________________
弱
ચૌદ રાજલેાકના સ્વામી કયારે બની શકાય ?
( ૪૬૧ )
પુરુષ ખની શકતા નથી. શુષ્કજ્ઞાનથી સુષ્ઠિત થતી નથી તેમજ ધર્મના તથા વિશ્વના ઉદ્ધાર થતા નથી માટે શાન્તિકપડિતાએ અને તાર્કિક પંડિતાએ સ્વકર્તન્ય આવશ્યક જે જે કાદ ડાય તેમાં ચિત્ત રાખીને ગામલે દાદાભાઈ નવરાજજી રાનડે વગેરે દેશભક્ત કર્મચાગીઆની પેઠે અને પ્રભુભકત હેમાચાર્ય હરિભદ્રસૂરિ યશાવિજયજી વગેરેની પેઠે ધાર્મિક કમચાગી બનવું જોઈએ. સાધુએ કે જેએ ધર્મની રક્ષા તથા ધર્મના ઉદ્ધાર કરવાને કમ યાગને ધારણ કરનાર હાય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુએ કરતાં કરાડ દરજ્જે વિશ્વશાલામા ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે, શ્રીમદ્ અપ્પભટ્ટીસુરિએ, શ્રીમદ્ હીરવિજયસૂરિએ જ્ઞાનયોગની પરિપકવતા કરવાને માટે કચેાગને ધારણ કરી રાજાઓને પ્રતિમાધી ધાર્મિક વિચારો અને આચારાની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અત્યન્ત ઉપકાર કર્યો છે. જો તેઓ ફકત વનવાસમાં રહ્યા હાત તે પાદડાંની પેઠે એકલા પાતે તરી શકત પણ અન્યાને તારી શકત નહિ, કાગીને અનેક મનુષ્યના સમાગમમા આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી ઉપસર્ગ સહન કરીને મનુષ્યેાના મધ્યે સ્વાત્માને સુવણુ વત્ કરવા પડે છે; તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવાતું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખરા વખતે ટકી શકે છે. શુષ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતુ' નથી અને તે પ્રવૃતિ વિના જે કઇ ખાલે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કમ પ્રવૃત્તિ વિના પેાતાની પાછળ પર પરારક્ષકજ્ઞાનીઓને પણ ખનાવી શકતા નથી, જગત્તું કલ્યાણ કરવાને કચેાગીને જેટલું સહેવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂ અનુભવજ્ઞાન થઇ શકતું નથી. આત્મજ્ઞાની આત્મજ્ઞાનની પરિપકવતા કરવાને માટે કન્યકાર્ય પ્રવૃત્તિને સેવે છે અને તે પ્રવૃત્તિવડે આત્માના પરિપૂર્ણ સ્વરૂપને અનુભવી શકે છે. આ દેશમા કુચાગને સેવનારા એવા આત્મજ્ઞાનીઓની જરૂર છે, કારણ કે તે વિના ધર્મના, સંઘના ઉદ્ધાર થવાના નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપર્યુંકત ગુણાવટ કમચેગના અધિકાર પ્રાસ કરી પશ્ચાત્ કર્મચાગમા પ્રવેશ કરવા જોઈએ કે જેથી અખિલ વિશ્વની શુભ પ્રગતિમા આત્મભાગ આપી શકાય અને અલ્પહાનિપૂર્વક જગતને મહાન્ લાભ સમપી શકાય. પિંડના બ્રહ્માંડની સાથે સંબંધ છે તેથી જે જે કતવ્ય કર્યાં કરવામા આવે છે તેની બ્રહ્માડવીજીવાને અસર થાય છે. ચૌદ રાજલાકના આકાર ખરેખર મનુષ્ય શરીર સમાન છે. જેટલી રચના ચૈાદ રાજલેાકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખર યાગી બને તે તે ચાદ રાજલેાકના સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. અતએવ આત્મજ્ઞાનીએ કચેાગી બનીને કા—ક્રિયા કરવામાં ચિત્ત રાખવુ જોઇએ . અને ચૌદ રાજલેાકના સ્વામી બનવા અન્ય સર્વ ખાખતાની વિથા મૂકીને જે કર્તવ્ય કાર્ય હાથમા લીધુ હાય તેને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ, કે જેથી આત્માન્નતિના શિખરે પહેાચી શકાય અને ત્યાથી ાયિક ભાવ