________________
-
-
-
-
-
-
ઉપગ્રહની આવશ્યકતા
(૪૫)
ક
દાન દ્વારા ઉપગ્રહ કરીને જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધનો છે તેઓને દાનના પ્રતિનફળ તરીકે પ્રાપ્ત કરતે જાય છે; છેવટે તે પરમાનન્દવને ઉપગ્રહના બદલામા પામીને કૃતકૃત્ય થાય છે. એક સરેવર પશુ પંખી વગેરેને જે જલદાન સમર્ષે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમા તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરોપગ્રહવવ્યવસ્થા પ્રસરી રહી છે અને તેને લાભ આપણે લઈને અનેક દુખમાંથી મુક્ત થઈ શકીએ છીએ તીર્થ કરો દીક્ષા લેવાની પૂર્વે સાવત્સરિક દાન દે છે અને તેઓ જગતના ઉપગ્રહત્વરૂપ ત્રણમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ધર્મદેશનાથી ઉત્તમોત્તમ ઉપગ્રહત્ર કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસ્પર ઉપગ્રહનીતિ સર્વત્ર વિદ્યમાન છે.
રાજાને પ્રજા પર ઉપગ્રહ છે, અને પ્રજાને રાજા પર ઉપગ્રહ છે. માતાને પુત્ર પર ઉપગ્રહ છે અને પુત્રને માતા પર ઉપગ્રહ થાય છે. પતિ પોતાની પત્ની પર ઉપગ્રહ કરી શકે છે અને પત્ની પિતાના પતિ પર ઉપગ્રહ કરી શકે છે. ત્યાગીઓ પોતાની શક્તિ
થી ગૃહસ્થો પર ઉપગ્રહ કરી શકે છે અને ગૃહ વીયશકિતથી ત્યાગીઓ પર ઉપગ્રહ કરી શકે છે. શિક્ષકે શિષ્ય પર ઉપગ્રહ કરી શકે છે અને શિષ્ય સેવાભકિતથી શિક્ષકે પર ઉપગ્રહ કરી શકે છે એના પિતાના રાજા અને પ્રજાનું આત્મગવડે સંરક્ષણ કરી શકે છે અને રાજા તથા પ્રજા સ્વીયશકિતવડે સેનાનું સંરક્ષણદિવડે જીવન નિભાવી શકે છે સુદ્રવર્ણ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણદિ વર્ગ પિતાને સપ્રાપ્ત થએલી શક્તિ વડે સુદાદિ વર્ણ પર ઉપગ્રડુ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સગ્ય ઉપગ્રહ પ્રવર્તી શક્તા નથી તે ઉપદ્રવ ગગ દુકાલ વગેરેને ઉદ્ભવ થાય છે અને તેથી જગમા અશાતિ પ્રસરે છે અને તેની પ્રાણી માત્રને તરતમયેગે અપાધિક દુખની અસર થયા વિના રહેતી નથી. પરસ્પર ઉપગ્રહત્વને નિયમ વસ્તુત પ્રવત્ય કરે છે. શુદ્ધ પ્રેમ અને શુદ્ધતાને જનક પરસ્પરોપગ્રહ છે અથવા પરોપગ્રહને વાસ્તવિક જનક ખરેખર શુદ્ધ પ્રેમ છે એમ સાપેક્ષદષ્ટિએ વિચારતા અવબોધાશે ત્યાં સુધી વિશ્વની સાથે સંબંધ છે ત્યાસુધી ઉપગ્રહત્વની સાથે સબંધ છે. અને તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્યા વિના છૂટકે ધતું નથી. અપ્રમત્તગી ધ્યાનમાં મસ્ત છતા પણ તે પવિત્ર વિચારોત્પાદક દ્રવ્યમન શુકલેશ્વા પવિત્ર શારીરિક નિધન પુગલસ્ક અને આચારવડે અને ઉપગ્રહ કરવામાં નિમિત્તકાર બને છે તે અન્યનું શું કઘવું ? અર્થાત્ અન્ય જીવડે ઉપગ્રેડ કરી શકાય તેમ કિસિપિ આશ્ચર્ય નથી. જગતને જેટલું ઉપગ્ર કરીને સમ કાપ છે, તેના કરતાં નેક