અવાધાઈ શકે છે. કહેણું પ્રમાણે રહેણી નહિ રાખનારા મનુષ્ય જે દેશમાં આગેવાને હોય છે તે દેશની અને તે દેશસ્થ ધર્મની પડતીને પ્રારંભ થાય છે અને છેવટે તે દેશ ખરેખર અન્ય દેશીય મનુષ્યના તાબે થાય છે જે મનુબે વ્યાપારવૃત્તિથી જીવનારા હોય છે તેમાં પ્રાય અપ્રામાય વિશેષત હોય છે જે મનુ વિમા અબ્ધ થએલા હોય છે તેઓ અપ્રામાણયને સેવનારા હોય છે. જે દેશના મનુ નિવૃત્તિવાળા અને નિર્બળ હોય છે તેઓ કહેણી પ્રમાણે રહેણું વિનાના અપ્રમાણિક હોય છે, તેથી તેઓ વિશ્વમાં કઈ મહાન શુભ કાર્ય કરીને સર્વદેશીય મનુષ્યમાં અગ્રગામી બની શકતા નથી જેઓ કહેણી અને રહેણીમાં અસમાન છે વિશ્વમાં એશઆરામ ભેગાવવાને જીવવા ઇચ્છે છે, તેઓ કાગડા અને વરૂ કરતા પિતાની જીંદગીને ઉત્તમ બનાવવાને શકિતનું થઈ શકતા નથી આ પ્રમાણે અવબોધીને પુરૂષાર્થને પ્રકટાવી પ્રણય જીન પાર કરીને કમલેગી બનવું જોઈએ પ્રામાય ધાર્યા વિના આ વિશ્વપાડાળામા જે કર્મયોગી બનીને ઉન્નતિના શિખર પર ચઢવા ધારે છે તે એક પગથીયું પણ આગળ ચડી શકતા નથી અને ચઢે છે તે પટકાઈને પાછા હતા ત્યાના ત્યાં આવીને ઊભા રદ છે. અત કવિ કે પ્રમાણે રહેeી રાખવાના મહાગને અભ્યાસ કરીને પા વિંમ કે પcs કાર્ય કરવાને શક્તિમાન ઘવાય છે પૃથ્વીરાજના પ્રધાનના પુત્રે કહે અને હું પ્રમાદિ ઉગ્ન