________________
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
...
:-
-
-
- - -
-
-
-
-
-
-
-
-
-
-
-
(૪૬૦ ).
શ્રી કર્મયોગ, ગ્રંથ-સવિવેચન
ત્યજીને શાહબુદ્દીનના તાબે થઈ પુટ કરી, તેથી તે આર્યાવર્તને સદાને માટે કલંકી ગણ, અને ભવિષ્યમાં પણ સર્વ આર્યો તેને ધિક્કારશે. કુમારપાલના કેટલાક સામતિએ શત્રુરાજાના ફડવાથી ફૂટી જઈને અપ્રમાણિકત્વને ધારણ કર્યું હતું તેથી કુમારપાલરાજાએ તેઓને સજા કરી હતી. પ્રમાણિકવૃત્તિથી રાજા અને રંક શેભી શકે છે. કહેણું પ્રમાણે રહેણીના પ્રામાણ્ય-જીવન વિના શહેનશાહ સરખા પણ શોભી શકતા નથી, માટે કહેણ પ્રમાણે રહેણી ધારણ કરીને વિશ્વશાળામાં કર્મચાગી બનવું જોઈએ. શ્રીમદ્ રવિસાગરજી ગુરુમાં અને શ્રીમદ્ સુખસાગરજી ગુરુમહારાજમાં કહેણું પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવનચરિત્ર સમ્યફ ખીલ્યું હતું. અતએ દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવાનુસારે કહેણી પ્રમાણે રહેણી રાખીને પ્રમાણિક બની કર્મચાગી થવું જોઈએ.
અવતરણ–ક્રિયામ ચિત્તધારક આદર્શ પુરૂષ બની મૌની છતાં સ્વકમેને ઉપદેદા બને છે તે જણાવે છે.
श्लोक क्रियायां मग्नचित्तो यो निर्मलादर्शवत् स्मृतः। .
मौनी सन्नपि विश्वेऽस्मिन्नुपदेष्टा स्वकर्मणाम् ॥ ७४ ॥ શબ્દાર્થ–જે ક્રિયામાં મગ્નચિત્ત છે તેને નિર્મલાદર્શવત્ કહેલ છે અને તેને આ વિશ્વમાં મૌની છતાં સ્વકર્મને ઉપદેષ્ટા અવબેધ.
વિવેચન–આ શ્લોકનો ભાવાર્થ અનુભવગમ્ય અને બુદ્ધિગમ્ય કરવા પડ્યા છે. ઉપકુંકત કહેણું પ્રમાણે રહેણી આદિ ગુણો વડે વિભૂષિત થએલ કર્મયોગી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મગ્નચિત્ત બનીને નિર્મલાદર્શની પેઠે અન્ય મનુને ઉપકારી બની શકે છે. ગમે તેટલું વ્યાવહારિક તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ તે પ્રવૃતિમાં મૂકાયા વિના આત્મા ખરેખર કર્મવેગના ચારિત્રવડે આત્માની ઉચ્ચતાને પ્રાપ્ત કરી શક્તા નથી. વકર્તા-ચપ્રવૃત્તિમાં મન અર્થાત્ લયલીન રહેવાથી ચિત્તવૃત્તિને સંયમ થાય છે અને તેથી આત્માની શકિતએને વિકાસ થાય છે. આત્મજ્ઞાનીઓ વકતવ્ય ક્રિયામાં ચિત્તને રાખે છે પરંતુ તેમા રાગદ્વેષથી આસકત થતા નથી તેથી તેઓ નિ સંગ રહીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિથી આત્માના અનુભવજ્ઞાનમાં અને ગુણેમાં વૃદ્ધિ કરે છે અને પ્રગતિમાં અગ્રગામી રહી શકે છે. કુંભારાણે શિવાજી, સિદ્ધરાજ જયસિંહ. કુમારપાલ, અશોક, સંપ્રતિ શ્રેણિક વગેરે રાજાઓ સ્વાધિકાર પિયાવડે આદર્શ પુરુષ બનેલા છે તેથી તેઓનાં જીવનચરિંતે વાચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. શુષ્કશાનીઓ સ્વકર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને આદર્શ