________________
( ૪૫૨ )
શ્રી ક યાગ અથસવિવેચન,
ર
કવાથી વર્તમાનમાં થતી પતિત દશાના ખ્યાલ આવી શકે છે. આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય પૂર્વે વ્યવસ્થિત બુદ્ધિથી સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને - ધારણ કરતા હતા તેથી સર્વ દેશમાં આ દેશ ઉત્તમ ગણાતા હતા. તાડ પત્ર પર લખેલા ગ્રંથાને અવલેાકવાથી વ્યવસ્થિત કાર્યનું. ખરેખરૂં ભાન થયા વિના રહેતુ નથી. પ્રાચીનકાલનાં પ્રત્યેક કાર્યમાં સ્વછતા સુન્દરતા અને વ્યવસ્થિતતાનું ભાન થશે. લેખક વાચક ઉપદેષ્ટાઓ અને બ્રાહ્મણાદિવગે સ્વસ્વાધિકારે પ્રત્યેક કાર્યમાં વ્યવસ્થિતતા સ રક્ષવી. કાર્યની આન્તરિક વ્યવસ્થિતિ સ્વચ્છતા અને સુન્દરતામાં પાશ્ચાત્ય કરતાં પૌર્વાત્ચા અગ્રસ્થાને આવે છે એમ બન્નેના પ્રત્યેક કાર્યના ગર્ભમાં ઉંડા ઉતરી નિરીક્ષણ, કરવાથી વાસ્તવિક સત્યતાનેા ખ્યાલ આવશે. હાડા અને ધાંધલી વૃત્તિથી વ્યવસ્થિત કાર્ય થઇ શકતુ નથી તેમજ ઉતાવળ કરવાથી કદાપિ સ્વચ્છતા અને સુન્દરતા પ્રાપ્ત થઇ શકતી નથી. ઉતાવળ કરનારા મનુષ્યાના કાર્યોં તરફ ષ્ટિ ક્ષેપવામાં આવશે તે ઉતાવળથી કેટલી બધી અસ્ત્રછતા અને અસુન્દરતા થાય છે તેનુ વિરત ભાન થશે. એક રાજાએ પેાતાની રાજસભાશાલા ચીતરવાને માટે ચિતારાઓને ખેલાવ્યા અને પ્રત્યેક ચિતારાને વ્હેંચીને રાજસભાના ખા ચિતરવાનું કાર્ય સેાધ્યું. સર્વે ચિતારાએએ પાતપેાતાના ખંડ ઉતાવળથી મઠારીને ચિત્રામણેાથી ચિતા. એક વૃદ્ધને પેાતાના ખડની ભૂમિ કે જેના ઉપર ચિત્રા કરવાનાં હતાં તેની શુદ્ધિ-નિર્મલતા કરતા વાર લાગી, સર્વ ચિતારાઓએ ચિત્ર કાઢીને પૂર્ણ કાર્ય કર્યું" ત્યારે તેણે ફક્ત ભૂમિની શુદ્ધિ કરી. સર્વ ચિતારા રાજાની પાસે ગયા અને ચિત્ર કાઢવાના કાર્યની સ ́પૂર્ણતા કરી એમ કથ્યુ તેથી રાજા મનમાં અત્યંત પ્રમાદ પામ્યો, સર્વ ચિતારાઓને તેણે પારિતાષિક આપી ખુશ કર્યાં અને સ્વયં રાજસભાશાલાનું ચિત્ર કાર્યું નિરીક્ષવાને પ્રધાનેા વગેરે સુજ્ઞ સભ્ય મનુષ્યેાના પરિવારે ત્યાં ગયા. સર્વ ચિતારાઓએ ચિતરેલા ચિત્ર અને ભૂભાગને દેખી ખુશ થયે એવામાં એક વૃદ્ધ ચિતારા સ્વભાગની ભૂમિની શુદ્ધિ કરતા દેખાયે. રાજાએ વૃદ્ધ ચિતારાને પૂછ્યું. શું તમે દરાજ કાર્ય કરા છે ? વ્રુદ્ધ ચિતારાએ કહ્યું કે હા. રાજાએ પૂછ્યુ~તમારૂં કાર્ય તમાએ કેટલું કર્યું છે ? વૃદ્ધ ચિતારાએ રાજાને પાતે ભૂમિની કરેલી શુદ્ધિ દેખાડી. રાજાએ અને પ્રધાનાએ ચિત્રકારને કહ્યુ કે—મહેઃ હજી તેા તમે ભૂમિની શુદ્ધિ કરી રહ્યા છે તે ચિત્રાનું કાર્ય તે ક્યારે કરી શકશે ? ચિતારાએ કહ્યું કે સ્વચ્છ સુન્દર વ્યવસ્થિત કાર્ય કરતાં વાર લાગે છે. અલપ કાર્ય થાય છે પણ તે બહુ સુન્દર થાય છે, અન્ય ચિતારાઓની પેઠે અવ્યવસ્થિત અસ્વચ્છ અને અસુન્દર ચિત્રા ઝટ ચિતરી કાર્યો પૂરૂ કરવાને હું ઈચ્છતા નથી; તેઓ અસ્વચ્છ અને અસુન્દર ચિત્રો ચિતરીને ચાલ્યા ગયા છે.હજી મારે તે ફક્ત ભૂમિનીજ શુદ્ધિ થઈ છે. રાજાએ અને પ્રધાનાએ પુછ્યુ કે તમે સુન્દર સ્વછ વ્યવસ્થિત કાર્ય કરા છે તેની શી પરીક્ષા ? ચિતારાએ સ્વયં ચિતરેલા ભૂમિભાગ કેવા ઉત્તમ છે તે જણાવ
BE
*