________________
બ્રિટીશ પાસેથી સારુ શિખી લે
(૪૦૫).
(૪ નાખી પ્રાપ્ત કરી. ગૌતમબુદ્ધને તપ સેવતાં દુખ પડયું તેમાથી તેણે મતિજન્ય શાતિમાર્ગ શોધી કહાડે કાશીમા વૈદિક બ્રાહ્મણોએ તેના ઉપર વ્યભિચારનું કલંક ચઢાવ્યું તેથી તે વડે તે ઉત્તમ ચારિત્રવાન ગણ અને પ્રતિપક્ષીઓના પ્રપંચે બહિર ખુલ્લા થયા. દુખે વડે સુખનું ભાન થાય છે તેથી વિપત્તિ સંકટે અને દુ વડે જેણે સત્ય સુખને માર્ગ શેડ્યો હોય છે તે પશ્ચાત્ અવનતિના માર્ગ પ્રતિ ગમન કરતો નથી. પરમહંત શ્રીકુમારપાલ રાજાને જે યુવાવસ્થામાં વિપત્તિયે પડી હતી તેથી તે ઘડાયે અને ગુર્જર રાજ્યની ધુરા સમ્યગુ વહન કરવાને સમર્થ થયો. કુમારપાલ રાજાએ વિપત્તિ સંકટના સમયમા મનુષ્ય સારા કેવી રીતે થયું તેના અનેક અનુભવ પ્રાપ્ત કર્યો, તેથી તેણે ગુર્જર દેશની ઉન્નતિ કરવામાં અને ગૌર્જરીય જનેની પ્રગતિ કરવાના અનેક પ્રકારે વ્યસનરહિત શુભ માર્ગો પ્રકટ કર્યા હતા તેણે અઢાર દેશમાં યુક્તિપ્રયુક્તિ સત્તાછળ વગેરેથી જીવદયા પળાવી હતી. કુમારપાળ રાજાનું સિદ્ધરાજના સમયમાં દેશદેશ ગામગામ ભટકવું થયું તે શુભાઈ થયું એમ તેમના ચારિત્ર પરથી વાચકોને સહેજે અવધી શકાય છે. કોલંબસ હિન્દુસ્થાનમાં આવવા નીકળ્યું હતું, પરંતુ દૈવગે અમેરીકામાં ગયા અને તેની તેથી સદાકાળને માટે યાદી રહી. ઈગ્લાડને ઈતિહાસ વાચતા અવધાશે કે અનેક સંકટ વિપત્તિ વેઠીને ઈલાડે પિતાની પ્રગતિ કરી છે. જે ઈગ્લાડના ઉપર અનેક સંકટે ન પડયાં હોત તે તે પહેંગાલ અને સ્પેનની પેઠે રહી શકત. કાન્સ દેશ પર દુખ પડયાથી અને અમેરીકા પર દુખ પડયાથી તે દુખમાથી બન્ને દેશની સ્વતંત્રતાની સાથે પ્રગતિ થઈ. જાપાનમાં પ્રીતિ ઉપદેશકે આવ્યા તેથી જાપાન ચેર્યું અને અનેક મહાપુરૂએ જાપાનની સ્વતંત્રતા માટે આમલેગ આપે તેથી હાલ જાપાન વ્યાવહારિક પ્રગતિમાં મહારાજ્યની કક્ષામાં ગણાવા લાગ્યું છે. જે દેશ પર અનેક સંકટો પડે છે તે દેશના મનુષ્ય જાગ્રસ્ત થાય છે અને સુખના માર્ગો શોધી તે તરફ આત્મભેગપૂર્વક ગમન કરે છે. આર્યાવર્ત પર અનેક સંકટ પડયાં છે તેથી તે હવે જાગ્ર થયું છે. દુખ વિના સુખના માર્ગ તરફ ગમન થતું નથી. અતએ આર્યા વર્તન ઉપર દુખ પડશે ત્યારે તે ખરેખર જાગ્ર થશે. હાલ હિંદુસ્થાનમાં જે કઈ થાય છે તે સારા માટે થાય છે. આર્યાવત પર બ્રીટીશ સરકારનું ગત્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાર્થે છે હિંદુસ્થાનરૂપ શિષ્યને બ્રીટીશરાજ્યગુરુ મળવાથી તેને એગ્ય દિશા મળે છે. અખિલ વિશ્વરાજ્યમાં સર્વ પ્રકારે રાજ્યનૈતિક નિપુણતામા બ્રીટીશ રાજ્ય પ્રથમ પંક્તિમાં ગણાય છે તેની પાસેથી હિંદુસ્થાનને ઘરનું ઘર શિખવાનું હજી બળ છે બ્રીટીશ રાજ્યની સંપૂર્ણ નૈતિક નિપુણતાને જ્યારે હિન્દુસ્થાન વિનયભાવથી તેના જ ગ્રી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્યયુગ વડન કરવાને ૨૫ થશે, અન્યથા છે નહિ અએવ દૂર દેશની બ્રીટીશ રાજ્ય સત્તા તળે હિન્દુસ્થાન મળ્યું છે તે સારા માટે