________________
{ ૪૫૦ )
શ્રી ક્રમગ ચાવવેચન,
S
સારા આત્મભાગ આપ્યા છે. પાટણમાં સ. ૧૯૫૬ ના દુકાળના પ્રસગમાં એક ગૃહસ્થ શેઠે ગુપ્ત નામથી દુકાન ઉઘાડી હતી અને તે નાશ તેણે અનેક મનુષ્યોને નામે લખીને રૂપૈયા આપ્યા હતા તથા દાણા આપ્યા હતા, પશ્ચાત્ તેણે દુકાન ખધ કરી તે વાત પાઢણુમા જાહેર છે. પાટણમા દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીઓને ગુપ્તપણે મદદ કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વીરચંદ દીપચંદ અને પ્રેમચંદ રાયચંદે પાપકારપ્રવૃત્તિમા સારી રીતે ભાગ લીધા હતા. મનુષ્ય અને પશુપખીએ ઉપર ઉપકાર કરનાર આ વિશ્વમા અનેક મનુષ્યે વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેનશાહ સર જ્યે અને રાણી મેરી પાપકાર કરવામાં પેાતાનુ ઘણુ જીવન શ્રૃત્તીત કરે છે. હિન્દુસ્થાનના વાયસરાય લાડુ હાર્ડીજ પાપકારના કાર્યો કરવામા સારી રીતે આત્મભાગ આપે છે. આ વિશ્વમાં હજી પાપારી મનુષ્યેય વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પાતાની મર્યાદાને મૂકતા નથી. આ વિશ્વમાં લેત્તર ષ્ટિએ ભાવેપાર કરનારા અનેક આચાર્યાં ઉપાધ્યાયે અને સાધુએ વિદ્યમાન છે તેથી વિશ્વમા શાંતિસુખની ઝાંખી જણાય . આવી રીતે આ વિશ્વશાલામાં પાપકારનુ સ્વરૂપ અવાધીને હું મનુષ્ય તુ પરેપકાર કર, પાપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકર્મ કરવામા સ્વાધિકારે પ્રવૃત્ત થવુ જોઈએ. પાપકારી મનુષ્યે. મન વાણી કાયા અને લક્ષ્મીથી સદા ઉપકાર સેવવા ચેાગ્ય છે. પરોપકારી મનુષ્યે પાપકાર કરવાને સ્વકર્તવ્ય સમજી સ્વાધિકારે સેવવા જોઈએ, કર્મચાગીને વિશ્વશાલામાં ઉપગ્રહકમાં પ્રવૃત્ત થઈ આત્માન્નતિ કરવી એમ ઉપરના લેાકાદ્વારા જણાવવામા આવ્યું.
ܐ
અવતરણ:વિશ્વશાલામાં પરાપકારકર્મ દ્વારા આત્મોન્નતિ દર્શાવ્યા પશ્ચાત્ અવ્યવસ્થિત પૂર્ણ કાર્ય ન કરતાં વ્યવસ્થાપૂર્વક કન્યકમ-અલ્પકાર્ય કરવુ એમ હવે દર્શાવવામાં
આવે છે.
જોજ.
पूर्ण कार्य न कर्तव्यमस्वच्छसव्यवस्थितम् ॥ परितस्तत् प्रकर्तव्यमल्पकर्माऽपि सुन्दरम् ॥ ७२ ॥ |
શબ્દા —અસ્વચ્છ અન્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય પણ ન કરવુ જોઈએ અને વ્યવસ્થાપૂર્વક અલ્પકાર્ય પણ પતિ સુન્દર કરવું જોઈએ.
વિવેચનઃ—એક કાને અસ્વચ્છ અને અવ્યવસ્થિતપણે પૂર્ણ કરવા, કરતા તે કાર્ય અલ્પ કરવુ અને સ્વચ્છ તથા વ્યવસ્થિત સુન્દર કરવુ–એ ઉપર્યુક્ત શ્લેાકના વાસ્તવિક
t
.