________________
- -
-
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
- -
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૪૨૮ )
શ્રી કસમ ગ્રંથ-સવિવેચન.
મુનિવરે હેવાથી તેઓ જગતને તારી શકે છે. જે મુનિવરે જગતની પાસેથી અલ્પ પરોપકાર ગ્રહણ કરે છે અને તેના બદલામાં જગતને અનતગુણ પપકાર કરે છે–એવા મુનિવરની બલિહારી છે. મુનિવરો કરતાં સર્વ તીર્થંકરે અનંત ગુણ વિશેષ ઉપકાર કરીને જગતના નાયક બને છે. મહાત્માઓ જગતના ઉપગ્રહેની આપલેના સંબંધમાંથી મુક્ત થયા બાદ શરીરને ત્યાગ કરીને અક્રિય નિરંજન-સિદ્ધ-બુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારને બદલે વાળવાને હોય છે ત્યાં સુધી મહાત્માઓને શરીર ધારણ કરવાને અધિકાર છે. પશ્ચાત તેઓ સાદિ અનન્તમાં ભેગે મુકિતપદ પામે છે. તીર્થકર મહારાજાઓને તેરમાં ગુણસ્થાનકે જગત જીને દેશના દેઈ તીર્થંકર નામકર્મ ભેગવવા પ્રવૃત્ત થઈને પુણ્ય કર્મની નિર્જરા કરવા માટે ભાષાવર્ગણના પુદ્ગલે ખેરવવાં પડે છે એ બધું પરસ્પરોપગ્રહત્વ સંબંધ છે. ચતુર્થગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની ગ્યતાના ગુણે મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કચ્યું છે. સમ્યકત્વ પ્રતિ મિથ્યાત્વ ઉપગ્રહીભૂત થાય છે અને ચારિત્ર પ્રતિ સમ્યક્ત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક પ્રતિ પંચમ ગુણસ્થાનક ઉપગ્રહ કારક છે, એમ ઉત્તરોત્તર ગુણસ્થાનકો પ્રતિ નીચેના ગુણસ્થાનકે ઉપગ્રહકારક થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવૃત્ત મુનિને અપ્રમત્ત મુનિવરે ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવર્તી સુનિયે પંચમગુણસ્થાકવત્ત શ્રાવકે વગેરેને ઉપકાર કરે છે. તેમજ શ્રાવકો અનાદિવડે મુનિને ઉપગ્રહ કરે છે. જેને પરસ્પર પરોપકાર સંબંધ છે. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ વસ્ત્રબુદ્ધયાનુસારે પાપકારપ્રવૃત્તિ કર્યા કરે છે. પરમાત્મભક્ત મુનિવરે વિશ્વમાંથી અપગ્રહને ગ્રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પાછો સસપે છે. અન્યના આત્મભેગે તેઓ જે જે ઉપગ્રહોને ગ્રહે છે તેમાં તેની ન્યાયવિશિષ્ટ યોગ્યતા હોવાથી સ્વહકને સિદ્ધ કરનાર ગણાય છેમહાત્માઓ સર્વ વસ્તુઓના ત્યાગી હોવાથી તેઓ મહદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહોની ગ્રહણતમાં વિશેષ હકકવાળા હેવા છતાં વિશ્વપર કરુણ વર્ષાવનારા તેઓ નિરવઘ પરોપકારની આપલેમા મુખ્યતાએ સર્ગિકમાર્ગમાં પ્રવૃત્ત થઈને પૌગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઉપશમ, પશમ અને ક્ષાયિકભાવના
કારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઈને લોકિક સુખાતીત લોકોત્તરસુખવ્યાપારમાં વિશ્વમનુષ્યોને અધિકારી કરી ઉપરોશના મુખ્ય નાયક બનીને વિશ્વની સાર્વજનીન
ઔપગ્રહિકભાવનાના વર્તનના આદર્શ પુરુષ બને છે એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે ઉપશમ ક્ષપશમ સાયિકભાવ પરિણત મુનિવરેના માનસિક વાચિક અને કાયિકાદિ દયિક પુદ્ગલક ધના ઉપગ્રહદાનથી જગત જીવોની જે. જે ઉરચતા થાય છે તે અવર્ય-અતર્યો છે. તેવા મહાત્માઓના સંબંધવાળા દયિક પુદ્ગલસ્કોના ઉપગ્રહણથી જગજજી ઉપશમ ક્ષયે પશમ અને ક્ષાવિકભાવ સમ્મુખ થઈને