________________
શ્રી કચેોગ ગ્રથસવિવેચન,
( ૪૦૬ )
સૂકાયુ છે એમ માધવુ'. મહાપુરૂષોના માગ ખરેખર દુઃખમાંથી પસાર થાય છે અને તેઓ તેથી ઘડાય છે એવું જાણીને પ્રત્યેક મનુષ્ય જે થાય છે તે શુભાથે થાય છે એવુ અવાધી સહનશીલતાથી જે જે દુખા વિપત્તિયેા પડે તે સહન કરીને જે કંઇ થાય તેમાથી શુભ શિક્ષણુ ગ્રહણ કરીને આત્માનતિના માર્ગમાં પ્રતિક્રિસ વહેવુ જોઇએ. હાલ જે અવસ્થા દુ‘ખમય દેખાય છે તે અવસ્થા ભાવિસુખને માટે હોય છે એવુ' અનેક મનુષ્ચાના સબધમા બને છે; એવુ' જાણી કદાપિ તૈય ન હારતાં કર્તવ્યકમ માં સદા તત્પર થવુ જોઈએ, જે જે કર્તવ્યમાં કરવાનાં હાય તે સ્વાધિકારે શુભાઈ માની કરવાં જોઈએ અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તવુ જોઇએ; ભાવીના ગુપ્ત ઉત્તરમાં શુ શુ લચુ હોય છે તે સર્વજ્ઞ વિના અન્ય મનુષ્ય અવધી શકતા નથી, તેથી મનુષ્ય તત્સંબંધી વિકલ્પસંકલ્પ ચિંતાના ત્યાગ કરીને વિવેક બુદ્ધિદ્વારા સ્વાધિકાર જે થાય છે તે શુભા છે એવું માની કર્તવ્ય કાર્ય કરવુ જોઇએ. મહારાજા શિવાજીને ઔરંગજેબે દિલ્હી લાવી કે ર્યાં તેથી (ક્ષણુ રાજ્યની વાસ્તવિક પ્રગતિનું ખીજ રાષાયું અને શિવાજીએ હિન્દુરાજ્યની દક્ષિણમા સ્થાપના કરી, ‘ શિવાજી ન હાત તે સુન્નત હાત સમકી ’ ઈત્યાદિવડે શિવાજીની પ્રીતિ અમર થઇ જૈન શ્વેતાંબરાની પ્રગતિ માટે અધુના જે જે કઇ હીલચાલ થાય છે તેના ગર્ભમા પ્રગતિનાં સૂક્ષ્મ ખીજ રહ્યા છે; તે કારણ સામગ્રી પામીને ભવિષ્યમા સ્વલેને દર્શાવશે. હિતશિક્ષણષ્ટિ અને અશુભમાં પશુ શુભ દનવૃત્તિએ અવલેાકીએ તેા સ્વાધિકારે જે કંઈ થાય છે તે શુભા છે એવું અવમેધી પ્રવૃત્તિ કરવી જોઇએ. જ્યારે પ્રગતિ થવાની હોય છે ત્યારે જે જે કર્તવ્ય પ્રવ્રુતિયે થાય છે તે શુભા પરિણમે છે એમા ફાઈ જાતની શંકા જેવુ નથી. હિંદુસ્થાનમા હિન્દુ અને મુસલમાન એ એ કામા પરસ્પર યુદ્ધ કરીને અધ પાતની ચરમ દશાને પામવા લાગી અને તેથી ભારતવાસીઓને શાન્તિકારક સામ્રાજ્યની ભાવના ઉદ્ભવી; તેના પ્રતાપે આર્યાવર્ત મા બ્રિટીશ રાજ્યની સ્થાપના થઈ અને તેથી હિન્દુ અને મુસલમાન શાન્તિમય જીવન ગાળીને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે થાય છે તે શુભાં છે એમ માનીને આવશ્યક કન્યકા↑ પ્રતિદ્ઘિન કરવા જોઇએ. જે થાય છે તે સર્વ સારા માટે થાય છે એમ અપેક્ષાએ કથવામાં આવે છે. દુખ સકટ વિપત્તિયાથી શુભ માર્ગપ્રતિ ગમનઈચ્છા થાય છે—ઈત્યાદિ અપેક્ષાપૂર્વક જે થાય છે તે શુભા છે એમ અવમેધાવીને કન્યકા મા અડંગ પ્રવૃત્તિ કરાવવાની આવશ્યકતા જણાવી છે. અપેક્ષા વિના જે કઈ થાય છે તે શુભા થાય છે, એમ કથી શકાય નહિ. અપેક્ષાએ જે કંઇ થાય છે તે શુભા થાય છે એમ વ્યષ્ટિ અને સમષ્ટિપરત્વે કથી શકાય છે. ઉત્ક્રાન્તિવાદ સૃષ્ટિની અપેક્ષાએ આત્મા નિગેાદથી પ્રારભીને ઉચ્ચગતિ અને ઉચ્ચ ગુણુસ્થાનક ભૂમિપ્રતિ આરેહતા જાય છે તેમ તેમ તેની પ્રવૃત્તિમાં જે કઈ થાય છે તે શુભા
થાય
wwwwwwww arm
S