________________
S
( ૪૨૬ )
શ્રી ક્રયોગ ગ્રંથસવિવેચન.
翡
ગુણા ખીલવવા ” માટે ત્રિચાગિક શક્તિયેાદ્વારા ખહુ આકર્ષી શકાય છે. એવા કુદરતી અવિચલ નિયમ છે, આ નિયમમા જેને અવિશ્વાસ છે તે આત્માની સહજાનન્દદશાને પ્રગટાવી શકતા નથી તેમજ તે ઉપગ્રહના વિચાર અને આચારથી ઘાતક બનીને પેાતાની જાતને ધૂળ કરતા પણ હલકી મનાવે છે. ઉપગ્રહને કરનારાઓ ખરેખરા ભક્ત જ્ઞાનીચેાગી અને સત્પુરુષા છે. જગમાં યદિ તે પરસ્પરોપગ્રહની ક્રિયા અધ રહે તેા કોઇ જીવી શકે નહિ; એમ વિચાર કરતાં તુ અવમેાધાઈ શકશે. પરસ્પìવદ્દ સૂત્રના ગર્ભને જેમ જેમ સાર પામતા જઈએ છીએ તેમ તેમ પવìવત્ર માહાના મણુકારૂપે સપૂર્ણ વિશ્વ છે, એવા ભાવ જાગ્રત થાય છે. પરસ્પરોપગ્નઢવવ આવશ્યક ધર્મથી ખંધાયલા જગત્ પર પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને પરસ્પરાપગ્રહત્વભાવે જગત્ પૂજ્ય અને હું જગત્ત્ના પૂજારી એવુ સ્ફુરણાયાગે ગાન કરી શકાય છે. સન્તા પૂજ્ય અને હુ સન્તાના પૂજારી છું... એ ઉપમહત્વનુ ભાવસ્ફુરણાએ ગાન કરી શકાય છે. અનેક પ્રકારના દેહામા રહેનારા જીવા પરસ્પર ઉપકારને કરે છે એવું અનુભવતાં જગત્ પ્રતિ વિલક્ષણ પ્રેમ ઉદ્ભવે છે અને જગત્ પ્રતિ ઉપગ્રહ કરવાને પેાતાના અધિકાર પ્રમણે પ્રવૃત્તિ કરવાની શક્તિમા ઉત્સાહની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પ્રેમથી પરસ્પરાગ્રહત્વમા પ્રવૃત્તિ થાય છે, ઉપગ્રહ અર્થાત્ ઉપકારના પણ અનેક ભેદ્દા પડે છે તે સર્વ પ્રકારના ઉપકારામાં ન્હાના મેટાપણું રહ્યું છે. પરન્તુ પ્રત્યેક જાતના 'ઉપકાર પોતાના સ્થાને જે શ્રેષ્ઠતા ભાગવે છે તે સ્થાને અન્યપગ્રહા ગૌણુતાને પામી શકે છે. જલ અને વાયુ જે મનુષ્યના જીવવા પ્રતિ ઉપગ્રહ કરી શકે છે તે અન્યથી કદિ ખની શકે નહિ, જે જે ઉપગ્રહાને આપણે સામાન્ય ધારીએ છીએ તે તે ઉપગ્રહ સ્વસ્વસ્થાને તે વિશેષતાને ધારણ કરી શકે છે. વાયુ અને જલથી મનુષ્યના આયુષ્ય જીવનાદિ પ્રતિ ઉપકાર કરી શકાય છે, અને મહાત્માઓવડે મનુષ્યના આધ્યાત્મિક સુખમય જીવન પ્રતિ, ઉપકારતા કરી શકાય છે, એમાં સ્વસ્વસ્થાને સજાતીય ઉપગ્રહાની ઉપચેાગિતા મકુત્તા અને મુખ્યતા સાપેક્ષ ષ્ટિએ અવખાધાઇ શકે છે. જગત્મા સર્વ પ્રકારના ઉપગ્રહેાની જરૂર પડે છે તેથી સર્વ પ્રકારના ઉપગ્રહાને દેનારા સર્વ જીવાની મહત્તા પૂન્યતા અને તેના ઉપકાર તળે આવેલા તરીકે પેાતાને અવાધ્યા અને માન્યા તથા તે પ્રમાણે પ્રવર્ત્યાઁ વિના છૂટકા નથી—એમ ખાસ વિચારવું જોઈએ, વિશ્વના મહાન ધર્મ ખરેખર પરસ્પરોપગ્રહત્વ છે. પરસ્પરોપદ એજ જગા જીવાડનાર સજીવન મંત્ર છે. પરસ્પરોપગ્રઢમા વિભૂતિ વસે છે તે સૂત્ર પ્રમાણે જે પ્રવર્તે છે, તેઓ ઇશ્વરની વિભૂતિાને પ્રાપ્ત કરી શકે છે જ્ઞાનીના જ્ઞાનયેાગમાં, કર્મચાગીના કર્મચાગમા, ભક્તના ભક્તિયોગમાં, અનુભવીના લયયેાગમા પરસ્પરાપગ્રહત્વની શક્તિચા વિલસી રહી હોય છે- એમ સૂક્ષ્મયા અવલાકતાં નિરીક્ષી શકાશે, પરસ્પરાપગ્રહત્વષ્ટિથી જગતના જીવાને દેખતા સ્વાભાવિક રીતે સ જીવે પર