________________
( ૪૧૬ )
શ્રી મર્ચંગ ગ્રથ-સવિવેચન
પત
અને તે દ્વારા સ્વાન્નતિસાધક કમચાગી મનવાથી અમરપદ પ્રાપ્ત કરી શકાય છે અને અનન્ત દુખ મહાસાગરને તરી પેટીપાર ગમન કરી શકાય છે. આ વિશ્વશાલામાં અનન્ત, અખંડ, અબાધિત, નિત્ય અને સત્ય સુખને પ્રાપ્ત કરવુ એ જ સ્વાન્નતિસાધક કચેાગીના મુખ્ય સાચેાદ્દેશ છે, એ ઉદ્દેશની સિદ્ધિમાટૅ અાત્મિક અનુભવેાદ્વારા પ્રવૃત્તિપ્રગતિમાનૢ થવું જોઈએ, આત્માને જે સુખ ગમે છે તેજ આત્માના વાસ્તવિક અનુભવ છે. અતએવ મનથી આત્મસુખને ભિન્ન અનુભવ પ્રાપ્ત કરી ક્રમેક્રમે સ્વાન્નતિસાધક જે જે કર્માં હાય તેએની પ્રવૃત્તિ આદરવી જોઈએ, વિશ્વશાલામાં ચેતનજીએ સ્વાનુભવને અગ્ર કરી પ્રવર્તવુ જોઇએ; પરન્તુ અન્યના અનુભવાની પાછળ પાછળજ જડ અન્ધશ્રદ્ધાળુ ખની ન પ્રવર્તવુ જોઈએ દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને ચેતનજીએ આત્માનુભવદ્વારા સ્વાન્નતિસાધક કર્મયોગી ખનવું જોઈએ. આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્યાદ્વારા અને અનુભવપ્રદર્શક પુસ્તકાની સહાયથી વિવેકપ્રદ અનેક અનુભવને પેાતાનામા પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થંકરે આ વિશ્વશાલાના પૂર્વ વિદ્યાથિંચે હતા તેઓએ સર્વજ્ઞ દૃષ્ટિવડે વિશ્વશાલાવર્તિ અનન્ત જ્ઞેય પદાર્થાનું અવલેાકન કર્યું” તેવી દૃષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું તેનામા સામર્થ્ય રહ્યુ છે તેને કચેાગી ખની પ્રકટાવવુ જોઇએ. મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તે તેના માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શાધશેા તે મળી શકશે. સદ્ગુરુગમ લઇને જરા માત્ર હિ'મત ન હારવી જોઈએ, વિશ્વશાલાનાં ગુપ્તજ્ઞાનનાં બારણાં ટીકા જો કે તે વજ્ર જેવાં હશે તે પણ ધૈર્ય મન ઉત્સાહ અને બુદ્ધિથી તુ ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્તા અવલકતા સ્વાન્નતિ સાધવામાં આત્માસ્વાર્પણુ કરી શકે છે,
AAAAAAAAAAAAAAHA A
અવતરણ—ઉપર્યુક્ત વિશ્વશાલા કવ્યકમંચેોગવડે પરસ્પર જીવાને ઉપગ્રહ હોય છે અને તેથી સર્વ જીવા એકખીજાના સાહાય્યકારક અને છે એવુ પ્રખેાધાવી કર્મચાગની મહત્તા દર્શાવે છે.
જોશઃ
कर्मयोगेन जीवाना - मजीवानां परस्परः ॥ તત્ત્વાર્થસૂનિર્વિષ્ટો વિજ્ઞાપ્તવ્ય સત્રઃ || ૬૮ ॥
શબ્દા—કમ યાગવડે જીવાને અને અજીવાને તત્ત્વાર્થસૂત્ર નિર્દિષ્ટ પરસ્પર ઉપગ્રહ
અવમેધવા.