________________
(૪૩૪)
શ્રી કમંગ ગ્રંશ-વિવેચને.
અનેક વિદ્યાઓને અભ્યાસ કરી અનુભવ મેળવી જડપદાર્થો અને જે સંબંધી ઉપગ્રહ અને અપગ્રહને સંબંધ કેવી રીતે હોય છે તે અવધીને ઉપગ્રહદોએ કર્મયોગી બનવું જોઈએ કે જેથી ઉપગ્રહના સ્થાને અપગ્રહ જેવું ન બને અને અન્ય પ્રતિ અપકાર કરીને નવીન પાપ ન બાંધી શકાય. કેટલાક ગૃહએ ગુરુ પાસે જીવદયા પાળવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એવો આજે કે એક બ્રાહ્મણના મુખમાં દેડકી પેસી ગઈ તેથી પેલા દયાળુઓ બ્રાહ્મણનું પેટ ચીરીને દેડકી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેવામા ગુરુ આવી પહોચ્યા અને તેણે જુલાબ આપી શરીરમાંથી અપાન માર્ગેથી દેડકી બહાર કાઢી અને બ્રાહ્મણને જીવાડે. ગુરુએ મેટા જીવને મારવા અને હાના જીવને ઉગારવામાં થતી ભૂલને સુધારવા ઉપદેશ આપે. એક બ્રાહ્મણએ જીવદયા કરવા માટે એક તરસ્યા પાડીને કુવામાં ફેંકી દીધું અને મનમા માનવા લાગી કે બિચારું કુવામાં પડયું પડ્યું પાણી પીધા કરશે. અન્ય લેકે ના જાણવામાં તે વાત આવી અને ઉપગ્રહને સ્થાને અપગ્રહ-અપકાર થતું અટકાવ્યું. આ ઉપરથી અવધવાનું કે પરસ્પર ઉપગ્રહ અને પરસ્પર જમા થતા અપકારનું ચારે બાજુએથી પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ કે જેથી આ વિશ્વશાલામાં ઉપગ્રહને સ્થાને અપકાર ન કરી શકાય અને નૈતિસાધક કમલેગી બનવાના વિચારો અને પ્રવૃત્તિમાં ભૂલ ન થાય એવું લક્ષ્યમાં રાખીને પરસ્પરોપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં કર્મયેગી બની આરતિ અને વિનતિ કરવી જોઈએ. વિશ્વશાળામાં અનેક ધર્મ–૫ળે છે તે સર્વ ધર્મોને ઉદ્દેશ વસ્તુત પરસ્પર એક બીજાનું શ્રેય કરવા ઉપકારસૂત્રથી સંબંધિત થવું એમ તરત મને અવબોધાય છે. આ વિશ્વમાં સર્વ જી સુખને ઈરછે છે, પરસ્પર ઉપકાર કરવાથી જીવોને સુખના ભાગે માં આરહી શકાય છે અને દુખના માર્ગેથી નિવૃત્ત કરી શકાય છે. જ્ઞાતિનું બંધારણ અને રાજ્યનું બંધારણ પરસ્પર ઉપગ્રહ કર્મના ઊદેશપર રચાયેલું છે. બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્ય અને શુદ્રના ગુણકર્મોનું બંધારણ ખરેખર reggaો જીવાનામ્ એ સૂત્રના ભાવાર્થને સાધ્યબિન્દુને લક્ષી રચાયેલું છે. વિશ્વમાં મનુષ્યને જીવવા માટે અન્નની જરૂર છે, અન્ન માટે બીજની જરૂર છે. બીજાનું રક્ષણ કરી બી વાવવા માટે કૃષિવલોની જરૂર છે. કૃષીને બ્રાહ્મણની વિદ્યા માટે જરૂર છે અને રક્ષા માટે ક્ષત્રિયની તથા સેવા માટે
દ્રની જરૂર છે. ચાર વર્ણોને પરસ્પર ઉપગ્રહ માટે એકબીજાથી શરીરના અંગો અને ઉપગની પેઠે જરૂર છે અન્નની ઉત્પત્તિ માટે કૃષિવલોની પેઠે મેઘના ઉપગ્રહની જરૂર ? છે. મેઘની ઉત્પત્તિ માટે સૂર્ય અને જલની જરૂર છે. જલને અન્નની જરૂર છે. આની ઉત્પત્તિ માટે પૃથ્વીની જરૂર છે અને પ્રકાશની જરૂર છે. એમ એકેક જીવનેપચેગી વસ્ત માટે અનેક વસ્તુઓના ઉપગ્રહની જરૂર પડે છે. વિષ્ટા વગેરે પદાર્થોની ખેતી માટે જરૂર પડે તે અન્ય વસ્તુઓના ઉપગ્રહોની વિશ્વમાં જરૂર પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય