________________
-
_
_
__
-
થરથા શકિતની મહત્તા.
( ૪૧ )
ભાવાર્થ છે. અલ્પા પણ ચાર બાજુએથી સુન્દર કરવું જોઈએ. કર્મચાગી થનારા મનુથે આ બાબત લક્ષ્યમાં લઈને વ્યવસ્થિતપણે સ્વર્તવ્ય કરવું જોઈએ. સુજ્ઞ મનુ જે જે કાર્ય પ્રારંભે છે તેને એકદમ અસ્વરછ અને અસુન્દરરીત્યા કરતા નથી. અ૫કાર્ય કરવું પણ સારું કરવું, પરંતુ અસ્વચ્છ અને અવ્યવસ્થિત એવું વિશેષ કાર્ય ન કરવું. સમતાપરિણુતિએ અને ઉપગપરિણતિએ પવછ અને વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડે છે. એક વખત પણ જે અરવચ્છ અને અવ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડી ગઈ તે પશ્ચાં તેને પરિહાર કરતાં ઘણે વખત લાગે છે અને મહાપ્રયત્ન અવ્યવસ્થિતપણે કર્ય કરવાની ટેવને વારી શકાય છે. મનની ચંચલતાને પરિહાર થવાથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. જે જે સ્થાને જે જે કાર્યમા અસ્વચ્છતા ને અવ્યવસ્થિતતા થઈ હોય તેને નિરીક્ષવાની ટેવથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. કઈ પણ કાર્ય ઉતાવળથી કરતા મનની ચંચલતા થાય છે અને મનની ચંચલતા બુદ્ધિની ચંચલતા વધે છે તથા બુદ્ધિની ચંચલતા વધતા કાર્યની ચારે બાજુઓને તપાસવાનું અને તેમા સુધારવધારે કરવાનું રહી જાય છે તેથી તે કાર્યની સમાપ્તિ થતાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિતપણું તુરત જેણુ છે અએવ જ્યારે કેઈ પણ કાર્યને પ્રારંભ કર હોય ત્યારે પ્રથમ મન વચન અને કાયાને ચગની સ્થિરતા કરવી અને જે કાર્ય કરવાનું હોય તેને વ્યવસ્થાપૂર્વક કરવા માટે તેને વિચાર કરે પશ્ચાત્ કાર્ય કરતાં કરતા વ્યવસ્થાપૂર્વક થાય છે કે નહિ તેને સ્થિરપ્રજ્ઞાથી વિવેક કરે એમ કરવાથી જે કાર્ય થશે તેમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતત્વ અવલોકાશે. પાશ્ચાત્યે વ્યવસ્થિત કાર્ય કરવામાં અધુના પ્રાધાન્યપદ ભેગવે છે. તેઓ પ્રથમ પ્રત્યેક કાર્યની સ્વરછતા પ્રતિ વિશેષ લક્ષ આપે છે. અલ્પકાર્ય પ સુદર કરવાની વૃત્તિને તેઓ માન આપીને પ્રવૃત્તિ કરે છે તેથી તેઓની ગેધક બુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેથી તેઓ અનેક કાર્યો કરવાને શક્તિમાન થાય છે. પ્રત્યેક કાર્યની સુન્દરતા અને કવચ્છતા માટે અને તેની સુવ્યવસ્થા કરવા માટે પ્રથમ લક્ષ્ય આપવાની જરૂર રવીકારવી જોઈએ વ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્ય કરનાર મનુષ્ય પિતાની કીર્તિને અમર કરી શકે છે-આબુજીના દેરાસરમાં વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં તથા વિમલશા શેઠના દેરાસરમાં જે કેરણી કરવામા આવી છે તેની સુવ્યવસ્થા સ્વચ્છતા અને સુન્દરતા રાવલવાથી પૂર્વના કારીગરેની વ્યવસ્થાબુદિ-પ્રવૃત્તિને રામ્યમ્ સુન્દર ખ્યાલ આવી શકે છે. દમ રહેલી પિરામીડને અવલેક્ષાથી પ્રાચીનકાલીન મનુની વ્યવસ્થિત બુદ્ધિ તો વ્યવસ્થિત પ્રવૃત્તિથી વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને અદભુત ખ્યાલ આવે છે. બ્રિટીશ અમેરિકન છે જ અને જાપાને વ્યવસ્થિત અને સુદર રવ કાર્ય કરીને વિશ્વનું છે ન ખરેખર પિતાના પ્રતિ ખેંચે છે. આ પર્વ વ્યવરિત અને સુદર છે કે કદના હતા તે તેમના સ્મારક કરી બધાઈ શકે ૬ પ્રાચીન શિકણન કર ...