________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧
(૪૩).
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
હાય તથાપિ પરોપકાર તે કરે છે એમ મનુષ્ય તે અવધી શકે છે. પરસ્પરોપકારના , જ્ઞાનવિના પૃથ્વીકાય-અપકાયતેજસ્કાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એ છ પ્રકારના જીને પરસ્પરોપકારની આપલે થયા કરે છે. અએવ પાપકામા યથાશકત્યા પ્રયત્ન કરે જોઈએ. નદી-વૃક્ષ-સન્ત વગેરે પરોપકારને માટે વિશ્વમાં વખણાય છે. પશેપકાર કર્યો કદાપિ નિષ્ફલ જતો નથી. અન્યના પરોપકાર ગ્રહણ કરી સામા પાપકારે ન કરવા-એ મૂઢ કંજુસ 'રાક્ષસ લેકેનું લક્ષણ છે. પિતાની પાસે જે કંઈ છે તે અન્ય પાસેથી મેળવ્યું છે. તેમાં અન્યના ઉપકારે જ કારણભૂત છે. આ સંબંધી કોઈ એમ કહે કે ધન અને સત્તાવડે જે કંઈ મળ્યું છે તે પુણ્ય અને ઉદ્યમથી મળ્યું છે, તેમાં અન્યના ઉપકારે કેવી રીતે ઘટી શકે ? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે સત્તા ધન વગેરેની પ્રાપ્તિમાં અન્ય જીવેની જે સહાય મળી છે તે પરોપકારે જ છે. તેમજ પૂર્વભવમા જે પુણ્ય કરવામાં આવ્યું તેમાં પણુ ગુરુ, મનુષ્ય વગેરેના પરોપકારે થએલા છે; તેથી વિશ્વવર્તિજીવાના પાપકાર ગ્રહીને લક્ષમી અને સત્તાધારક થવાયું છે માટે ઉપકારે પાછા વાળવાને પકારિક કાર્યો કરવાં જ જોઈએ. એ કંઈ પિતાની ફરજ કરતા વિશેષ કરાતું નથી કે જેથી અહંમમત્વ વૃત્તિયોને સેવવાની જરૂર પડે. શ્રી તીર્થકર સમાન આ વિશ્વમાં અન્ય કઈ તીર્થકર નામકર્મરૂપ પુણ્યદલિકને ગ્રહણ કરનાર નથી. તીર્થંકર નામકર્મ ગ્રહણ ક્યાં પશ્ચાત્ જ્યારે તેઓ તીર્થંકર થાય છે ત્યારે તેઓ સમવસરણમાં બેસીને તીર્થકર નામકર્મનું દેવું જગને આપવા માટે વાસ્તુત તીર્થંકર નામકર્મ તદુદ્વારા નિર્જરાવવા માટે પાંત્રીશ ગુણયુક્ત દેશના દે છે અને તીર્થકર નામકર્મની ફરજ અદા કરીને વિશ્વોપકાર કરી વિશ્વમાથી મુક્ત થાય છે તેઓ પણ તીર્થકર નામકર્મની ફરજ બજાવે છે તે અન્ય મનુષ્ય જગતના ઉપકારે ગ્રહણ કરીને મોટા બનેલા હોય તેઓ પણ સ્વફરજ બજાવે ત્યારે જગના ઉપકારમાંથી મુક્ત થાય એમા કંઈ કહેવાનું રહેતું નથી. જે જે પુણ્યકર્મો કર્યા હાર્યા છે. તેમાં અજેની સહાયની જરૂર રહે છે અને અન્યની સહાય તેજ ઉપગ્રહ અવબોધવે. આ પ્રમાણે ઉપગ્રહની વિશ્વમાં વ્યવસ્થા હોવાથી ઉપગ્રહ કરવાની ફરજ દષ્ટિએ આવશ્યક્તા અવાધાય છે. પણ વિમૂતા સહુરૂષની વિભૂતિ ખરેખર પોપકારને માટે હોય છે. સારાપુરાનાં ઘાસ વવશે, gu vોવાય પરથી અનેક આગમ શાસ્ત્રો પપકાર કરવાને માટે ઉપદેશ કરે છે. પરોપકારથી પુણ્ય થાય છે અને અધિકાર પ્રમાણે પરોપકારકર્મ કરીને વફરજ અદા કરવાથી આત્માની શુદ્ધતા તથા ઉચંતા થાય છે, અતવ પ્રત્યેક મનુષ્ય યથાશક્તિ પરોપકારના કૃત્ય કરવાં જોઈએ. પરે પકારનું જીવન તેજ ખરું જીવન છે પોપકારને માટે પૂર્વમુનિએન્ગષિએ આત્માપણું કરવામાં કઈ જાતની બાકી રાખી હતી. મનુષ્ય ! જે હે મનુષ્યભવ પામીને પપકારનાં કૃત્યમાં લક્ષ ન દીધુ તે તું સમ્યકત્વ જ્ઞાનચારિત્રાદિ ગુણ પ્રાપ્ત કરી શકવાને નથી.