________________
( ૨૯૪ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન.
Y
નમાં ચાલુકયની સ્વકતવ્યકામાં ઉત્સાહપૂર્વક થયેલી પ્રવૃત્તિનું હૃદય આગળ ચિત્ર ખડ્ડ કરવુ' એટલે ઉત્સાહશક્તિની કિસ્મત અંકાશે. અન'તવીયના સ્વામી આત્મા છે, તે ત્રણ ભુવન ચલાવવાને શક્તિમાન્ થઇ શકે છે, તા પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનું હતુ નથી. ઉત્સાહપૂર્વક સ્વસત્કાર્ય પ્રવૃત્તિ કરવી એટલેજ પોતાના અધિકાર છે—તેના ફૂલની પ્રાપ્તિ માટે કદાપિ અધીશઈ રાખવી નહિ. કન્યસત્યાય પ્રવૃત્તિ એજ ફલરૂપ છે. જે જે અશે ઉત્સાહપૂર્વક સત્પ્રવૃત્તિ થાય છે તે તે અંશે તેજ સમયે સલ્લાભની અન્તમાં પ્રાપ્તિ થયા કરે છે કે તેનુ સ્થૂલલ ભવિષ્યમાં દેખી શકાય છે. સત્કાર્યમાં મુંઝયા વિના સ્વાધિકારે નિષ્કામપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં જે સમયે આત્માની જે જે અંશે ઉચ્ચતા હાય છે તે તે અંશે આત્માનું ઉચ્ચત્વ અને શુદ્ધ અમાધવુ, કન્ય આવશ્યક કાર્ય પ્રવૃત્તિ સમયે આત્મામા તે તે સત્કાર્ય પ્રવૃત્તિના ઉત્સાહવડે ઉચ્ચતા થયા કરે છે કે જેથી વિશ્વમા સમૂહીભૂત સલ્લાભનુ દર્શન થાય છે અને જ્યાંથી સત્કાર્ય પ્રવૃત્તિના અભ્યાસ બાકી હાય છે ત્યાથી પ્રારંભ થાય છે તથા આત્માની પ્રગતિના આત્મા સાક્ષી ખની તેના અનુભવ કરી શકે છે. રાત્રિમાં દિવસમાં ટાઢમાં તાપમાં ઘરમાં વનમાં દુખમા સુખમાં પર્વતપર સમુદ્રપર ગમે તેવા સ્થાને અને ગમે તેવા સાનુકૂલ વા પ્રતિકૂલ પ્રસગામાં મારે જે જે કાર્યો કરવાના માશ અધિકાર છે તે મ્હારે ગમે તેવા ભાગે અદા કરવા જોઈએ, તે માટે જે કરૂ' ને કર્તવ્યપ્રભુની પૂજા હાય અને તત્સુખ ધી જે જે વિચારૂં' કહ્યુ તે કર્તવ્ય પ્રભુનુ ધ્યાન હાય-એ પ્રમાણે નિત્ય ઉત્સાહપૂર્વક કમચાગી પ્રવર્તતા છતા અને સત્પ્રવૃત્તિમાં નહિ મુંઝાતા છતા ક્ષણે ક્ષણે આત્મોન્નતિના શિખરે આરુહ્યા કરે, તેની કાર્યÖપ્રવૃત્તિમાં જન્મ મરણા એ તેના વિશ્રામ અવધવા; અને તેની હૃદયની ભાવના એજ તેની પ્રગતિનું મૂલ કેન્દ્રસ્થાન અવધવુ. ઉત્સાહથી સત્પ્રવૃત્તિજીવન ટકી રહે છે અને તેનાથી વિશ્વમાં અલૌકિક પારમાર્થિક પ્રસિદ્ધ કર્યાં કરી શકાય છે. એક ટીટાડાની ઉત્સાહમયપ્રવૃત્તિથી કાર્યસિદ્ધિના ખ્યાલ આવી શકે છે. એક સમયે એક ટીટાડીએ સાગરના તટપર ઇંડાં મૂકયાં. તેણીનાં ઇંડાંને સમુદ્ર પોતાના પેટમાં ગળી ગયા; ટીટોડીએ ટીટોડાને સર્વ વૃત્તાંત કછ્યુ. ટીટાડાએ સÖકલ્પ કર્યાં કે સમુદ્રની પાસેથી મારું ઈંડાં પાછા લેવાં; ટીટોડો સ્વાશ્રયી અને આત્મશ્રદ્ધાવાત્ મની પાતાની ચાઁચુથી સમુદ્રનુ જલ મહિર કાઢવા લાગ્યા; તે દેખીને અન્ય પક્ષી તેની હાસી કરવા લાગ્યાં અને કથવા લાગ્યાં કે અરે મૂર્ખ ટીટોડા ! આ હારી પ્રવૃત્તિથી કદાપિ સમુદ્ર ઉલેચાઈ જવાના નથી અને તેમા તને પરિશ્રમજ થશેઇત્યાદિ અનેક વાકયેાવડે પક્ષીઓએ તેને સમજાન્યા; પરંતુ તે એકના બે થયા નહિ. ટીટોડા રાત્રિવિસ સમુદ્રનું જલ ઉલેચવાના ચાચવડે સતત પ્રયત્ન કરવા લાગ્યા, તેથી તેની એવી સતત પ્રવૃત્તિ દેખીને તેની સ્ત્રી પણ તેમાં ભાગ લેવા લાગી; અને ચાંચવડે સાગરનું જલ મહિર કાઢવા લાગી, તેનું પરિણામ એ