________________
-
--
-
--
-
નિર્વિકલ્પ સમાધિ અનઃ સુખદાયક છે
(૪૩૧ )
ગ્રહને સત્ય વિવેક પ્રગટ થાય છે. ચાર નિક્ષેપથી ઉપગ્રહ અર્થાત્ ઉપકારનું સ્વરૂપ અવઓધવું જોઈએ. આપણને અન્ય ઉપકાર કરે છે તેથી આપણું મનમા જેવી અસર થાય છે તેવી આપણે અજેના પર ઉપકાર કરીએ છીએ ત્યારે અન્યને અસર થાય છે. આપણી સારી સ્થિતિ કરવાને કઈ આપણને સાહાધ્ય કરે છે તે આપણે તેના આભાર તળે આવીએ છીએ તેવી રીતે આપણે અજેના ઉપર ઉપકાર કરીએ છીએ તે અન્ય છે પણ આપણા ઉપકાર તળે આવે છે અને તેથી તેઓ તેમની સ્થિતિ પ્રમાણે આપણને આગળ વધવામા સાહાસ્ય કરે છે, અન્યના ઉપર ઉપકાર કરતે છતે જે તુ ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ સંયમમાર્ગમાં આગળ વધીશ તે તેથી તું પાછો પડી શકીશ નહિ. એમ આત્મન ! હૃદયમાં ખાસ તું ધારજે. વર્તમાનકાલમાં હને જે જે કઈ ઉપકાર કરવાનો અધિકાર પ્રમાણે મળ્યું હોય તેને વર્તમાનમાં ઉપગ કરઃ ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિને ઉપકારાર્થે વાપરવાનો વિચાર ન કરો કારણ કે ભવિધ્યકાલ એ વર્તમાનમાં અપાતકાલ છે. પ્રાપ્તકલને અનાદર કરીને અપ્રાપ્તકાલમાં ઉપકાર કરવાને વિચાર કરવામાં ઠગાઈશ પસ્તાઈશ અને મનુષ્યજન્મની સલતાને સ્થાને નિલતા અવકીશ. અન્યજી પર ઉપકાર કરવો એ આન્નતિ માર્ગમાં આગળ વધવામાં અન્યજીની સાહાયરૂપ લેણું છેઃ અન્યજીવોની પાસેથી કઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે છે તેથી સ્વામિની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે; પપકારમાં પ્રભુની ઝાખી જણાય છે અને આત્મા પરમાત્મારૂપ બને છે એમ ઉપગ્રહદષ્ટિએ અવધવુ. સહજ સમાધિમાં સ્થિરતા કરવા માટે નિર્વિકલ્પ સ્થિતિમાં રહેવું જોઈએ નિર્વિકલ્પ સ્થિતિમાં રહેનાર મહાત્મા જગપર અત્યંત ઉપકાર કરી શકે છે. મોની નિર્વિકલ્પ દશામાં રહેનારના આત્મબળની અન્ય મનુષ્ય પર અસર થાય છે. અતિ એવ સમાધિવંત મુનિ મોની છતા અજેના પર ઉપગ્રહ કરી શકે છે સમાધિવત મુનિ “ તુ મૌનળાખ્યાન રિવારનું ત્રિરંગા” એ કહેવતને અક્ષરશ સત્ય કરી બનાવે છે આત્મસમાધિમા મહાત્માના મન વાણી અને કાયાના પરમાણુક છે પણ જાણે ગુવડે સાઈ ગયા હોય એવા થઈ ગયા હોય છે, અને તે છૂટીને પાસે આવનારાઓ ઉપર ૫ ગુનોની અપૂર્વ અસર કરવા શક્તિમાન થાય છે. આવા નિર્વિક દશામાં રહેનારા મુનિયે જામાથી જે આહારાદિ ગ્રહણ કરે છે તેના કરતા અનન્ત ગુણ વિશેષ લાભ આપવા તેઓ જનને સમર્થ થાય છે પ્રવૃત્તિમાર્ગમાં પથિકભૂત થએલ કર્મગિમહાત્માઓ જે શાંતિનો લાભ આ વિશ્વને આપે છે તેના કરના નિર્વિકલ્પ સમાધિ દિનાગ મહાત્મા જાનને અનન્તગુણ શાતિને લાભ આપવા સમર્થ થાય છે. નિવિકલ્પક સમાધિ હા .