________________
(૪૧ર )
શ્રી કગ ગ્રંથ-સવિવેચન.
આત્માની પ્રગતિના માર્ગો ખુલ્લા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક કની પ્રવૃત્તિને અવિરોધપણે એવી શકાય. એક પેટીવાનું છે તેમાં જે જે કળામાંથી સ્વર નીકળવે જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર" કળામાથી સ્વર ન નીકળે અથવા એકજ કળમાંથી સ્વર નીકળે તો તે જેમ સહારે નથી તેમ વિશ્વશાલામાં ઉપયુક્ત અનેક દૃષ્ટિવડે પરસપર સાપેક્ષપણે અભ્યાસ કરવાનો હોય છે તે જે ન કરવામા આવે અને પ્રગતિસાધક કર્મચાગી બનવામાં ન આવે તે વિશ્વમાં અન્ય જીને અનેક જીની અનેક પ્રકારે હાનિ કરી શકાય અને વિશ્વને અલ્પ લાભ સમાપી શકાય તેમજ સ્વાત્માની અલ્પ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણોને પરિપૂર્ણ ખીલવવામા અનેક વિને ઉપસ્થિત કરી શકાય માટે સુજ્ઞ મનુષ્યએ વિશ્વશાલામાં અનેકદૃષ્ટિની સાપેક્ષતાએ પદાર્થવિવેક કરી સ્વાન્નતિ કર્મસાધક બનવું જોઈએ કે જેથી સ્વપરને અલ્પષપૂર્વક મહલાભ પ્રાપ્ત થઈ શકે ઉપર્યુકત અને દષ્ટિ દ્વારા વાર વિષયને અનેક નયની સાપેક્ષતાપૂર્વક અભ્યાસ કરી અનુભવ ગ્રહી સ્વાત્મન્નતિ સાધક કર્મવેગમાં સ્વાધિકારે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે પ્રવૃત્તિ કરી શકાય છે અને હેયમાર્ગથી નિવૃત્તિ કરી શકાય છે અને એવી જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે ન્નતિકર્મસાધક બની શકાય છે. એવી દશાવિના મનુષ્ય કાષ્ઠપૂતલીવત્ ક્રિયા કરનાર અવબેધ. વિવેકગ્રંદ અનેક અનુભવો પ્રાપ્ત કર્યાવિના વિશ્વશાલામાં ન્નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલાના શિષ્યરૂપ ચેતતના શીર્ષ પર અનેક પ્રકારની ફરજો રહેલી છે તે પરિપૂર્ણ અદા કર્યા વિના નૈતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલામાં જરા માત્ર પ્રમાદવડે ચૂકવામાં આવે છે તો તુર્ત કોઈ પણ દુખની ઠોકર વાગ્યાવિના રહેતી નથી બાવન ઠોકર વાગે ત્યારે બાવન વીર જેટલી શકિતને પ્રાપ્ત કરી શકાય છે. દુખપ્રદ પદાર્થો કયા કયા છે તેને અનુભવ યાવત્ પ્રાપ્ત થતું નથી તાવ શાસ્ત્રો વાચીને તે વસ્તુઓ દુખપ્રદ છે એવું કહેવાથી કંઈ તે વસ્તુઓની મોહવાસના છૂટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદરતી નિયમ પ્રમાણે તે વરતુઓના સબ ધમાં આવ્યા પશ્ચાત્ સુખ દુખને જાતિઅનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિનિવૃત્તિના રહસ્યને વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓના અનુભવોપ ગુરુદ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાર્ગની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. મનુષ્ય માત્રનો વિશ્વશાલામાં જ્યાંથી જાતિ અનુભવ અભ્યાસ કરવાનું બાકી હોય છે ત્યાંથી તેની અતરની કરણાપૂર્વક પ્રવૃત્તિ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઈને આગળથી અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાત્ પતિત દશા થાય છે અને જ્યાથી જાતિ અભ્યાસ શરૂ કરવાને હોય છે ત્યાં પુન આવીને ઊભા રહેવું પડે છે. પહેલી ચોપડીવાળાને એકદમ એમ. એ ની ક્લાસમાં મૂકવામાં આવે તો તે સર્વ કલાથી પાછા પડતે પડતે પહેલીની કલાસમાં